Book Title: Agam 27 Bhakta parigna Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ ગાથા-૮૨ થી ૮૬ ૧૦૧ ઉઠતાં મનરૂપી માંકડાને જિનોપદેશ વડે દોરીથી બાંધી શભધ્યાનમાં રમાડવો. દોરા સહિત સોય કચરામાં ખોવાતી નથી, તેમ શુભધ્યાન સહિત જીવ સંસારમાં હોય તો પણ નાશ ન પામે. [૮૦,૮૮] જો ખંડ બ્લોક વડે યવ રાજાને મરણથી બચાવ્યો અને રાજા સુશ્રામાણ્ય પામ્યો, તો જિનોક્ત સૂત્રથી બચે તેમાં શું કહેવું ? અથવા ઉપશમ, વિવેક, સંવર પદના સ્મરણ માત્ર શ્રુતજ્ઞાનવાળો ચિલાતીપુત્ર જ્ઞાન અને દેવપણાંને પામ્યો. ૮િ૯ થી ૯૬] જીવ વિશેષને જાણીને જાવજીવ પ્રયત્નથી સમ્યક્ મન-વચનકાયયોગથી છકાય જીવના વધનો ત્યાગ કર. જેમ તમને દુઃખ પ્રિય નથી, એમ સર્વ જીવને જાણ, સવદિર વડે ઉપયુક્ત થઈ દરેકને આત્મવત્ માની દયા કર. જેમ મેથી ઉંચુ કોઈ નથી, આકાશથી વિશાળ નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી તેમ તું જાણ. આ જીવ સર્વ જીવો સાથે સર્વ પણ સંબંધ પામ્યો છે, તેથી જીવોને મારતા સર્વ સંબંધીને મારે છે. જીવ વધ તે આત્મવધ જાણવો, જીવ દયા તે આભદયા જાણવી, તેથી આત્મસુખકામીએ સર્વજીવહિંસા ત્યાગ કરી છે. ચતુર્ગતિમાં જીવને જેટલાં દુ:ખ થાય છે, તે સર્વે હિંસાના સૂક્ષ્મ ફળ છે, તે સૂક્ષ્મ બુદ્ધિથી જાણ. જે કંઈ મોટું સુખ, પ્રભુપણું, સ્વાભાવિક સુંદર છે તે આરોગ્ય, સૌભાગ્ય બધું અહિંસાનું ફળ સમજવું. સસુમાદ્ધહમાં ફેંકાયેલો, ચંડાલ, એક દિનમાં, એક જીવ બચાવવાથી ઉત્પણ અહિંસા ગુણથી દેવનું સાંનિધ્ય પામ્યો. [૯૭થી ૧૦૧] સર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નપૂર્વક છોડ, જે માટે સંયમવાનું પણ ભાષા દોષથી લેપાય છે. હાસ્યથી, ક્રોધથી, લોભથી, ભયથી તે અસત્ય ન બોલ, પણ જીવને હિતકારી, પ્રશસ્ત સત્ય બોલ. સત્યવાદી પુરુષ માતા પેઠે વિશ્વાસ્ય, ગુરુ માફક લોકને પૂજ્ય અને સગાં માફક બધાંને વહાલો લાગે છે. જટાવંત, શિખાવંત, મુંડ, વલ્કલી હોય કે નગ્ન હોય, પણ અસત્યવાદી લોકને વિશે પાખંડી અને ચંડાલ કહેવાય છે. એક વખત પણ બોલેલ જૂઠ ઘણાં સત્યવચનનો નાશ કરે છે, કેમકે એક અસત્ય વચનથી વસુરાજા નરકે ગયો. [૧૦૨ થી ૧૦૬] હે વીર ! થોડું કે વધુ પારકું ધન, દાંત ખોતરવાની એક સળી પણ આપ્યા વિના લેવાનું ન વિચારે. વળી જે પર દ્રવ્ય હરણ કરે છે, તે તેનું જીવિત પણ હરે છે, કેમકે તે પૈસા માટે જીવનો ત્યાગ કરે છે, પૈસા નહીં. તે જીવદયારૂપ પરમ ધર્મને ગ્રહણ કરી અદા ન લે, કેમકે તે જિનવર અને ગણધરે નિષેધેલ છે તથા લોક વિરદ્ધ અને અધર્મ છે. ચોર પરલોકમાં પણ નક, તિર્યંચમાં ઘણાં દુ:ખો પામે છે. મનુષ્યપણામાં દીવ અને દરિદ્રતાથી પીડાય છે ચોરીથી નિવર્સેલ શ્રાવકપુર જેમ સુખ પામ્યો. કીટી ડોશીએ મોરપીંછ વડે અંગુઠો ચિતર્યો, તેથી રાજાએ ચોરને માર્યા. [૧૦૭ થી ૧૧૦] નવ બ્રહ્મચર્ય ગુપ્તિથી તું શુદ્ધ બ્રહ્મચર્યનું રક્ષણ કર, કામને ઘણાં દોષોથી ભરેલ જાણ. ખરેખર જેટલાં દોષો આલોક-પરોલકનાં દુ:ખને કરનાર છે, તે બધાં મનુષ્યની મૈથુન-સંજ્ઞા લાવે છે. તિ-અરતિરૂપ ચંચળ બે