Book Title: Agam 27 Bhakta parigna Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009060/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમસટીક અનુવાદ 28/1 નિરયાવલિકા-પંચક — તા. ૨૩/૧૦/૨૦૦૯ પયન્નાઓ-૧૦+૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર શુક્રવાર આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0 ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ ૨૦૬૬ કા.સુ.પ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, ન્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૮ માં છે... ૦ નિરયાવલિકા ૦ પુષ્પિકા ૦ ચતુઃશરણ ૦ મહાપ્રત્યાખ્યાન ૦ તંદુલ વૈચારિક ૦ ગચ્છાચાર ૦ દેવેન્દ્રસ્તય આગમસૂત્ર સટીક અનુવાદ 0 વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ ૦ કલ્પવતંસિકા 0 પુષ્પચૂલિકા - ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 ૦ આતુર પ્રત્યાખ્યાન ૦ ભક્તપરિજ્ઞા ૦ સંસ્તારક ૦ ગણિવિધા ૦ વીરસ્તવ ૦ ચંદ્રવેધ્યક આ દશ + એક વૈકલ્પિક] પયન્નાસૂત્રો == - મુદ્રક ઃ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • d ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૮ ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક મુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ - થાનગઢ ૦ શાહ હંજારીમલજી ભૂરમલજી કર્નલ - Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. 43 ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. સટીક આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે. — — — આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી — — — Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧ ૩ ૨૭ ભક્તપરિજ્ઞા-પ્રકીર્ણક સૂત્ર-૪ મૂળસૂત્રનો અનુવાદ ૦ [ભક્તપરિ સૂત્ર ઉપર ગુણરત્નસૂરિ થિત અવસૂરીનો ઉલ્લેખ મળે જ છે, અમોએ તેમની વતુ:શરણ આદિ પયાની અવસૂરી જોઈને તેના અંશો નોંધ્યા પણ છે. પરંતુ અમોને “ભક્તપરિજ્ઞા” વિષયે પ્રાપ્ત અવચૂર્ણી ઘણી ખુટક લાગતાં છોડી દીધેલી હોવાથી અને પછી વિશેષ પુરુષાર્થ પણ નહીં કરેલ હોવાથી અહીં માત્ર મૂળ ગાથાનો અનુવાદ જ નોંધેલ છે.]ø ૦ સૂત્રાર્થ અને વિવેચનાં બંને ન હોવાથી અમારી સ્ટાઈલ મુજબ ૭ સૂત્ર-૧, સૂત્ર-૨... અને વિવેચન-૧, વિવેચન-૨... એવો ક્રમ ન હોવાથી અહીં સીધો ગાયાક્રમ જ ક્રમશઃ લખ્યો છે – [૧] મહાઅતિશયવંત, મહાનુભાવ મુનિ મહાવીરને નમીને પોતાના અને બીજાના સ્મરણ માટે હું ભક્તપરિજ્ઞા કહીશ. [૨] સંસારરૂપી ગહનવનમાં ભમતાં, પીડાયેલા જીવે જેને આશરે મોક્ષ સુખ પામે છે, તે કલ્પવૃક્ષના ઉધાન સમાન સુખને આપનારું જૈન શાસન જયવંતુ વર્તે છે. [૩] દુર્લભ મનુષ્યત્વ અને જિનવચનને પામીને સત્પુરુષો શાશ્વત સુખના એક રસિક એવા જ્ઞાનને વશવર્તી થવું જોઈએ. [૪,૫] જે સુખ આજ થવાનું, તે કાલે સંભારવા યોગ્ય થશે, તેથી પંડિતો ઉપસર્ગરહિત મોક્ષસુખ વાંછે. મનુષ્ય અને દેવતાનું સુખ પરમાર્થથી દુઃખ જ છે, કેમકે પરિણામે દારુણ છે. તેનાથી શું? [૬,૭] જિનવચનમાં