Book Title: Agam Deep 38A Jiyakappo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ગાથા - 43 217 માલોપહૃત દોષ બે પ્રકારે જધન્યથી પુરિમડૂઢ અને ઉત્કૃષ્ટ થી અબિલ, આછેદ્ય દોષ હોય તો આયંબિલ, અનિસૃષ્ટ દોષ માટે આયંબિલ, અધ્યયપૂરક દોષ ત્રણ પ્રકારે જાવંતિય, પાખંડ મિશ્ર, સાધમિશ્ર. જાવંતિય દોષ માં પુરિમઢ અને બાકીના બંને માટે એકાસણું. ઘાત્રી દૂતિ નિમિત્ત આજીવ, વણીમગ એ પાંચે દોષ માટે આયંબિલ, તિગીચ્છા બે પ્રકારે સુક્ષ્મ હોય તો પુરિમડૂઢ, બાદર હોય તો આયંબિલ ક્રોધ-માન દોષમાં આયંબિલ, માયા દોષ માટે એકાસણું. લોભ દોષ માટે ઉપવાસ સંસ્તવ દોષ બે પ્રકારે વચન સંસ્તવ માટે પુરિમડૂઢ, સંબંધિ સંસ્તવ માટે આબિલ, વિદ્યા-મંત્રચૂર્ણ-જોગ સર્વેમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત. શંકિત દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત આવે. સચિત્તસંસર્ગ દોષ ત્રણ પ્રકારે- (1) પૃથ્વિકાય સંસર્ગ દોષમાં નીવિ. મીશ્રકમમાં પુરીમઢ, નિર્મિશ્રકદમ માં આયંબિલ. (2) જલ મિશ્રિત નિવિ, (3) વનસ્પતિ મિશ્રિત માં પ્રત્યેક મિશ્રિત હોય તો પરિમઢ, અનંતકાય મિશ્ર હોય તો એકાસણું, પિહિત દોષમાં અનંતર પિહિત હોય તો આયંબિલ, પરંપર પિહિત હોય તો એકાસણું સાહરિત દોષ થાય તો નિવિ થી ઉપવાસ પર્યન્ત. દયાર-યાચક દોષ આયંબિલ ઉપવાસ તપ, સંસકત દોષ માં આયંબિલ, ઓયતંતિય આદિ માં ઓબિલ ઉન્મિશ્ર નિવિ થી ઉપવાસ પર્વત તપ, અપરણિત દોષ બે પ્રકારે પૃથ્વિી આદિ પાંચ સ્થાવર માં આયંબિલ પણ જો અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ, છર્દિત દોષ લાગે તો. આયંબિલ તપ પ્રાયશ્ચિતું જાણવું. સંયોજના દોષ લાગેતો આયંબિલ, ઈગાલ દોષમાં ઉપવાસ, ધૂમ-અકારણ ભોજન પ્રમાણઅતિરિકત દોષમાં આયંબિલ. ૪૪]સહસાતું અને અનાભોગ થી જે-જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ કહયું છે તે-તે કારણોનું આભોગ અથતુ જાણતા સેવન કરે તે પણ વારંવાર કે અતિ પ્રમાણમાં કરે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિત્ જાણવું. ૪િ૫દોડવું, ઓળંગવું, શીધ્રગતિએ જવું, ક્રિડા કરવી, ઈન્દ્રજાલરચી છે તરવું, ઊંચે સ્વરે બોવું, ગીત ગાવું જોરથી છીંકવું, મોર, પોપટ જેવા અવાજો કરવા- સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિત્. [૪૬]ત્રણ પ્રકારની ઉપધિ કહી છે જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ તે પડી જાય અને પાછી મળે, પડિલેહણ કરવું રહી જાય તો જઘન્ય-મુહપત્તિ, પાત્રકેસરિકા, ગુચ્છા, પાત્ર સ્થાપનક એ ચાર માટે નિવિત૫; મધ્યમ-પડલો, પાત્રબંધ, ચોલપટ્ટક, માત્રક, રજોહરણ, રજત્રાણ એ છે, માટે પરિમડુઢ તપ અને ઉત્કૃષ્ટ- પાત્ર અને ત્રણ વસ્ત્ર એ ચાર માટે એકાસણું તપ પ્રાયશ્ચિતુ વિચરાઈ જાય તો આયંબિલ તપ, .. કોઈ હરી જાય કે ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ-એકાસણું, મધ્યમ- માટે આયંબિલ, ઉત્કૃષ્ટ ઉપધિ માટે ઉપવાસ. આચાયાદિકને નિવેદન કર્યા સિવાય લે આયાવાદિ દ્વારા અણદીધેલું લે- ભોગવે- બીજનેઆપે તો પણ જઘન્ય ઉપધિ માટે એકાસણું યાવતું ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત આવે. [48] મુહપતિ ફાડે તો નીવિ, રજોહરણ ફાડે તો ઉપવાસ, નાસ કે વિનાશ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21