Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 494
________________ અધ્યાત્મઉપનિષ तज्ज्ञानेन विशेवदर्शनेन प्रतिबन्धकशङ्कानिवृत्तिः, तन्निवृत्तौ च प्रतिबन्धकाभावघटितसामग्रीसाम्राज्येन प्रवृत्तिरित्यन्योन्याश्रय इति चेत् ? न, तथा प्रवर्त्तमानानामन्येषामासन्नसिद्धिकत्वं निश्चित्य तद्वयाप्यतज्जातीयत्वस्य स्वस्मिन्प्रतिसन्धानेनोक्तशङ्कानिवृत्त्या प्रवृत्तेरबाधात् । अथवा भोगेच्छानिवृत्तिरूप वैराग्यं तन्निवर्तकाऽसंयमद्वषो वाऽऽसन्नसिद्धिकत्वव्याप्यत्वेन प्रतिसंहित उक्तशङ्कानिवर्त्तक इति न किञ्चिइनुपपन्नम् । वस्तुतस्तु भव्याभव्यत्वशकैव स्वसंविदिता भव्याभव्यत्वशङ्काप्रतिबन्धिका, तस्या एव भव्यत्वव्याप्यत्वात् , तदुक्तमाचारटीकायाम् "अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावात्" इति । ___ अथ न व्याप्य शङ्काप्रतिबन्धक किन्तु तदर्शन, तथा च न शङ्का प्रतिबन्धिका किन्तु तज्ज्ञानमिति चेत् ? न, स्वसंविदितायास्तस्या एव तज्ज्ञानरूपत्वात् । अथ स्वरूपसद्वयाप्यज्ञानं न प्रतिबन्धक, किन्तु व्याप्यत्वेन तज्ज्ञानम् , न च पुरुषत्वव्याप्यस्वरूपसत्पुरुषत्वज्ञानेऽपि સમાધાન - વિહેંલાસથી સંયમમાં પ્રવૃત્ત થતા બીજા ના આસન્નસિદ્ધિકવન નિશ્ચય કરીને પોતાનામાં પણ આસન્નસિદ્ધિકત્વવ્યાપ્ય એવા તજજાતીયત્વનું પ્રતિસંધાન થાય છે. અર્થાત જેમાં આસન્નસિદ્ધિકત્વનો નિશ્ચય થયો છે તેઓના, વિષયનું મંદ આકર્ષણ-કષાયની અલ્પતા-સહિષ્ણુતા વગેરે રૂ૫ ગુણે પિતાનામાં પણ જોઈને તે ગુણેના વ્યાપક એવા આસન્નસિદ્ધિકત્વને પોતાનામાં નિશ્ચય થવાથી એ સંબંધી શંકા નિવૃત્ત થાય છે અને તેથી પછી સંયમયેગોમાં પ્રવૃત્તિ થાય છે. અથવા ભોગેચ્છાને નિવૃત્ત કરવા રૂપ વૈરાગ્ય કે ભેગેરછાને નિવૃત્ત કરનાર અસંયમષ જ આસનસિદ્ધિકત્વને વ્યાપ્ય હવા રૂપે જ્ઞાત થઈ ઉક્ત શંકાને નિવૃત્ત કરે છે. તેથી કઈ અનુપત્તિ નથી. ખરેખર તે સ્વસંવેદનથી સંવેદાતી “હું ભવ્ય હઈશ કે અભવ્ય?” એવી ભવ્યાભવ્યત્વવિષયક શંકા જ પુનઃ તેવી શંકા થવામાં પ્રતિબંધક બની જાય છે. કારણકે જે જીવોને એવી શંકા પડે તેઓ અવશ્ય ભવ્ય હોવાથી એ શંકાજ ભવ્યત્વવ્યાપ્ય છે. શ્રી આચારાંગસૂત્ર ટીકામાં કહ્યું છે કે “અભવ્યજીને ભવ્યાભવ્યત્વશંકાને અભાવ હેવાથી (=હોય છે.) [ શંકા પ્રતિબંધક કેણુ?]. પૂર્વપક્ષ - ઠુંઠામાં અવશ્ય રહેનાર, ઠંડાપણાને કઈ વ્યાપ્ય ધર્મ સામે રહેલ હુંઠામાં પણ અવશ્ય રહ્યો હોવા છતાં જ્યાં સુધી એ જણાયો ન હોય ત્યાં સુધી “આ ઠુંઠું હશે કે પુરુષ?” એવી શંકા પડે જ છે. તેથી જણાય છે કે વ્યાપ્ય પોતે શંકાને અટકાવનાર નથી કિન્તુ વ્યાપ્યનું જ્ઞાન શંકાને અટકાવનાર છે. આ ઉત્તરપક્ષ - એ શંકા સ્વવિદિત હોવાથી ઉત્પન્ન થતાંની સાથે તેનું જ્ઞાન પણ થઈ જ જતું હોવાના કારણે એ પ્રતિબંધક બનશે જ. ૫૯

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544