Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 523
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તુલના ભાવાર્થ :– દુષ્ટ, સાહસિક અને ઉદંડ મન ચંચલ અશ્વની જેમ નિરંતર આમ-તેમ પરિભ્રમણ કરતું રહે છે, હું ધાર્મિક શિક્ષાઓ દ્વારા સમ્યક્ પ્રકારે તેનો નિગ્રહ કરું છું, વશમાં રાખું છું. चंचलं हि मनः कृष्ण ! प्रमाथि बलवत् दृढम् । तस्याहं निग्रहं मन्ये । वायोरिव सुदुष्करम् ॥ - गीता ६/३४ अध्ययन - २५ : यशीय : तसे पाणे वियाणेत्ता, संगण य थावरे । जो ण हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥ - उत्तराध्ययन २५/२२ ભાવાર્થ :- જે ત્રસ અને સ્થાવર જીવોની મન, વચન કે કાયના યોગથી હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. निधाय दंडं भूतेसु, तसेसु थावरेसु च । यो हन्ति न घातेति, तमहं ब्रूमि ब्राह्मणं ॥ - धम्म५६ २८/२३ कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया । मुण वयइ जो उ, तं वयं बूम माहणं ॥ - उत्तराध्ययन २५/२३ ભાવાર્થ :— જે ક્રોધથી, હાસ્યથી, લોભથી કે ભયથી ખોટું બોલતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. अकक्कसं विञ्ञपनिं, गिरं सच्चं उदीरये । याय नाभिसजे कंचि, तमहं ब्रूमि ब्राह्मणं ॥ - ६५५६ २६/२७ ण वि मुण्डिएण समणो, ण ओंकारेण बंभणो । ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥ - उत्तराध्ययन २५/२९ ४१८ ભાવાર્થ :— મસ્તક મુંડાવાથી સાધુ, કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ, અરણ્યવાસથી મુનિ અને વલ્કલના વસ્ત્રો ધારણ કરવાથી તાપસ થવાતું નથી. न मुण्डकेण समणो, अब्बतो अलिकं भणं । इच्छालोभसमापन्नो, समणो किं भविस्सति ॥ न तेन भिक्खु सो होति यावता भिक्खते परे । विस्सं धम्मं समादाय, भिक्खु होति न तावता ॥ धम्भ५६ १८/८, ११ न जटाहि न गोत्तेहि, न जच्चा होति ब्राह्मणो । मौनाद्धि स मुनिर्भवति, नारण्यवसनान्मुनिः ॥ - उद्योगपर्व ४३ / उप समयाए समणो होइ, बंभचेरेण बंभणो । णाणेण मुणी होइ, तवेण होइ तावसो ॥

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532