વિશુદ્ધ બુદ્ધિવાળાએ શાશ્વત સુખનું સાધન જે જિનાજ્ઞાનું આરાધન છે, તે માટે ઉધમ કરવો. જિનપ્રણિત જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપનું જે આરાધન, તે જ અહીં આજ્ઞારાધન કહ્યું. [૮] પ્રવ્રજ્યામાં અશ્રુધત આત્મા પણ મરણ અવસરે યથાસૂત્ર આરાધના કરતો સંપૂર્ણ આરાધકપણું પામે. [૯] અમરણધર્મો ધીરોએ તે ઉધમવંતનું મરણ ત્રણ ભેદે કહ્યું છે – ભક્તપરિજ્ઞા, ઇંગિનિ, પાદોગમ. [૧૦,૧૧] ભક્તપરિજ્ઞા મરણ બે ભેદે – સવિચાર, અવિચાર. સંલેખનાથી દુર્બળ શરીરી સપરાક્રમી મુનિનું સવિચાર અને અપરાક્રમી સાધુનું સંલેખના રહિત જે મરણ તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણ તે અવિચારને હું યથામતિ કહીશ. [૧૨] ધૃતિ-બલરહિત અકાળમરણ કરનાર અને અકૃતના કરનાર નિરવધ વર્તમાનકાલિક યતી નિરુપસર્ગ મરણ યોગ્ય છે. [૧૩,૧૪] પ્રશમસુખપિપાસુ, શોક-હાસ્ય રહિત, જીવિત વિશે આશારહિત, વિષયસુખ વિગતરાગ, ધર્મોધમથી જાત સંવેગ, નિશ્ચિત મરણાવસ્થા કરેલ, સંસારનું 28/7 ભક્તપરિજ્ઞપ્રકીર્ણકસૂત્ર અનુવાદ વ્યાધિગ્રસ્ત અને નિર્ગુણપણું જાણેલો ભવ્ય યતિ કે ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને યોગ્ય જાણવો. હૃદ [૧૫] પશ્ચાતાપથી પીડિત, પ્રિયધર્મ, દોષ નિંદવાની તૃષ્ણાવાળો, દોષ અને દુઃશીલપણાથી યુક્ત પાર્શ્વસ્થ પણ તેને યોગ્ય છે. [૧૬] વ્યાધિ-જરા-મરણરૂપી મગરોવાળો, નિરંતર જન્મ રૂપ પાણીસમૂહવાળો, પરિણામે દારુણ દુઃખ, ભવસમુદ્ર દુરંત છે. [૧૭,૧૮] આ અનશનથી હર્ષ સહિત. ગુરુ પાદમૂલે આવીને વિનયથી હસ્ત કમળ મુગટ કપાળે રાખી, વાંદીને કહે છે – સત્પુરુષ ! ભક્તપરિજ્ઞારૂપ ઉત્તમ વહાણે ચઢી નિયમિક ગુરુ વડે સંસારરૂપી સમુદ્ર તરવાને ઈચ્છું છું. [૧૯ થી ૨૨] દયારૂપ અમૃતરસથી સુંદર તે ગુરુ પણ તેને કહે છે – આલોચના, વ્રત, ક્ષામણાપૂર્વક ભક્તપરિજ્ઞા સ્વીકાર. ઈ ંકહી ભક્તિ-બહુમાનથી શુદ્ધ સંકલ્પવાળો વિગત-અપાત ગુરુચરણને વિધિપૂર્વક વાંદીને, શલ્ય ઉદ્ધરવા ઈચ્છતો, સંવેગ-ઉદ્વેગથી તીવ્ર શ્રદ્ધાવાળો, શુદ્ધિ માટે જે કંઈ કરે, તેથી તે આરાધક થાય. હવે આલોચના દોષરહિત તે બાળક જેમ બચપણથી જેમ આચર્યુ હોય તેમ આલોચે. [૨૩ થી ૨૫] આચાર્યના સમગ્ર ગુણે યુક્ત આચાર્ય પ્રાયશ્ચિત્ત આપે ત્યારે સમ્યક્ રીતે તપ આદરી નિર્મળ ભાવવાળો શિષ્ય ફરી કહે – દારુણ દુઃખરૂપ જળચર સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રથી તારવાને સમર્થ નિર્વિઘ્નવહાણ સમ મહાવ્રતમાં અમને સ્થાપો. કોપને ખંડેલ તેવો અખંડ મહાવ્રતી યતિ છે, તો પણ પ્રવ્રજ્યા ઉપસ્થાપનાને યોગ્ય છે. [૨૬] સ્વામીની સારી રીતે પાલિત આજ્ઞાને જેમ ચાકર વિધિ વડે બજાવી પાછી આપે તેમ જાવજીવ ચાસ્ત્રિ પાળી ગુરુને એમ જણાવે. [૨૭] જેણે સાતિચાર વ્રત પાળ્યું, કે કપટ દંડે વ્રત ખંડ્યુ એવા પણ સમ્યક્ ઉપસ્થિત થયેલા તેને ઉપસ્થાપના કહી છે. [૨૮] ત્યારપછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તેને સુગુરુ વિધિ વડે મહાવ્રતની આરોપણા કરે. [૨૯] હવે દેશવિરતિ શ્રાવક સમતિમાં રક્ત અને જિનવચન વિશે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવ્રત