જીભવાળા, ૧૦૨ ભકતપરિજ્ઞાપકીર્ણકસૂત્ર અનુવાદ સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાળા, વિષયરૂપ બિલમાં વસતા, મદા મુખવાળા, ગર્વથી અનાદરા રોપવાળા, લજજરૂપ કાંચળીવાળા, અહંકાર રૂપ દાઢવાળા દુ:સહ દુ:ખકારી વિષવાળા કામમુજગથી કસાયેલ માણસ અવશ થયેલા દેખાય છે. [૧૧૧ થી ૧૧૩] તે જીવ રૌદ્રનકની વેદના અને ઘોર સંસાર સાગરનું વહન પામે છે, પણ કામિત સુખનું તુચ્છત્વ જોતો નથી. જેમ કામના સેંકડો બાણથી વિદ્ધ અને વૃદ્ધ વણિક રાણીએ પાયખાનાની ખાણમાં નાંખ્યો, અનેક દુર્ગધ સહેતો ત્યાં રહો. કામાસક્ત, વૈશ્યાયન તાપસ પેઠે ગમ્ય-અગમ્યને જાણતો નથી, જેમ કુબેરદd શેઠ પોતાની માતા ઉપર સુરતસુખથી રક્ત થઈ રહ્યો. [૧૧૪ થી ૧૧૮] કંદપથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિશે કામકલહને પ્રેર્યો છે એવા પ્રતિબંધને સ્વભાવથીક જોતાં તમે છોડી દો. વિષયાંધ સ્ત્રી કુળ, વંશ, પતિ, પુત્ર, માતા, પિતાને ન ગણતી દુ:ખ સમુદ્રમાં પાડે છે. સ્ત્રીઓ નીચગામીની, સારા સ્તનવાળી, મંદગતિવાળી નદી માફક મેરુ પર્વત જેવા પુરુષને પણ ભેદી નાંખે છે. અતિશય પરિચયવાળી, પ્રિય, પ્રેમવંત એવી સ્ત્રીરૂપ સાપણમાં ખરેખર કોણ વિશ્વાસ કરે ? હણાયેલી આશાવાળી સ્ત્રીઓ વિશ્વાસ સભર, ઉપકાર તત્પર અને ગાઢ પ્રેમવાળા પણ એકવાર અપ્રિય કરનાર પતિને જલ્દી મરણ પમાડે છે. [૧૧૯ થી ૧૨૧] સુંદર દેખાવવાળી, સુકુમાર અંગવાળી, ગુણ નિબદ્ધ નવી જાઈની માળા જેવી સ્ત્રીઓ હૃદયને હરે છે. પરંતુ દર્શનની સુંદરતાથી મોહોત્પાદક તે સ્ત્રીની આલિંગન મદિરા, વધ્યમાળાની જેમ વિનાશ આપે છે. સ્ત્રીઓનું દર્શન સુંદર છે, સંગમ સુખથી સર્ક, ગંધ સુગંધી હોવા છતાં માળાનું મર્દન વિનાશરૂપ છે. [૧૨૨ થી ૧ર૪] સાકેતપુરનો અધિપતિ દેવરતિ રાજા રાજયસુખથી ભ્રષ્ટ થયો. કેમકે પાંગળાને માટે રાણીએ તેને નદીમાં ફેંક્યો અને તે ડૂળ્યો, સ્ત્રી શોકની નદી, દુરિતની ગુફા, કપટનું ઘર, કલેશકારી, વૈરાગ્નિ સળગાવનાર અરણી, દુ:ખની ખાણ, સુખની વિરોધી છે. કામબાણના વિસ્તારવાળી મૃગાક્ષીના દૈષ્ટિ કટાક્ષો વિશે મનનો નિગ્રહ ન જાણનાર કયો પુરુષ નાશી જવા સમર્થ થાય ? [૧૫ થી ૧૨] અતિ ઉંચા અને ઘણાં વાદળાવાળી મેઘમાલા જેમ હડકવાની વિષને વધારે તેમ ઉંચા સ્તનવાળી સ્ત્રીઓ પુરષના મોહવિષને વધારે છે. તેથી દષ્ટિવિષ સર્ષની દૃષ્ટિ જેવી તે સ્ત્રીની દષ્ટિનો ત્યાગ કરો, સ્ત્રીનાં પ્ર બાણ ચાસ્ત્રિયાણ વિનાશે છે. સ્ત્રીસંસર્ગથી અપસવી મુનિનું મન પણ અગ્નિથી મીણની જેમ ખરેખર જલ્દી પીગળી જાય છે. [૧૨૮ થી ૧૩૦] જો સર્વસંગત્યાગી અને તપથી પાતળા અંગવાળી હોય તો પણ કોશાભવને વસનાર ઋષિવતુ સ્ત્રીસંગથી મુનિ ચલિત થાય છે. શૃંગાર તરંગી, વિલાસવેલાવાળી, યૌવન-જલવાળી, પ્રહસિતફીણવાળી નારીનદીમાં મુનિએ ન ડૂબવું. ધીરો વિષયરૂપ જળ, મોહરૂપ કાદવ, વિલાસ અને માનરૂપ જળચરથી ભરેલ અને મદરૂપ મગરવાળા ચીવનરૂપી સમુદ્રને તર્યા છે. [૧૩૧ થી ૧૩૪] કરવા-કરાવવા-અનુમોદવાથી, મન-વચન-કાયાના યોગોથી

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20