Book Title: Agam Buhat Nam Kosh Part 01 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 9
________________ ‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨ १. अंगचूलिया आ. अङ्गचूलिका અંગચૂલિકા ૨. સંનિયા મા. મજૂતિ અંગચૂલિકા अंगपविट्ट आ. अङ्गप्रविष्ट અંગપ્રવિષ્ટ अंगबाहिर आ. अङ्गबाह्य અંગબાહ્ય એક અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ, દૃષ્ટિવાદનું એક અને આચારના પાંચ એમ કુલ છ પરિશિષ્ટોનો તે બનેલો છે. અંગ (૩)માં પ્રતિપાદિત કે અપ્રતિપાદિત વિષયોના સારસંગ્રહરુપ પણ તેને ગણવામાં આવેલ છે. સાધુજીવનના અગિયાર વર્ષ જેણે પૂરા કર્યા હોય તેવા સાધુને આ ગ્રન્થ ભણાવવાની અનુજ્ઞા છે. સંક્ષેપિતદશાનું એક પ્રકરણ આ અને અંગ (૩) એક છે. અંગબાહ્ય સિવાયના બાર અંગ ગ્રન્થોનો વર્ગ યા સમૂહ. અંગપ્રવિષ્ટની રચના ગણધરોએ કરી છે. આ આગમગ્રન્થોનો એક વર્ગ છે જે પ્રકીર્ણક તરીકે જાણીતો છે. તેમાં દૃષ્ટિવાદ અને અંગ (૩) કે અંગપ્રવિષ્ટ ગ્રન્થોનો સમાવેશ નથી. આ વર્ગ. અનંગ અને અનંગ-પ્રવિષ્ટ નામે પણ જાણીતો છે. તેમાં આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા, કલ્પ (૨) આદિ જેવા આગમ ગ્રન્થો સમાવિષ્ટ છે. અંગબાહ્ય ગ્રન્થોના વળી બે ભેદોનો ઉલ્લેખ છે – આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. અંગબાહ્ય ગ્રન્થો તીર્થંકરના મૌલિક ઉપદેશોને આધારે સ્થવિરોએ રચ્યા છે. ચંપા નગરીની બહાર આવેલું એક ચૈત્ય. ત્યાં ગોસાલક મલ્લરામનું શરીર છોડીને મલ્લમંડિતના શરીરમાં પ્રવેશ કર્યો હતો. આ તેનો ત્રીજો પ્રવૃતપરિહાર (પર-શરીરપ્રવેશ) હતો. આ અને ‘અંગરિસિ’ એક જ છે. કૌશિક (૪)ના બે શિષ્યોમાંનો એક. કર્મના ઉપશમના કારણે તેને બોધિની પ્રાપ્તિ થઈ હતી. અરિષ્ટનેમિના તીર્થમાંના એક ઋષિ જે પ્રત્યેકબુદ્ધ મનાય છે. સિંધુ (૧) નદીની પશ્ચિમે આવેલો એક અનાર્ય દેશ. ચક્રવર્તી ભરતે (૧) તે ૦... અંગ (૨)ની પછી તેના નામે ચાલેલો વંશ. આ. વંશના ૭૭ રાજાઓએ સંસારનો ત્યાગ કર્યો હતો. | આ અને અંગ (૩) એક જ છે. ૮૮ ગ્રહોમાંનો એક ગ્રહ. તેને ઈંગાલગ’પણ કહે છે अंगमंदिर ऐ.गो. अङ्गमन्दिर અંગમંદિર अंगय अङ्गक અંગક अंगरिसि अङ्गर्षि અંગર્ષિ अंगरिसि भारद्दाय 8... અર્ષિ નારદ્દીન અંગર્ષિ ભારદ્વાજ अंगलोय अङ्गलोक અંગલોક अंगवंस अ. अङ्गवंश અંગવંશ HT. अङ्गश्रुत अंगसुय अंगारग અંગશ્રુત અંગારક दे.ज. अङ्गारक मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१ પૃ8- 9Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 250