મરણ વખતે આરોપાય છે. [૩૦,૩૧] નિયાણા રહિત, ઉદારચિત્ત, હર્ષવશ વિકસિત રોમરાજીવાળો તે ગુરુ-સંઘ-સાધર્મિકની અમાયી ભક્તિ કરે. જિનેન્દ્ર પ્રાસાદ, જિનબિંબ, ઉત્તમ પ્રતિષ્ઠા, પ્રશસ્ત પુસ્તક લખાવવા, સુતીર્થ અને તીર્થંકરની પૂજામાં શ્રાવક પોતાનું દ્રવ્ય વાપરે. [૩૨,૩૩] જો તે સર્વવિરતિ વિશે પ્રીતિવાળો, વિશુદ્ધ મનકાયાવાળો, સ્વજન અનુરાગ રહિત, વિષયવિષાદી અને વિક્ત હોય. તે સંચારા પ્રજ્યાને સ્વીકારે અને નિયમથી દોષરહિત સર્વ વિરતિ પ્રધાન સામાયિક ચાત્રિ સ્વીકારે. [૩૪,૩૫] હવે તે સામાયિકધર, મહાવ્રત અંગીકાસ્કર્તા સાધુ તથા છેલ્લું પચ્ચકખાણ કરવાના નિશ્ચયવાળો દેશવિરતિ શ્રાવક. ગુરુગુણી ગુરુના ચરણકમળમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૪,૩૫ મસ્તક નમાવીને કહે છે – ભગવન્ ! આપની અનુમતિથી હું ભક્તપરિજ્ઞા સ્વીકારું છું. [૩૬ થી ૩૯] આરાધના વડે તેને અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્તથી જાણીને આચાર્ય અનશન કરાવે, નહીં તો દોષ લાગે. પછી ગુરુ ઉત્કૃષ્ટા સર્વે દ્રવ્યો તેને દેખાડીને ત્રિવિધ આહારના જાવજીવ પચ્ચક્ખાણ કરાવે, તે જોઈને કાંઠે પહોંરોલા મારે આના વડે શું ? એમ કોઈ ચિંતવે, કોઈ ભોગવીને સંવેગ પામીને ચિંતવે-શું મેં ભોગવીને છાંડ્યુ નથી. પવિત્ર પદાર્થો પરિણામે અશુચિ છે એમ સમજી શુભ ધ્યાન કરે, વિષાદ પામે તેને ચોયણા કરવી. EE [૪૦ થી ૪૨] ઉદરમલની શુદ્ધિ માટે સમાધિપાન તેને સારું હોય તો મધુર પાણી પાવું અને થોડું થોડું વિરેચન કરાવવું. એલચી, તજ, કેસર, તમાલપત્ર, સાકરવાળું દુધ કઢીને ટાઢુ પાડી પાવું, તે સમાધિ પાણી પછી ફોફલાદિથી મધુર ઔષધનું વિરેચન કરાવવું, જેથી ઉદરાગ્નિ શાંત થતાં તે સુખે સમાધિ પામે. [૪૩ થી ૪૬] અનશનકર્તા સાધુ યાવજ્જીવ ત્રિવિધ આહારને વોસિરાવે છે, એમ નિર્યામક આચાર્ય સંઘને નિવેદન કરે. તે સાધુને આરાધના નિમિત્તક બધું નિરૂપસર્ગપણે વર્તે, તે માટે સર્વ સંઘે કાયોત્સર્ગ કરવો. પછી સંઘ સમુદાય મધ્યે ચૈત્યવંદનપૂર્વક તે તપસ્વીને ચતુર્વિધ આહારનું પચ્ચક્ખાણ કરાવે અથવા સમાધિહેતુ ત્રિવિધ આહારને સાગાર પચ્ચખે. ત્યારપછી પાનકને પણ અવસરે વોસિરાવે. [૪૭ થી ૪૯] પછી મસ્તક નમાવી, બે હાથને મસ્તકે મુગટ સમાન કરીને તે વિધિ વડે સંવેગ પમાડતો સર્વ સંઘને ખમાવે. આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ, ગણ ઉપર મેં જે કંઈ કષાય કર્યા હોય તે સર્વે હું ત્રિવિધે ખમાવું છું. ભગવન્ ! મારા સર્વે અપરાધપદ ખમાવું છું, મને ખમો. હું પણ ગુણસમૂહવાળા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. [૫૦] આ રીતે વંદન, ખામણાં, સ્વનિંદા વડે સો ભવનું ઉપાર્જેલું કર્મ ક્ષણ માત્રમાં મૃગાવતી રાણી માફક ક્ષય કરે છે. [૫૧ થી ૫૫] હવે મહાવતમાં નિશ્ચલ, જિનવચનથી ભાવિત મનવાળા, આહાર પરચકખાણ કરનાર, તીવ્રસંવેગથી સુખી તે, અનશન આરાધનાના લાભથી પોતાને કૃતાર્થ માનનાર, તેને આચાર્યશ્રી પાપરૂપ કાદવને ઓળંગવા લાક્ડી સમાન શિક્ષા આપે છે, જેનું કદાગ્રહરૂપ મૂલ વધેલ છે, તેવા મિથ્યાત્વને મૂળથી ઉખેડી હે વત્સ ! પરમતત્વ સમ્યકત્વને