Book Title: Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 10
________________ જૈનધમના પ્રાણ ૧૦૮ હાઈ લક્ષ્યષ્ટ હાય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હાવાથી મેગાટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ અદલાઈ સ્વરૂપાન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનુ તત્ત્વ દાખલ થાય છે અને તેથી તેવે શુભાશયવાળા વ્યાપાર ધ વ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મેક્ષજનક હેાઈ યાગ નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસારકાળના એ ભાગ થઈ જાય છે; એક ધાર્મિક અનેબીઝે ધાર્મિક, અધાર્મિક કાળમાં ધર્મની પ્રવૃત્તિ હોય તાપણુ તે ધર્મ ખાતર નથી હોતી, કેવળ ‘ લેાકક્તિ ’( લેાકર”જન) ખાતર હાય છે. તેથી તેવી પ્રવ્રુત્ત ધર્માં કોટિમાં ગણવા ચોગ્ય નથી. ધર્મ ખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાં જ શરૂ થાય છે, તેથી તે પ્રત્તિ યોગ કહેવાય છે. ૧ યેાગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસક્ષય એવા પાંચ ભાગો કરેલા છે. (૧) જ્યારે થાડા કે ધણા ત્યાગ સાથે શાસ્ત્રીય તત્ત્વચિંતન હાય છે અને મૈત્રી, કરુણાદિ ભાવના વિશેષ સિદ્ધ થઈ જાય છે, ત્યારે તે સ્થિતિ અધ્યાત્મ કહેવાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ વડે સવિશેષ પુષ્ટ થાય છે, ત્યારે તે ભાવના છે. ભાવનાથી અશુભ અભ્યાસ ટળે છે, શુભ અભ્યાસની અનુકૂળતા વધે છે અને સુંદર ચિત્તની વૃદ્ધિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ આલખીને રહેલું હેાય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હોઈ સૂક્ષ્મ એધવાળુ બની જાય છે ત્યારે તે ધ્યાન કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આભાધીન થઈ જાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને બધનાને વિચ્છેદ થાય છે. ૧. જુએ ચેગર્ભિ’દુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11