Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ rr વિષે લખ્યું: “ પૂર્વે મન-વચન-કમથી કરેલ પ્રત્યેક પાપને માટે ભેાગવવાનું છે. જેવું વાવ્યું હશે તેવું લણવાનું છે. સંસ્કારાધીન સંબંધીએ આવી મળે છે. પૂર્વજન્મમાં જે જે વા દુઃખ પામ્યા હશે તે તે આવી પડશે. પેાતે દુ:ખ દીધું હશે અથવા દેવરાવ્યું હશે, અથવા જેમાં પેાતે અજાણતાં પણ કાંઇ ભાગ લીધા હશે તે સ પાછાં એકઠાં થવાનાં. આ નવીન જન્મ ધારણ કરનારના સંબંધમાં પ્રારબ્ધાનુસાર એવા માણસા આવે છે. પૂર્વજન્મનું તેને વિસ્મરણ થઈ ગયું હાય છે, એટલે એ સર્વ વાતનું જ્ઞાન હોતું નથી. નવાં વસ્ત્ર ધારણ કરી જૂનાં દૂર કરેલાં છે, પણ તે રંગરૂપમાં આગળના જેવાંજ છે. શરીર વસ્ત્ર સમાન છે. જીણું વસ્ત્ર પહેરી કરેલાં પાપા કાંઇ તેને ઊતારી નવાં પહેરવાથી જતાં રહેતાં નથી. પહેરનાર તેના તેજ છે. પાપના ખરેા કરનાર તે છે, એટલે તે ક ભાગવવાં જોઇએ તે સ્પષ્ટ છે.” પરન્તુ જૈન અને બીજા આય ધર્મોંએ તથા થીસાપીએ જે કાંઈ કાર્ય કર્યું હતું, તે પાછું વર્તમાનકાળે ભુસાવા લાગ્યું છે. યુરેાપમાં જડ-વિજ્ઞાનના વિકાસની સાથે જડવાદ પહેલાં કરતાં વધારે જોરથી વિસ્તરવા લાગ્યા છે. તેની અસર ભારત પર થવા લાગી છે, અને આત્માની નિત્યતા વિષેની શ્રદ્ધા નવતર કેળવણીથી ર્ગાએલામાં ડગમગી રહી છે. કહેવાની જરૂર નથી કે આત્માની નિત્યતા ઉપરથી શ્રદ્દા ઉઠી જતાં મનુષ્ય એવા જડવાદી અને છે કે તે ઇતર મનુષ્યા તથા પ્રાણીઓ પ્રત્યેના પેાતાના માનવધ વિસરી જાય છે; હલેાકને જ માનવામાં શ્રદ્દાવાળા તે હલેાકમાંજ સુખી થવાના એક સાષ્ય ઉપર દૃષ્ટિ ઠેરવીને જીવે છે અને તેથી તેનું પેાતાનું શાશ્વત કલ્યાણ તે થતું નથીજ, પરન્તુ તે ઈતર પ્રાણીઓને પણ અનેક રીતે ઉપદ્રવકારક બને છે. પ્રદેશી રાજા એનું એક પ્રાચીન દૃષ્ટાન્ત છે. જીવનમાંથી આત્માત્મિક દૃષ્ટિના જ્યારે લેપ થાય છે, ત્યારે તેનાં કેવાં ફળ આવે છે તે જડવાદમાં સપડાતા જતા અને માંહેામાંહે ધુરકી રહેલા પશ્ચિમના દેશા વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 262