Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ ‘સામ-દ-નામ વકોષ:' મા I-૨ अंगारय दे.ज. अङ्गारक અંગારક अंगारवा श्र. अङ्गारवती અંગારવતી આ અને અંગારક એક છે. ધંધુમાર રાજાની પુત્રી અને પ્રદ્યોત રાજાની પત્ની. સિવા વગેરે પ્રદ્યોત રાજાની બીજી રાણીઓ સાથે તે સંસાર છોડી તીર્થંકર મહાવીરની શિષ્યા બની. જુઓ પ્રદ્યોત. ગૌતમ (૨) ગોત્રની સાત શાખાઓમાંની એક. પ્રશ્નવ્યાકરણદશાનું નવમું અધ્યયન. અત્યારે તે અસ્તિત્વમાં નથી. अंगिरस સ. अङ्गिरस અંગિરસ अंगुटुपसिण आ. अङ्गुष्ठप्रश्न અંગુષ્ઠપ્રશ્ન १.अंजण भौ. अञ्जन અંજન અંજન २. अंजण भौ. अञ्जन અંજન આ જ નામના રત્નોથી બનેલા પર્વતોનો એક વર્ગ. તેથી તેઓ કાળા દેખાય છે. તે ૧૦૦૦ યોજના ઊંડા, ૮૪૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦૦ યોજના પહોળા છે. તેમનો આકાર ગાયના પૂંછડા જેવો છે અર્થાત્ તેમનો ઘેરાવો શિખર તરફ ક્રમશઃ ઘટતો. જાય છે. આવા ચાર પર્વતો છે અને તેઓ નંદીશ્વરદ્વીપની ચાર જુદી જુદી દિશાઓમાં આવેલા છે. દરેક પર્વત ઉપર સિદ્ધાયતન (જિનાલય) છે. તેની ચારે બાજુએ પુષ્કરિણી છે. સીયા નદીની દક્ષિણે અને મહાવિદેહમાં રમ્ય(૨) અને રમ્યગ(૪) પ્રદેશો વચ્ચે આવેલો એક વક્ષસ્કાર પર્વત. વાયુકુમાર દેવોનો એક અધિપતિ. તે અને અંજન(૫) એક છે. વરુણ(૧)ના કુટુંબનો એક સભ્ય. વલંબ(૧) અને પ્રભંજન(૩) આ બેમાંથી દરેકના | તાબામાં જે એક એક લોકપાલ છે તે. પૂર્વ રુચક(૧) પર્વતનું એક શિખર. જયંતી(૬) તેની અધિષ્ઠાત્રિ દેવી છે. સહસ્રરકલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાના જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ ३. अंजण अञ्जन અંજન ४. अंजण अञ्जन અંજન ५. अंजण अञ्जन અંજન ६. अंजण भौ. अञ्जन અંજન ७. अंजण अञ्जन અંજન ८. अंजण भौ.न अञ्जन અંજન રત્નપ્રભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો દસમો ભાગ. તે એક હજાર યોજન પહોળો છે. अंजणग . अञ्जनक અંજનક આ અને અંજન(૧) એક જ છે. अंजणगपव्वय अञ्जनकपर्वत અંજનકપર્વત આ અને અંજન(૧) એક જ છે. मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१ વૃક- 10

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 250