Book Title: Agam Deep 38A Jiyakappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 222 જીયકષ્પો - (9) ૯૮-૯૯)ક્ષેત્રથી વસતિ- નિવેસ- પાડો-વૃક્ષ-રાજ્ય આદિના પ્રવેશસ્થાનનગરદેશ-રાજ્ય આશ્રીને જે દોષ જેણે સેવેલ હોય તેને તે દોષ માટે ત્યાં જ પારંચિક કરવો. [૧૦૦ને જે જેટલા કાળ માટે જે દોષ ને સેવે તેને તેટલા કાળ માટે પારંચિત પ્રાયશ્ચિતું તે પારંચિત બે પ્રકારે આશાતના અને પરિસેવણા આશાતના પારંચિત છમાસ થી એક વર્ષ પડિસેવણા પ્રાયશ્ચિતું એક વર્ષથી બાર વર્ષ. [101 પારંચિત પ્રાયશ્ચિત્ સેવીને મહાસત્ત્વશાળીને એકલા જિનકલ્પી ની જેમ અને ક્ષેત્રની બહાર અધયોજન રાખવા અને તપને વિશે સ્થાપન કરવા, આચાર્ય પ્રતિદિન તેનું અવલોકન કરે. [૧૦૨]અનવસ્થાપ્ય તપ અને પરિચિત તપ એ બંને પ્રાયશ્ચિત છેલ્લા ચૌદ પૂર્વઘર આચાર્ય ભદુબાહુ સ્વામી થી વિચ્છેદ થયા છે. બાકીના પ્રાયશ્ચિતું શાસન છે ત્યાં સુધી વર્તશે. [૧૦૩]આ પ્રમાણે આ જીત કલ્પ-જીત વ્યવહાર સંક્ષેપ થી, સુવિહિત સાધુની અનુકંપા બુદ્ધિએ કહયા. તે પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને પ્રાયશ્ચિતું દાન કરવું. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ જીય કપ્પો સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ પાંચમું છેદ સૂત્ર-ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21