સૂત્રનીતિથી વિચાર. ગુણાનુરાગથી વીતરાગની તીવ્ર ભક્તિ કર. પ્રવચનસારરૂપ પંચનમસ્કારમાં અનુરાગ કર. સુવિહિત સાધુને હિતકર સ્વાધ્યાય વિશે ઉધમવંત થા. નિત્ય પંચ મહાવ્રતનું રક્ષણ કર. [૫૬ થી ૫૯] મોહથી મોટા અને શુભકર્મમાં શલ્યસમ નિયાણ શલ્યનો ત્યાગ કર, મુનિન્દ્ર સમૂહે નિંદેલ ઈન્દ્રિયરૂપી મૃગેન્દ્રોને દમ. નિર્વાણસુખમાં અંતરાયરૂપ, નકાદિમાં ભયંકર પાતકારી અને વિષયતૃષ્ણામાં સદા સહાયક કષાયર્ષિશાચને હણ. કાળ ન પહોંચતા અને હમણાં થોડું શ્રામણ્ય બાકી રહેતા, મોહમહાવૈરીને વિદાવાને ખડ્ગ અને લાડી સમાન હિતશિક્ષાને સાંભળ. સંસારના મૂળબીજરૂપ મિથ્યાત્વને સર્વથા ત્યાગી સમ્યકત્વમાં દૃઢ ચિત થઈ, નમસ્કાર ધ્યાનમાં કુશળ યા. ભક્તપરિજ્ઞાપ્રકીર્ણકસૂત્ર અનુવાદ [૬૦ થી ૬૨] જેમ માણસો પોતાની તૃષ્ણા વડે મૃગતૃષ્ણામાં પાણી માટે, તેમ મિથ્યાત્વમૂઢ મનવાળો કુધર્મથી સુખ માને, તીવ્ર મિથ્યાત્વ જીવોને જે મહાઘોષ કરે, તે દોષ અગ્નિ, વિષ કે કૃષ્ણસર્પ પણ ન કરે. મિથ્યાત્વમોહિતચિત્ત અને સાધુ દ્વેષ રૂપ પાપથી તુરૂમણીના દત્તરાજા માફક અહીં જ તીવ્ર દુઃખ પામે. ૧૦૦ [૬૩] સર્વ દુઃખનો નાશ કરનાર સમ્યક્ત્વ વિશે પ્રમાદ ન કરીશ, કેમકે સમ્યકત્વથી જ્ઞાન, તપ, વીર્ય, ચાત્રિ રહેલ છે. [૬૪] ભાવાનુરાગ, પ્રેમાનુરાગ અને સદ્ગુણાનુરાગરક્ત છો, તેવો જ ધર્માનુરાગરક્ત નિત્ય જિનશાસન વિશે શા. [૬૫ થી ૬૯] દર્શનભ્રષ્ટ તે સર્વભ્રષ્ટ જાણવો, ચાસ્ત્રિભ્રષ્ટ સર્વભ્રષ્ટ થતો નથી. દર્શન પ્રાપ્ત જીવને સંસારમાં પરિભ્રમણ નથી. દર્શનભ્રષ્ટ સર્વભ્રષ્ટ છે, દર્શનભ્રષ્ટને નિર્વાણ નથી, ચાસ્ત્રિ રહિત મુક્તિ પામે છે, દર્શન રહિત પામતો નથી. શુદ્ધ સમ્યકત્વથી અવિરતિ પણ તિર્થંકર નામ કર્મ ઉપાર્જે, જેમ કૃષ્ણ અને શ્રેણિકે ઉપાખ્યુ છે. વિશુદ્ધ સમકિતી કલ્યાણની પરંપરાને પામે છે. કેમકે સમ્યકત્વ રૂપ રત્ન સુઅસુર લોકમાં અમૂલ્ય છે. ત્રણ લોકની પ્રભુતા પછી પણ કાળે કરી જીવ પડે છે, પણ સમકીત પામી અક્ષય સુખ મોક્ષ પામે છે. [૭૦ થી ૭૨] અરિહંત, સિદ્ધ, ચૈત્ય, પ્રવચન, આચાર્ય અને સર્વ સાધુને વિશે ત્રિકરણ શુદ્ધભાવથી તીવ્ર ભક્તિ કર. એકલી જિનભક્તિ દુર્ગતિ નિવારવા સમર્થ છે અને સિદ્ધિ પામતા સુધી દુર્લભ સુખ પરંપરા આપે છે. વિધા પણ ભક્તિવાનને સિદ્ધ થાય છે અને ફળદા હોય છે તો મોક્ષવિધા અભક્તિવંતને કેમ ફળે ? [૭૩ થી ૭૫] તે આરાધનાનાયકની જે માણસ ભક્તિ ન કરે, તે ઘણો ઉધમ કરતો ઉખરભૂમિમાં ડાંગર વાવે છે. આરાધકની ભક્તિ ન કરીને આરાધના ઈચ્છતો બી વિના ધાન્યને અને વાદળા વિના વર્ણન ઈચ્છે છે. રાજગૃહે મણિકારશ્રેષ્ઠીના જીવ દેડકાની માફક ઉત્તમકુળ અને સુખ પ્રાપ્તિ જિનભક્તિથી થાય છે. [૭૬ થી ૮૧] આરાધનાપૂર્વક, અન્ય સ્થાને ચિત ન રોકીને, વિશુદ્ધ લેશ્યાથી સંસારક્ષયકરણ નવકારને ન મૂકતો. મરણકાળે જો અરહંતને એક નમસ્કાર થાય તો સંસારનો નાશ કરવા સમર્થ છે, તેમ જિનવરે કહેલ છે. માઠા કર્યકર્તા મહાવત, જેને ચોર કહી શૂળીએ ચડાવેલ, તે નમોજિણાણું કહેતા શુભધ્યાને કમલપ્રયક્ષ થયો. ભાવ નમસ્કાર રહિત દ્રવ્યલિંગો જીવ અનંતીવાર ગ્રહણ કર્યા અને મૂક્યા. આરાધનારૂપ પતાકા