Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ - - - સંવર, અધ્યયન-૧૦ ઈન્દ્રિયના સંવર દ્વારા... યાવત્....ચારિત્ર ધર્મમાં સ્થિર થાય. આ પ્રમાણે અપિરગ્રહ સંવર દ્વારનું સારી રીતે સેવન થતાં સુરક્ષિત થઈને... થાવતું શુદ્ધ બને છે એ પ્રમાણે આ પાંચમું સંવર દ્વારા પૂર્ણ થયું. તેમ હું કહું છું. 1 અધ્યયનઃ૧ન્સંવત્સરપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] આપાંચ મહાવ્રત અહંતુ શાસનમાં સેંકડો હેતુથી વિસ્તાર પૂર્વક કહેવાયા છે. તે સંવર સંક્ષેપમાં પાંચ છે. વિસ્તારમાં પાંચ પાંચ ભાવના સહિત પચીશ છે. સમિતિ-સહિત-સંવૃત્ત-સદા પોતાના તત્વાર્થ શ્રદ્ધાન રુપ દર્શનને વિશુદ્ધ રાખે છે એ પૂર્વોક્ત સંવરના પાલનથી અંતિમ શરીરી થવાય છે. ( સંવરબારગુર્જરછાયાપૂર્ણ [૪૭]પ્રશ્નવ્યાકરણની એક શ્રુતસ્કંધ-દશ અધ્યયન છે. ઉદેસ આદિવિભાગ રહિત છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેસ કરાય છે. એકાંતર શુદ્ધ આહારાદિ વડે આયંબિલથી થાય છે બાકી આચારાંગ મુજબ જાણવું. 10 પહાવાગરણું-ગુર્જરછાયાપૂર્ણ દશમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53