Book Title: Agam 25 Aturpratyakhyana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ગાથા-૩૬ થી ૩૮ અસમાધિએ મરે છે, તેઓ નિન્ને આરાધક નથી. [૩૮] મરણ વિરાધતા દેવમાં દુર્ગતિ થાય, સમ્યકત્વ પામવું દુલભ થાય અને આગામી કાળે અનંતો સંસાર થાય. • વિવેચન-૩૬ થી ૩૮ : 0 બાળ ત્રણ પ્રકારે - જ્ઞાન, અવિવેક, વિકલવ. તે અસંયત અવિરત સમ્યષ્ટિ પયિ હોય, દેશ વિરતિથી બાલ પંડિત, વિજ્ઞાન યુક્તત્વથી પંડિત હોય. તેઓ પાદપોપગમન કરે છે... તુ જો સમાધિ મરણે ન મરે, તો અસમાધિમરણમાં દોષો દર્શાવતા કહે છે - જેઓ આઠ મદવાળા છે, વિષયકપાયાદિથી ચલિત છે, સન્માર્ગથી ભ્રષ્ટ બદ્ધિવાળા છે, વક છે, તે અસમાધિથી અયિત અસ્વાધ્યરૂપે મરે છે... • મરણ વિરાધતા નિદાનાદિથી દુર્ગતિ થાય. તેમને બોધ દુર્લભ કે દુપ્રાપ્ય થાય. અનંત પુદ્ગલ પરાવર્ત પરિભ્રમણરૂપ સંસાર થાય છે. • સૂત્ર-૩૯ થી ૪૬ : [36] દેવની દુર્ગતિ કઈ ? અબોધિ શું? શા હેતુથી મરણ થાય ? કયા કારણે જીવો અનંત-અપાર સંસાર ભમે ? [૪] મરણ વિરાધતા કંદ-કિબિષિક-આભિયોગિક-આસુરી અને સંમોહ દેવ થાય. તે દેવગતિ થાય... [૪૧] અહીં મિયાદશનિ-રત, નિયાણાપૂર્વક, કૃષ્ણલયાવાળા જે જીવો મરણ પામે, તેઓને બોધિ કુલભ થાય... [૪] સમ્યગ્દર્શનારત, નિયાણારહિત, શુક્લ વેશ્યાવાળા જીવો જે અહીં મરે, તેમને બોધિ સુલભ થાય. [૪૩] વળી જે ગુરુપત્યનિક, બહુ મોહવાળા, શબલ દોષયુકત, કુશીલ, અસમાધિથી મરે તેઓ અનંત સંસારી થાય... [૪૪] જિનવચને અનુરકd, ભાવથી ગુરુનું વચન આદરે શબલ દોષરહિત, અસંકિલષ્ટ હોય, તે પરિત્ત સંસારી થાય... [૪૫] જેઓ જિનવચનને જાણતા નથી, તે બિચારા બાળમરણે અને ઘણીવર ઈચ્છારહિતપણે મરશે... [૪૬] શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, બળી મરવું, ડૂબી મરવું, અનાચાર અને અધિક ભાંડ સેવીઓ જન્મમરણની પરંપરા gધારે છે. • વિવેચન-૩૯ થી ૪૬ : [૩૯] અહીં શિષ્યના પ્રશ્નો મૂકેલ છે, હવે તેનો ઉત્તર કહે છે – [૪૦] કંદર્પ યુક્ત હાસ્ય તે કંદર્પકરણ, તે દેવો - કંદર્પ દેવો. કિબિષ-જ્ઞાનાજિ આષાયનાતાકી ચેના ઓછી જેવો રણ કિબિષિક દેવો છે. અભિયોગરૂપ દુર્ગતિવાળા તે આભિયોગિક દેવો. ચંડ-કોપથી વિચરે તે અસુર દેવો, ઉન્માર્ગ દર્શનાદિથી મોહિત, તે સંમોહા, આવી દુર્ગતિ. [૪૧] હવે અબોધિ શું? તેનો ઉત્તર - વિપરીત દર્શન તે મિથ્યાત્વ, તેમાં રક્ત. દેવવની પ્રાર્થનાદિપ તે નિદાન. લેગ્યા-જીવ પરિણામ. [૪૨] અહીં સુલભબોધિત્વ કહે છે - તે સમ્યક દર્શન wતા. [૪૩] હવે અનંત-અપાર સંસારનું કારણ પૂછે આતુપ્રત્યાખાનપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ છે ? ગુરુ આશાતના, ૩૦ મોહનીય સ્થાનવર્તી બહુમોહવાળા, રસ-શબલ દોષયુક્ત તે કુશીલ. | [૪૪] જિન વચન વાસિત મનવાળા, ગુરુ વચન-ધર્માચાર્યનો ઉપદેશ, [૪૫] જે બિયાસ જિનવચન જાણતા નથી, તે બાળ મરણે અને શસ્ત્રગ્રહણાદિથી વારંવાર મરે છે. ઈત્યાદિ સૂત્રાર્થવતું. [૪૬] મસ્તકે પત્થર બાંધી પડવું, તાલપુટાદિ વિષ ખાવું, પંચાગ્નિ તપ, પાણીમાં નિમજ્જન, અન્ય પણ બંધનાદિથી મરવું તે બાળમરણ. • સૂત્ર-૪૩ થી ૫ર : [૪] ઉદd, અધો, તીછલિોકમાં જીવે બાળમરણો કર્યા. હવે દર્શન, જ્ઞાને સહિત એવો હું પાંડિત મરણે મરીશ. | [૪૮] ઉદ્વેગ કરનારા જન્મ, મરણ, નરકની વેદનાઓને સંભારો હમણાં પંડિત મરણે મર. [૯] જે દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી, સંસારમાં ભમતાં હું શું શું દુ:ખ પામ્યો નથી ? [૫] મેં સંસાર ચક્રમાં બધાં પણ યુગલો ઘણી વખત ખાધા અને પરિણમાવ્યા, તો પણ હું તૃપ્તિ પામ્યો નહીં. [૫૧] તરણાં અને લાકડાથી જેમ અગ્નિ, હજારો નદીની જેમ લવણ સમુદ્ર તૃપ્તિ ન પામે, તેમ કામભોગોથી આ જીવ તૃપ્તિ ન પામે. [પર આહારના કારણે મત્સ્યો સાતમી નરકભૂમિમાં જાય છે, માટે સચિત્ત આહાર મનથી પણ પાર્થવા યોગ્ય નથી. • વિવેચન-૪૦ થી : [૪] ઉdલોક, અધોગ્રામાદિ અધોલોક, તીછલોકમાં ૧૮૦૦ યોજનામાં મર્યો. • x • [૪૮] ભયાનક ઉદ્વેગકારી જન્મ-મરણ-સંસારમાં ભમતાં • x • [૪૯] જ્યારે દુ:ખ કે કષ્ટ ઉત્પન્ન થાય • X • ત્યારે આત્મા જ તેનો હેતુ છે, તેમ વિચાર. અથવા આ દુ:ખ કેટલું માત્ર છે? પૂર્વે પણ મેં દુ:ખ પરંપરા ભોગવી છે. • x • પણ તે અકામનિર્જરાથી સહન કર્યું, તેથી અા ફળ પામે છે. અર્થાત્ અનંતગુણ નિર્જરા લાભના હેતુપણાથી તે દુ:ખ સમ્યક્ સહન કરવું જોઈએ. - ૪ - [૫] ભવચક્રમાં ભમતા મેં બધાં પણ પુદ્ગલો, સમગ્ર પૃષ્ણલાસ્તિકાય અનેકવાર આહારાર્થે ગ્રહણ કર્યા - પરિણમાવ્યા, પણ મને સંતોષ ન થયો. [૫૧] કયા દેહાંતથી ? તૃણાદિ • x - કામ-શબ્દ, રૂપ, ગંધ અને ભોગ - રસ, સ્પર્શ. [૫૨] તેમાં ગૃદ્ધ થયેલના દોષોને કહે છે - આહારના હેતુથી મત્સ્ય સાતમી નક્કે જાય છે. • x - • સૂત્ર-પ૩ થી ૫૮ - [૫૩] પૂર્વે અભ્યાસ કરેલ અને નિયાણારહિત એવો હું મતિ-બુદ્ધિથી વિચારીને, પછી કષાય રોકનારો જદી મરણ પામીશ. [૫] સિસ્કાળના અભ્યાસ વિના, અકાળે અનશન કરનારા તે પુરુષો મરણકાળે પૂર્વકૃત્ કર્મના યોગે પાછા પડે છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22