Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 522
________________ ४५८ अध्ययन-१८ : भृगापुत्रीय : ઉત્તરાધ્યયન ૧૯/૧૫ जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतवो ॥ ભાવાર્થ :– આ સંસારમાં પ્રાણી માટે જન્મનું, જરાવસ્થાનું, રોગનું, મરણનું દુઃખ છે. અરે ! આખો સંસાર જ દુઃખ રૂપ છે. જ્યાં જીવો દુ:ખથી પીડાઈ રહ્યા છે. जातिपि दुक्खा, जरापि दुक्खा । व्याधिपि दुक्खा, मरणंपि दुक्खं ॥ अध्ययन - २० : भहानिग्रंथीय : अप्पा गई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहाणू, अप्पा मे णंदणं वणं ॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठियसुपट्टिओ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ - महावग्ग १/७/१८ अध्ययन - २३ : देशीगौतभीय : - - उत्तराध्ययन २०/35-39 ભાવાર્થ :– હે રાજન્ ! આત્મા પોતે જ પોતાના માટે વૈતરણી નદી અને કૂટશાલ્મલિ વૃક્ષ જેવો દુ:ખદાયી છે તથા આત્મા પોતે જ કામદુગ્ધા ગાય અને નંદનવન જેવો સુખદાયી છે. આત્મા પોતે જ પોતાના સુખ-દુઃખનો કર્તા અને વિકર્તા(નષ્ટકર્તા) છે. સત્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો · शत्रु छे. अत्ता हि अत्तनो नाथो, को हि नाथो परो सिया । अत्तना व सुदन्तेन, नाथं लभति दुल्लभं ॥ अत्तना व कतं पापं, अत्तजं अत्तसम्भवं । अभिमन्थति दुम्मेधं, वजिरं वस्समयं मणि ॥ अत्तना व कतं पापं, अत्तना संकिलिस्सति । अत्तना अकतं पापं, अत्तना व विसुज्झति ॥ धम्मप६ १२ / ४, ५, ८ णतं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा | से णाहिइ मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ - उत्तराध्ययन २०/४८ ભાવાર્થ :– મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ કરી શકતો નથી, તે અનર્થ પોતાનો દુષ્પ્રવૃત્તિશીલ આત્મા જ કરે છે. આ સત્યને દયાવિહીન નિર્દયી માનવ મૃત્યુના મુખમાં જાય, ત્યારે જ પશ્ચાતાપ કરતો સમજી શકે છે. दिसो दिसं यं त कयिरा, वेरी वा पन वैरिनं । मिच्छापणिहितं चित्तं, पापियो नं ततो करे ॥ - धम्भ५६ ३/१० मणो साहसीओ भीमो, दुट्ठस्सो परिधाव‍ | तं सम्मं तु णिगिण्हामि, धम्मसिक्खाइ कंथगं ॥ - उत्तराध्ययन २३/५८

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532