લેવા નમસ્કાર હાયરૂપ છે, તેમજ સદ્ગતિના માર્ગે જવામાં જીવને અપ્રતિહત થ સમાન છે. અજ્ઞાની ગોવાળ પણ નવકાર આરાધી મરીને ચંપામાં શ્રેષ્ઠી પુત્ર સુદર્શન થયો. [૮૨ થી ૮૬] જેમ સુઆરાધિત વિધાથી પુરુષ, પિશાચને વશ કરે, તેમ સુઆરાધિત જ્ઞાન મન પિશાચને વશ કરે. જેમ વિધિથી આરાધેલ મંત્ર વડે કૃષ્ણસર્પ ઉપશમે, તેમ સુઆરાધિત જ્ઞાનથી મનરૂપ કૃષ્ણસર્પ વશ થાય. જેમ માંકડો ક્ષણ માત્ર પણ નિશ્ચલ ન રહી શકે તેમ વિષયો વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ રહી ન શકે. તેથી Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૨ થી ૮૬ ૧૦૧ ઉઠતાં મનરૂપી માંકડાને જિનોપદેશ વડે દોરીથી બાંધી શભધ્યાનમાં રમાડવો. દોરા સહિત સોય કચરામાં ખોવાતી નથી, તેમ શુભધ્યાન સહિત જીવ સંસારમાં હોય તો પણ નાશ ન પામે. [૮૦,૮૮] જો ખંડ બ્લોક વડે યવ રાજાને મરણથી બચાવ્યો અને રાજા સુશ્રામાણ્ય પામ્યો, તો જિનોક્ત સૂત્રથી બચે તેમાં શું કહેવું ? અથવા ઉપશમ, વિવેક, સંવર પદના સ્મરણ માત્ર શ્રુતજ્ઞાનવાળો ચિલાતીપુત્ર જ્ઞાન અને દેવપણાંને પામ્યો. ૮િ૯ થી ૯૬] જીવ વિશેષને જાણીને જાવજીવ પ્રયત્નથી સમ્યક્ મન-વચનકાયયોગથી છકાય જીવના વધનો ત્યાગ કર. જેમ તમને દુઃખ પ્રિય નથી, એમ સર્વ જીવને જાણ, સવદિર વડે ઉપયુક્ત થઈ દરેકને આત્મવત્ માની દયા કર. જેમ મેથી ઉંચુ કોઈ નથી, આકાશથી વિશાળ નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી તેમ તું જાણ. આ જીવ સર્વ જીવો સાથે સર્વ પણ સંબંધ પામ્યો છે, તેથી જીવોને મારતા સર્વ સંબંધીને મારે છે. જીવ વધ તે આત્મવધ જાણવો, જીવ દયા તે આભદયા જાણવી, તેથી આત્મસુખકામીએ સર્વજીવહિંસા ત્યાગ કરી છે. ચતુર્ગતિમાં જીવને જેટલાં દુ:ખ થાય છે, તે સર્વે હિંસાના સૂક્ષ્મ ફળ છે, તે સૂક્ષ્મ બુદ્ધિથી જાણ. જે કંઈ મોટું સુખ, પ્રભુપણું, સ્વાભાવિક સુંદર છે તે આરોગ્ય, સૌભાગ્ય બધું અહિંસાનું ફળ સમજવું. સસુમાદ્ધહમાં ફેંકાયેલો, ચંડાલ, એક દિનમાં, એક જીવ બચાવવાથી ઉત્પણ અહિંસા ગુણથી દેવનું સાંનિધ્ય પામ્યો. [૯૭થી ૧૦૧] સર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નપૂર્વક છોડ, જે માટે સંયમવાનું પણ ભાષા દોષથી લેપાય છે. હાસ્યથી, ક્રોધથી, લોભથી, ભયથી તે અસત્ય ન બોલ, પણ જીવને હિતકારી, પ્રશસ્ત સત્ય બોલ. સત્યવાદી પુરુષ માતા પેઠે વિશ્વાસ્ય, ગુરુ માફક લોકને પૂજ્ય અને સગાં માફક બધાંને વહાલો લાગે છે. જટાવંત, શિખાવંત, મુંડ, વલ્કલી હોય કે નગ્ન હોય, પણ અસત્યવાદી લોકને વિશે પાખંડી અને ચંડાલ કહેવાય છે. એક વખત પણ બોલેલ જૂઠ ઘણાં સત્યવચનનો નાશ કરે છે, કેમકે એક અસત્ય વચનથી વસુરાજા નરકે ગયો. [૧૦૨ થી ૧૦૬] હે વીર ! થોડું કે વધુ પારકું ધન, દાંત ખોતરવાની એક સળી પણ આપ્યા વિના લેવાનું ન વિચારે. વળી જે પર દ્રવ્ય હરણ કરે છે, તે તેનું જીવિત પણ હરે છે, કેમકે તે પૈસા માટે જીવનો ત્યાગ કરે છે, પૈસા નહીં. તે જીવદયારૂપ પરમ ધર્મને ગ્રહણ કરી અદા ન લે, કેમકે તે જિનવર અને ગણધરે નિષેધેલ છે તથા લોક વિરદ્ધ અને અધર્મ છે. ચોર પરલોકમાં પણ નક, તિર્યંચમાં ઘણાં દુ:ખો પામે