Book Title: Agam 25 Aturpratyakhyana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ ગાથા-૧૪ થી ૧૮ ૮૪ આતુરપ્રત્યાખાનપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ [૧૮] જેમના પાપ - આઠ પ્રકારના કર્મ ગયેલા છે, તેને નમસ્કાર. તે સિદ્ધ, તીર્થકર, ગણધર, મહર્ષિને નમસ્કાર. સંસ્તાક વિધિથી કરાતું અનશન જે રીતે કેવલીએ કહ્યું, તેમ હું સ્વીકારું છું. • સૂત્ર-૧૯ થી ૨૪ : [૧૯] જે કંઈપણ ખોટું આચરેલ હોય, તે બધું હું ગિવિધ વોસિરાવું છું. સર્વ આગાર રહિત હું ત્રણ ભેદે સામાયિક કરું છું. [૨] બાહ્ય-અત્યંતર ઉપધિ, ભોજન સહિત શરીરાદિ, એ સર્વને ભાવથી, મન-વચન-કાયાથી વોસિરાવું છું. [૧] સર્વ પાણારંભને, અસત્ય વચનને, સર્વ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચખું છું. ]િ માટે સર્વ પાણી સાથે મૈત્રી છે. આદિ ગાથા-૧૪વતું. [] રાગ, બંધ, પહેલ, હર્ષ, દીનભાવ, ઉત્સુકતા, ભય, શોક, રતિ અને અરતિને હું વોસિરાવું છું. (ર૪) નિમમત્વમાં ઉપસ્થિત એતો હું મમત્વનો ત્યાગ કરું છું, મારે આત્મા આલંબન છે, બાકી બધું હું વોસિરાવું છું. • વિવેચન-૧૯ થી ૨૪ : તે સાઘક સંથારો સ્વીકારીને શું કરે ? જે કંઈ અકૃત્ય - સાધુએ ન સેવવા યોગ્ય હોય, તેનો ત્યાગ કરું છું. સમ - જ્ઞાનાદિ, તેનો આગ • લાભ તે સમાય. તે જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયારૂપ ત્રણ ભેદે છે. બાહ્ય ઉપધિ - પત્રાદિ, અત્યંતર - કષાયાદિ લક્ષણ બંધ. પ્રહેણ-માર, • x - મારો આત્મા જ આરાધનાનો હેતુ છે. બાકી બધું શરીર અને પથ્યાદિનો ત્યાગ કરું છું. • સુગ-૫ થી ૨૯ : રિ૫] મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પચ્ચક્ખાણમાં આત્મા, સંયમ-મ્યોગમાં પણ આત્મા થાઓ. રિ૬] જીવ એકલો જાય છે, એકલો જ ઉપજે છે, એકલાને જ મરણ થાય છે અને કર્મ રહિત એકલો જ સિદ્ધ થાય છે. ]િ જ્ઞાન-દર્શન સહિત મારો આત્મા જ શાશ્વત છે, બાકીના બધાં બાહ્ય ભાવો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. [૨૮] જેનું મૂળ સંયોગ • સંબંધ છે એવી દુઃખની પરંપરા આ જીવે પ્રાપ્ત કરી છે, તે સર્વે સંયોગ સંબંધને સર્વ ભાવથી - મન વચન કાયાથી હું વોસિરાવું છું. [૨] પ્રમાદ વડે જે મૂળગુણ અને ઉત્તરગુણ મેં આરાધ્યા નહીં, તે સર્વેને હું નિંદુ છું ભાવિ વિરાધનાને પ્રતિકમુ છું - વિવેચન-૨૫ થી ૨૯ :મારા જ્ઞાન વિષયમાં આત્મા