Book Title: Agam Deep 38A Jiyakappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ આશા- 61 219 [1] (ભિન્ન શબ્દથી પચીશ દિવસ ગ્રહણ કરવા અહીં અવિશિષ્ટ શબ્દ થી સર્વે ભેદો ગ્રહણ કરવા ભિન્ન અને અવિશિષ્ટ એવા જે-જે અપરાધ સૂત્ર વ્યવહારમાં કયા તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નિવિ તપ આવે. તેમાં વિશેષથી એટલે કે લઘુમાસે પુરિમઢ, ગુરુમાસે એકાસણું, લઘુ ચઉમાસે આયંબિલ, ચલ ગુરુમાસે ઉપવાસ, લઘુ છ માસે છઠ્ઠ, છગુર માસે અઠ્ઠમ એમ પ્રાયશ્ચિતું તપ આપવું. [૬૨]આ સર્વ પ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંત માં જે-જે તપ કહયા. ત્યાં જીત વ્યવહાર મુજબ નિવિ થી અઠ્ઠમ પર્યન્ત નો તપ કહેવો. [૩]આ પ્રમાણે જે પ્રાયશ્ચિત કહેવાય તે માટે વિશેષથી કહે છે કે સર્વે પ્રાયશ્ચિત્ સામાન્ય અને વિશેષ થી નિર્દેશેલું છે. તે દાન વિભાગથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ- પરષ-પડિલેવી વિશેષ થી જાણવું.. અર્થાતુ દ્રવ્યાદિ ને જાણીને તે પ્રમાણે આપવું. ઓછું- અધિક કે સાધારણ એ પ્રમાણે શક્તિ વિશેષ જોઈને આપવું. [૬પ-૬૭દ્રવ્યથી જેનો આહાર આદિ હોય, જે દેશમાં તે વધારે હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિતુ આપવું. જ્યાં આહાર આદિ ઓછા હોય, દુર્લભ હોય ત્યાં ઓછું પ્રાયશ્ચિતુ આપવું ... ક્ષેત્ર રૂક્ષ- સ્નિગ્ધ કે સાધારણ છે તે જાણીને રૂક્ષ માં ઓછું, સાધારણ માં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહયું હોય તેમ અને સ્નિગ્ધ માં અધિક પ્રાયશ્ચિતું આપવું એ પ્રમાણે ત્રણે કાળમાં ત્રણે પ્રકારે પ્રાયશ્ચિત્ આપવું, .. ઉનાળો રૂક્ષ કાળ છે, શિયાળો સાધારણ કાળ છે અને ચોમાસું સ્નિગ્ધ કાળ છે. ઉનાળામાં ક્રમથી જઘન્ય એક ઉપવાસ, મધ્યમ છ8, ઉત્કૃષ્ટ અઠ્ઠમ, શિયાળે કમથી છઠ્ઠ-અટ્ટમ-ચાર ઉપવાસ, ચોમાસામાં ક્રમથી અઠ્ઠમ- ચાર. ઉપવાસ, -પાંચ ઉપવાસ તપ પ્રાયશ્ચિતું આપવું સૂત્ર વ્યવહાર ઉપદેશાનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર છે. [68] નિરોગી અને ગ્લાન એવા ભાવો જાણીને નિરોગીને થોડું અધિક અને ગ્લાન ને થોડું ઓછું પ્રાયશ્ચિતુ આપવું. જેની જેટલી શક્તિ હોય તેટલું પ્રાયશ્ચિતુ તેને આપવું દ્રવ્ય-ક્ષેત્ર-ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. 9i-72] પુરુષમાં કોઈ ગીતાર્થ હોય કોઈ અગીતાર્થ હોય. કોઈ સહનશીલ કોઈ અસહનશીલ હોય, કોઈ ઋજુ હોય કોઈ માયાવી હોય, કેટલાંક શ્રદ્ધા પરીણામી હોય, કેટલાંક અપરિમાણી હોય અને કેટલાંક અપવાદને જ આચરનારા એવા અતિપરિણામી પણ હોય, .. કેટલાંક વૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય, કેટલાંક તેનાથી હિન હોય. કેટલાંક તપ શક્તિવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય, કેટલાંક બંને શક્તિવાળા હોય, કેટલાંક માં એક પણ શક્તિ ન હોય કે અન્ય પ્રકારના હોય, .. આચેલકાદિ કલ્પસ્થિત, પરિણત, કૃતજોગી, તરમાણ (કુશલ) કે અકલ્પ0િ, અપરિણત. અકૃતજોગી કે અતરમાણ એમ બંને પ્રકારના પુરુષો હોય એ જ રીતે કલ્પસ્થિત પણ ગચ્છવાસી કે જિન કલ્પી હોઈ શકે. આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ ગુણ વધારે હોય તેને અધિક પ્રાયશ્ચિતું દેવું અને હીન સત્ત્વવાળા હીનતર પ્રાયશ્ચિતું દેવું અને સર્વથા હીનને પ્રાયશ્ચિત્ ન આપવું તે જીત વ્યવહાર જાણવો. [૭૩]આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે. જેમકે અકૃત્ય કરનાર, અગીતાર્થ અજ્ઞાત આ કારણથી જીત વ્યવહારમાં નિવિ થી અઠ્ઠમ પર્યન્ત તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21