છે. મનુષ્યપણામાં દીવ અને દરિદ્રતાથી પીડાય છે ચોરીથી નિવર્સેલ શ્રાવકપુર જેમ સુખ પામ્યો. કીટી ડોશીએ મોરપીંછ વડે અંગુઠો ચિતર્યો, તેથી રાજાએ ચોરને માર્યા. [૧૦૭ થી ૧૧૦] નવ બ્રહ્મચર્ય ગુપ્તિથી તું શુદ્ધ બ્રહ્મચર્યનું રક્ષણ કર, કામને ઘણાં દોષોથી ભરેલ જાણ. ખરેખર જેટલાં દોષો આલોક-પરોલકનાં દુ:ખને કરનાર છે, તે બધાં મનુષ્યની મૈથુન-સંજ્ઞા લાવે છે. તિ-અરતિરૂપ ચંચળ બે જીભવાળા, ૧૦૨ ભકતપરિજ્ઞાપકીર્ણકસૂત્ર અનુવાદ સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાળા, વિષયરૂપ બિલમાં વસતા, મદા મુખવાળા, ગર્વથી અનાદરા રોપવાળા, લજજરૂપ કાંચળીવાળા, અહંકાર રૂપ દાઢવાળા દુ:સહ દુ:ખકારી વિષવાળા કામમુજગથી કસાયેલ માણસ અવશ થયેલા દેખાય છે. [૧૧૧ થી ૧૧૩] તે જીવ રૌદ્રનકની વેદના અને ઘોર સંસાર સાગરનું વહન પામે છે, પણ કામિત સુખનું તુચ્છત્વ જોતો નથી. જેમ કામના સેંકડો બાણથી વિદ્ધ અને વૃદ્ધ વણિક રાણીએ પાયખાનાની ખાણમાં નાંખ્યો, અનેક દુર્ગધ સહેતો ત્યાં રહો. કામાસક્ત, વૈશ્યાયન તાપસ પેઠે ગમ્ય-અગમ્યને જાણતો નથી, જેમ કુબેરદd શેઠ પોતાની માતા ઉપર સુરતસુખથી રક્ત થઈ રહ્યો. [૧૧૪ થી ૧૧૮] કંદપથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિશે કામકલહને પ્રેર્યો છે એવા પ્રતિબંધને સ્વભાવથીક જોતાં તમે છોડી દો. વિષયાંધ સ્ત્રી કુળ, વંશ, પતિ, પુત્ર, માતા, પિતાને ન ગણતી દુ:ખ સમુદ્રમાં પાડે છે. સ્ત્રીઓ નીચગામીની, સારા સ્તનવાળી, મંદગતિવાળી નદી માફક મેરુ પર્વત જેવા પુરુષને પણ ભેદી નાંખે છે. અતિશય પરિચયવાળી, પ્રિય, પ્રેમવંત એવી સ્ત્રીરૂપ સાપણમાં ખરેખર કોણ વિશ્વાસ કરે ? હણાયેલી આશાવાળી સ્ત્રીઓ વિશ્વાસ સભર, ઉપકાર તત્પર અને ગાઢ પ્રેમવાળા પણ એકવાર અપ્રિય કરનાર પતિને જલ્દી મરણ પમાડે છે. [૧૧૯ થી ૧૨૧] સુંદર દેખાવવાળી, સુકુમાર અંગવાળી, ગુણ નિબદ્ધ નવી જાઈની માળા જેવી સ્ત્રીઓ હૃદયને હરે છે. પરંતુ દર્શનની સુંદરતાથી મોહોત્પાદક તે સ્ત્રીની આલિંગન મદિરા, વધ્યમાળાની જેમ વિનાશ આપે છે. સ્ત્રીઓનું દર્શન સુંદર છે, સંગમ સુખથી સર્ક, ગંધ સુગંધી હોવા છતાં માળાનું મર્દન વિનાશરૂપ છે. [૧૨૨ થી ૧ર૪] સાકેતપુરનો અધિપતિ દેવરતિ રાજા રાજયસુખથી ભ્રષ્ટ થયો. કેમકે પાંગળાને માટે રાણીએ તેને નદીમાં ફેંક્યો અને તે ડૂળ્યો, સ્ત્રી શોકની નદી, દુરિતની ગુફા, કપટનું ઘર, કલેશકારી, વૈરાગ્નિ સળગાવનાર અરણી, દુ:ખની ખાણ, સુખની વિરોધી છે. કામબાણના વિસ્તારવાળી મૃગાક્ષીના દૈષ્ટિ કટાક્ષો વિશે મનનો નિગ્રહ ન જાણનાર કયો પુરુષ નાશી જવા સમર્થ થાય ? [૧૫ થી ૧૨] અતિ ઉંચા અને ઘણાં વાદળાવાળી મેઘમાલા જેમ હડકવાની વિષને વધારે તેમ ઉંચા સ્તનવાળી સ્ત્રીઓ પુરષના મોહવિષને વધારે છે. તેથી દષ્ટિવિષ સર્ષની દૃષ્ટિ જેવી તે સ્ત્રીની દષ્ટિનો ત્યાગ કરો, સ્ત્રીનાં પ્ર બાણ ચાસ્ત્રિયાણ વિનાશે છે. સ્ત્રીસંસર્ગથી અપસવી મુનિનું મન પણ અગ્નિથી મીણની જેમ ખરેખર જલ્દી પીગળી જાય છે. [૧૨૮ થી ૧૩૦] જો સર્વસંગત્યાગી અને તપથી પાતળા અંગવાળી હોય તો પણ કોશાભવને વસનાર ઋષિવતુ સ્ત્રીસંગથી મુનિ ચલિત થાય છે. શૃંગાર