સ્પષ આલંબન થાઓ. તે રીતે દર્શનાદિમાં પણ થાઓ. સર્વવિરતિરૂપ સંયમ અને પ્રશસ્ત ત્રણ યોગમાં મારે આત્મા જ આલંબન છે. મૂલગુણ • પ્રાણાતિપાતાદિ, ઉત્તરગુણ - પિંડ વિશુદ્ધયાદિ, જે મેં આરાઘેલા નથી, પ્રમાદથી સમ્યક્ પરિપાલના કરી નથી, તે બધાંની હું સર્વથા નિંદા કરું છું. આગામી વિરાધનાને પચ્ચકખું છું. • સૂp-૩૦ થી ૩૫ - [30] સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેનીશ આશાતના, રાગ-દ્વેષની નહીં કરું છું. [૩૧] અસંયમ, અજ્ઞાન, મિશ્રાવ તથા જીવ અને અજીવમાં સર્વ મમત્વને હું નિંદુ છું - ગઈ કરું છું. [3] નિંદવા યોગ્યને હું વિંદુ છું અને મને જે ગવા યોગ્ય છે, તેની ગઈ છું છું. સર્વ બાહ્ય-અત્યંતર ઉપધિ આલોચું છું. [] જેમ બોલતો એવો બાળક કાર્ય-અકાયને સરળપણે ભણે છે, તેમ તે માયામૃષાવાદને મૂકીને પાપને આલોવે. [3] જ્ઞાન, દર્શન, તપ અને સાત્રિ એ ચારેમાં અકંપ, ધીર, આગમ કુશલ, રહસ્યો ન કહેનાર ગિર પાસે આલોચના કરવી.] [૩૫] રાગ કે દ્વેષથી, કૃતજ્ઞતા કે પ્રમાદથી, હે પૂજ્યા મેં જે કંઈ પણ અયુક્ત કહ્યું હોય, તેને હું ગિવિધે ખમાવું છું. • વિવેચન-૩૦ થી ૩૫ - ૦ આઠ મદ-જાત્યાદિ, આહારાદિ ચાર સંજ્ઞા, ગાસ્વ-દ્ધયાદિ ત્રણ... o અસંયમ વિરાધના એક ભેદે છે, અજ્ઞાન અને મૂઢતાથી એક ભેદ જ થાય. વિપર્યયપણું તે મિથ્યાત્વ, તે પણ એક ભેદે... • અસંયમકરણાદિની નિંદા, પિંડગ્રહણાદિની ગઈ, આલોચવું - ગુરુ પાસે નિવેદન કરૂં, માયાદિ અત્યંતર ઉપધિ છે. પ્રાણાતિપાત વિષયક તે બાહ્ય ઉપધિ છે... o આલોચના કઈ રીતે કરવી ? જેમ બાળક કાર્ય-અનાર્યનો વિચાર કર્યા વિના બોલે છે કે નથી બોલતો, તે પોતાની માતાને સરળતાથી કહે છે, ત્યારે આ લજ્જા વાળું છે તેમ વિચારતો નથી, તેવી રીતે ગુરુ પાસે આલોચના કરવી. પણ માયા, પ્રચ્છાદનરૂપ મૃષા કે અન્યથા કથનનો ત્યાગ કરે. o જ્ઞાન પાંચ પ્રકારે, દર્શન - ક્ષાયોપથમિક, તપ-બાર ભેદે, ચાઅિ-સામાયિકાદિ, વૈર્ય રાખે તે ધીર, રહસ્ય ગોપવે તેવા આલોચક પાસે આલોચવું... o રાગ - અતિ પ્રેમવશ, પ્રમાદ - ખલના આદિ, કંઈપણ રૂપે મેં અસત્ય કહ્યું, તેની ગિવિધે ક્ષમા ચારું છું. • સૂઝ-૩૬ થી ૮ : [૩૬] મરણ ત્રણ પ્રકારે કહેલ છે - બાળમરણ, બાલ-પંડિત મરણ, પંડિત મરણ કે જે મરણે કેવી મરે છે. [39] વળી જે આઠ મદવાળા, વિનોટ બુદ્ધિવાળા અને વકભાવવાળા

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22