________________
અધ્યાત્મઉપનિષ
तज्ज्ञानेन विशेवदर्शनेन प्रतिबन्धकशङ्कानिवृत्तिः, तन्निवृत्तौ च प्रतिबन्धकाभावघटितसामग्रीसाम्राज्येन प्रवृत्तिरित्यन्योन्याश्रय इति चेत् ? न, तथा प्रवर्त्तमानानामन्येषामासन्नसिद्धिकत्वं निश्चित्य तद्वयाप्यतज्जातीयत्वस्य स्वस्मिन्प्रतिसन्धानेनोक्तशङ्कानिवृत्त्या प्रवृत्तेरबाधात् । अथवा भोगेच्छानिवृत्तिरूप वैराग्यं तन्निवर्तकाऽसंयमद्वषो वाऽऽसन्नसिद्धिकत्वव्याप्यत्वेन प्रतिसंहित उक्तशङ्कानिवर्त्तक इति न किञ्चिइनुपपन्नम् । वस्तुतस्तु भव्याभव्यत्वशकैव स्वसंविदिता भव्याभव्यत्वशङ्काप्रतिबन्धिका, तस्या एव भव्यत्वव्याप्यत्वात् , तदुक्तमाचारटीकायाम् "अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावात्" इति ।
___ अथ न व्याप्य शङ्काप्रतिबन्धक किन्तु तदर्शन, तथा च न शङ्का प्रतिबन्धिका किन्तु तज्ज्ञानमिति चेत् ? न, स्वसंविदितायास्तस्या एव तज्ज्ञानरूपत्वात् । अथ स्वरूपसद्वयाप्यज्ञानं न प्रतिबन्धक, किन्तु व्याप्यत्वेन तज्ज्ञानम् , न च पुरुषत्वव्याप्यस्वरूपसत्पुरुषत्वज्ञानेऽपि
સમાધાન - વિહેંલાસથી સંયમમાં પ્રવૃત્ત થતા બીજા ના આસન્નસિદ્ધિકવન નિશ્ચય કરીને પોતાનામાં પણ આસન્નસિદ્ધિકત્વવ્યાપ્ય એવા તજજાતીયત્વનું પ્રતિસંધાન થાય છે. અર્થાત જેમાં આસન્નસિદ્ધિકત્વનો નિશ્ચય થયો છે તેઓના, વિષયનું મંદ આકર્ષણ-કષાયની અલ્પતા-સહિષ્ણુતા વગેરે રૂ૫ ગુણે પિતાનામાં પણ જોઈને તે ગુણેના વ્યાપક એવા આસન્નસિદ્ધિકત્વને પોતાનામાં નિશ્ચય થવાથી એ સંબંધી શંકા નિવૃત્ત થાય છે અને તેથી પછી સંયમયેગોમાં પ્રવૃત્તિ થાય છે. અથવા ભોગેચ્છાને નિવૃત્ત કરવા રૂપ વૈરાગ્ય કે ભેગેરછાને નિવૃત્ત કરનાર અસંયમષ જ આસનસિદ્ધિકત્વને વ્યાપ્ય હવા રૂપે જ્ઞાત થઈ ઉક્ત શંકાને નિવૃત્ત કરે છે. તેથી કઈ અનુપત્તિ નથી.
ખરેખર તે સ્વસંવેદનથી સંવેદાતી “હું ભવ્ય હઈશ કે અભવ્ય?” એવી ભવ્યાભવ્યત્વવિષયક શંકા જ પુનઃ તેવી શંકા થવામાં પ્રતિબંધક બની જાય છે. કારણકે જે જીવોને એવી શંકા પડે તેઓ અવશ્ય ભવ્ય હોવાથી એ શંકાજ ભવ્યત્વવ્યાપ્ય છે. શ્રી આચારાંગસૂત્ર ટીકામાં કહ્યું છે કે “અભવ્યજીને ભવ્યાભવ્યત્વશંકાને અભાવ હેવાથી (=હોય છે.)
[ શંકા પ્રતિબંધક કેણુ?]. પૂર્વપક્ષ - ઠુંઠામાં અવશ્ય રહેનાર, ઠંડાપણાને કઈ વ્યાપ્ય ધર્મ સામે રહેલ હુંઠામાં પણ અવશ્ય રહ્યો હોવા છતાં જ્યાં સુધી એ જણાયો ન હોય ત્યાં સુધી “આ ઠુંઠું હશે કે પુરુષ?” એવી શંકા પડે જ છે. તેથી જણાય છે કે વ્યાપ્ય પોતે શંકાને અટકાવનાર નથી કિન્તુ વ્યાપ્યનું જ્ઞાન શંકાને અટકાવનાર છે.
આ ઉત્તરપક્ષ - એ શંકા સ્વવિદિત હોવાથી ઉત્પન્ન થતાંની સાથે તેનું જ્ઞાન પણ થઈ જ જતું હોવાના કારણે એ પ્રતિબંધક બનશે જ.
૫૯