Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 533
________________ ૫૦૪ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૮૪ यत्कीर्तिश्रुतिधूतजटिशिरोविश्रस्तसिद्धापगाकल्लोलप्लुतपार्वतीकुचगलत्कस्तूरिकापङ्किले । चित्र दिग्वलये तयैव धवले नो पङ्कवार्ताप्यभूत् प्रौढिं ते किं विबुधेषु जीतविजया प्राज्ञाः परामैयरुः ॥१२।। येषामत्युपकारसारविलसत्सारस्वतोपासनाद् वाचः स्फारतराः स्फुरन्ति नितमामस्मादृशामप्यहो । धीरलाध्यपराक्रमात्रिजगतीचेतश्चमत्कारिणः सेव्यन्ते हि मया नयादिविजयप्राशाः प्रमोदेन ते ।।१३।। तेषां प्राप्य परोपकारजननीमाज्ञां प्रसादानुगां . तत्पादाम्बुजयुग्मसेवनविधौ भृङ्गायित बिभ्रता । एतन्न्यायविशारदेन यतिना निःशेषविद्यावतां प्रीत्यै क्रिश्चन तत्त्वमाप्तसमयादुद्धृत्य तेभ्योऽर्पितम् ॥१४॥ याच्चैः किरणाः स्फुरन्ति तरणेस्तत्किं तमःसञ्चयैः, स्वायत्ता यदि नाम कल्पतरवः स्तब्धैर्दुमैः किं ततः । देवा एव भवन्ति चेन्निजयशास्तत् किं प्रतीपैः परैः सन्तः सन्तु मयि प्रसन्नमनसोऽत्युच्छृङ्खलैः किं खलैः ।।१५।। વચન સેટચના સોના જેવું શુદ્ધ સિદ્ધ થયું તે પ્રોન્મકુવાદરૂપ હાથીઓના ટોળાને ભેદવામાં સિંહસમાન શ્રી લાભ વિજય મહારાજ નામના સુકૃતીએ (પંડિત) પ્રૌઢ લક્ષ્મી (ઊંચી શોભાને ધારણ કરી. ૧૧ જેઓની કીર્તિના શ્રવણથી ડેલી ઊઠેલા શંકરના મસ્તક પરથી પડેલી ગંગાનદીના તરંગમાં ડૂબેલ પાર્વતીના સ્તનમાંથી ગળતી કસ્તરીથી કાદવવાળી બનેલ અને પછી તે જ કીર્તિથી ઉજજવળ થયેલ દિવાલયમાં પંક (મલિનતા)ની વાત (અંશ) પણ નહોતી તે પ્રાજ્ઞ શ્રી જીતવિજય મહારાજે પંડિતમાં શ્રેષ્ઠ પ્રઢતાને ધારણ કરી. ૧રા જેઓના અત્યંત ઉપકારના સારભૂત વિલસતા સરસ્વતીમંત્રની ઉપાસનાથી અમારા જેવાઓને પણ અત્યંત વિશદ વચને કુરે છે તે, ધીરપુરુષોને વખાણવા ગ્ય પરાકમવાળા તેમજ ત્રણ જગત્ના ચિત્તને ચમકાર પમાડનારા પંડિત શ્રીનયવિજય મહારાજ સાહેબની હું સાનંદ ઉપાસના કરૂં છું ૧૩ તેઓની પરોપકારજનક કપાયુક્ત આજ્ઞા મેળવીને, તેઓના બે ચરણકમલની ઉપાસના કરવામાં ભમરા જેવા બનેલા ન્યાય વિશારદ બિરૂદવાળા સાધુએ (યશવિજય મહારાજે) સઘળા વિદ્વાનની પ્રીતિ માટે શ્રીજિનપ્રવચનમાંથી આ કંઈક તત્વને ઉદ્ધાર કરી તેઓને અર્પણ કર્યો છે. ૧૪ જે સૂર્યકિરણે અત્યંત પ્રકાશી રહ્યા છે તે અંધકારથી શું ? (અર્થાત્ અંધકારની શું પરવા કરવી'તી.) જે કલ્પવૃક્ષ સ્વાધીન હોય તે અફડ ઊભેલા ઠુંઠા જેવા વૃક્ષોથી શું?

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544