તરંગી, વિલાસવેલાવાળી, યૌવન-જલવાળી, પ્રહસિતફીણવાળી નારીનદીમાં મુનિએ ન ડૂબવું. ધીરો વિષયરૂપ જળ, મોહરૂપ કાદવ, વિલાસ અને માનરૂપ જળચરથી ભરેલ અને મદરૂપ મગરવાળા ચીવનરૂપી સમુદ્રને તર્યા છે. [૧૩૧ થી ૧૩૪] કરવા-કરાવવા-અનુમોદવાથી, મન-વચન-કાયાના યોગોથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧ થી ૧૩૪ ૧૦૩ ૧૦૪ ભકતપરિજ્ઞાપકીર્ણકસૂત્ર અનુવાદ અત્યંતર-મ્બાહ્ય સર્વ ગ્રંથનો તું ત્યાગ કર. સંગ પિરિગ્રહ] નિમિતે જીવો હિંસા કરે, જુઠું બોલે, ચોરી કરે, મૈથુન સેવે, અપરિમાણ મૂછ કરે ચે. સંગ [પરિગ્રહ] મહાભય છે, પુણે દ્રવ્ય ચોર્યું છતાં શ્રાવક કુંચિકે મુનિપતિને વહેમચી પડ્યા. સર્વ ગ્રંથ વિમુક્ત, શીતળ પરિણામી, પ્રશાંત ચિત્ત પુરુષ સંતોષનું જે સુખ પામે છે તે સુખ ચક્રવર્તી પણ પામતા નથી. [૧૩૫ થી ૧૩૮] નિઃશલ્ય મુનિના મહાવતો, અખંડ-અતિયાર હિત મુનિના મહાવ્રતો નિયાણશલ્યથી નાશ પામે છે. તે રાગ, દ્વેષ અને મોગભિત ત્રણ ભેદ છે, ધર્મ માટે હીનકુલાદિની પ્રાર્થના તે મોહગર્ભિત. ગગર્ભિતમાં ગંગદd, હેપગર્ભિતમાં વિશ્વભૂતિઆદિ, મોહગર્ભિતમાં ચંડપિંગલાદિના ટાંત છે. જે મોક્ષસુખને અવગણીને સાસુખનાં કારણરૂપ નિયાણું કરે છે, તે પુરુષ કાચમણિને માટે વૈડૂર્યમણીનો નાશ કરે છે. [૧૩૯ થી ૧૪૧] દુ:ખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ, બોધિલાભ એટલું ખાવું, બીજું કંઈ પ્રાચ્યું નથી. નિયાણશલ્ય ત્યાગી, રાત્રિભોજન થકી નિવૃત્ત થઈ, સમિતિગુપ્તિ વડે પાંચ મહાવ્રત રક્ષતો મોક્ષસુખની સાધના કરે. ઈન્દ્રિય વિષય આસક્ત જીવો સુશીલગુણરૂપ પીંછારહિત છિન્નપાંખવાળા પક્ષીવતું સંસારસાગરમાં પડે છે. [૧૪ર થી ૧૪૪] જેમ શ્વાન સુકાયેલા હાડકાં ચાટવા છતાં તેના સને ન પામે, પોતાના તાળવાને શોષવે છે, છતાં ચાટતાં તે સુખ માને છે. સ્ત્રીસંગતેવી પુરુષ કંઈપણ સુખ ન પામવા છતાં બાપડો પોતાના શરીરના પરિશ્રમને સુખ માને છે. સારી રીતે શોધવા છતાં કેળના ગર્ભમાં જેમ કોઈ સાર નથી, તેમ ઈન્દ્રિય વિષયોમાં ઘણું શોધવા છતાં કોઈ સુખ મળતું નથી. [૧૪૫,૧૪૬] શ્રોત્રથી પરદેશ ગયેલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુરાગથી મથુરાનો વાણિયો, ધાણથી રાજપુર, જીલ્લાથી સોદાસ હણાયો. સ્પર્શનેન્દ્રિયથી દુષ્ટ સોમાલિયારાજા નાશ પામ્યો. એકૈક વિષયે તે નાશ પામ્યા, તો પાંચે ઈન્દ્રિયોમાં આસક્તનું શું ? [૧૪૭, ૧૪૮] વિષયની અપેક્ષા કરનાર દુર ભવસમુદ્ર પડે છે, વિષય નિરપેક્ષ ભવસમુદ્રને તરે છે, તે માટે દ્વીપની દેવીને મળેલા બે ભાઈનું દૃષ્ટાંત છે. રાગની અપેક્ષાવાળા ઠગાયા છે અને અપેક્ષા વિનાના નિર્વિન ઈચ્છિતને પામ્યા છે, તેથી પ્રવચનનો સાર પામેલા જીવે રાગથી નિરપેક્ષ થવું. [૧૪૯,૧૫૦] વિષયાસક્તિવાળા જીવો ઘોર સંસારસાગરમાં પડે છે અને વિષયાસતિરહિત જીવો સંસારાવીને ઓળંગી જાય છે. તેથી હે ધીર ! ધૃતિબળથી દુદતિ ઈન્દ્રિયોને દમ. તેથી રાગ-દ્વેષ શત્રુ જીતીને તું આરાધનાપતાકા સ્વીકાર કર. [૧૫૧ થી ૧૫૩] ક્રોધાદિ વિપાકને અને તેના નિગ્રહથી થતાં ગુણને જાણીને હે સુપુરષ ! તું પ્રયનથી કપાય કલેશનો નિગ્રહ કર. જે મિલોકમાં અતિ તીવ્ર દુ:ખ છે, જે ઉત્તમ સુખ છે. તે સર્વે ક્રમશઃ કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ જાણ. ક્રોધથી, નંદાદિ, માન વડે પરશુરામાદિ, માયાથી પાંડુ આર્યા, લોભથી લોભનંદાદિ પીડાયા. [૧૫૪ થી ૧૫૫] આ ઉપદેશામૃત પાનથી ભીના થયેલ ચિત્ત વિશે, જેમ તરસ્યો પાણી પીને શાંત થાય, તેમ શિષ્ય સ્વસ્થ થઈ કહે છે - ભંતે ! હું વિકાદવ તરવા દૃઢ લાઠી સમાન આપની હિતશિક્ષાને હું ઈચ્છું છું, આપે છે જેમ કહ્યું તેમ હું કરું છું, એમ વિનયથી નમેલો તે કહે છે. [૧૫૬ થી ૧૫૯] જો ક્યારેય અશુભ કર્મોદયથી શરીરમાં વેદના કે વૃષાદિ પરિપહો ઉપજે, તો નિયમિક ક્ષપકને સ્નિગ્ધ, મધુર, હર્ષદાયી, હૃદયંગમ, સત્ય વચન કહેતા શીખામણ આપે. હે સત્પષ ! તેં ચતુર્વિધસંઘ મધ્યે મોટી પ્રતિજ્ઞા કરેલી કે હું સમ્યક્ આરાધના કરીશ, તેનું સ્મરણ કર. અરિહંત-સિદ્ધ-કેવલી-સર્વસંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલ પચ્ચકખાણનો ભંગ કોણ કરે ? [૧૬૦ થી ૧૬] શિવાલણીથી ખવાતા, ઘોર વેદના પામતાં, પણ અવંતિસકમાલ ધ્યાન વડે આરાધના પામ્યા. મોક્ષ જેને પ્યારો છે એવા ભગવનું સુકોશલ પણ મિક્ટ પર્વત વાઘણથી ખવાતા મોક્ષ પામ્યા. ગોકુળમાં પાદપોપગમન કરૂાર ચાણય, સુબંધુએ સળગાવેલાં છાણાંચી વળાયા છતાં ઉત્તમાને પામ્યા. [રોહિડગમાં કષિને શક્તિાપ્રહારથી, વિંધ્યા તે વેદના સહી ઉત્તમાર્થને પામ્યા.] તેથી હે વીર ! તું સત્વને અવલંબીને ધીરતા ધારણ કર, સંસારરૂપી સમુદ્રનું નૈ[ષ્ય વિચાર, [૧૫] જન્મ-જરા-મરણરૂપી પાણીવાળો, અનાદિ, શાપદ આદિથી વ્યાપ્ત, જીવોને દુઃખહેતુ ભવસમુદ્ર કષ્ટદા અને રૌદ્ર છે. [૧૬૬ થી ૧૬૮] હું ધન્ય છું કે મેં અપાર ભવસમુદ્રમાં લાખો ભવમાં પામવાને દુર્લભ આ સદ્ધર્મ યાન મેળવ્યું છે. એક વાર પ્રયત્નથી પળાતા આના પ્રભાવથી, જીવો જન્માંતરમાં દુ:ખ અને દારિદ્ઘ પામતાં નથી. તે અપૂર્વ ચિંતામણિ રત્ન છે, પૂર્વ વૃક્ષ છે, પરમમંત્ર છે, પરમ અમૃત સમાન છે. [૧૬૯ થી ૧૩૧] હવે મણિમયમંદિરમાં સુંદર રીતે સ્કુરાયમાન જિનગુણરૂપ જનરહિત ઉધોતવાળો, પંચ નમસ્કાર સહિત પ્રાણોનો ત્યાગ કરે. તે ભકતપરિજ્ઞાને જઘન્યથી આરાધીને પરિણામ વિશુદ્ધિ વડે સૌધર્મ કહે મહર્તિક દેવતા થાય છે. ઉફાટપણે આરાધીને તે ગૃહસ્થ અમૃત કો દેવતા થાય છે, સાધુ હોય તો મોક્ષ સુખને પામે અથવા સર્વાર્થસિદ્ધમાં જાય. [૧૭૨,૧૭૩] એ રીતે યોગીશ્વર જિત વીરસ્વામીએ કહેલ કલ્યાણકારી વચનાનુસાર આ ભક્તપરિજ્ઞાને ધન્યો ભણે છે, સાંભળે છે, ભાવે છે. તેઓ] મનુષ્ય ક્ષેત્રમાં વિચરતા અને સિદ્ધાંતમાં કહેલ ૧૩૦ તીર્થકર માક, ૧૩૦ ગાથાની વિધિપૂર્વક આરાધતો આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે.. ભક્તપરિજ્ઞાપન્ના સૂત્ર-૪, આગમ-૨૭-શ્નો મુનિ દીપરત્નસાગરે કરેલ મૂળ સૂત્રાનુવાદ પૂર્ણ • ઉપર ૧૦ + ૨ = ૧ર ગાગ જ હોવી જોઈએ. પૂજ્યપાદ સાગરજી મહારાજે તેમજ સંપાદન કરેલ છે અમે પ્રક્ષેપ ગાથાને-૧૬3નો ક્રમ આપેલ છે જે પૂજ્ય પંચવિજયજીનું સંપાદન છે, પણ તે તેમની ભૂલ છે. કેમકે કdfએ ૧% જિનને આશ્રીતે-૧૩૦ ગાણા નું લખેલ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.