Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan
Author(s): Dilip Charan
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 302
________________ પરિશિષ્ટ ૧ ૨૮૯ • અમદાવાદના “ગુજરાત સંશોધન' મંડળના પ્રમુખ • “ગુજરાત વિદ્યાસભા' (ગુ.વિ.સો.)ના અધ્યક્ષ. આ પદ ૧૯૪૧માં નિવૃત્ત થતાં સુધી શોભાવ્યું. • અમદાવાદમાં ભરાયેલી “સર્વધર્મ પરિષદમાં અધ્યક્ષીય પ્રવચન. • ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં, પ્રમુખ ગાંધીજી મુખ્ય પ્રવચન પછી વિદાય થતાં, તેમને સ્થાને પરિષદના કાર્યક્રમનું સંચાલન કર્યું. ૧૯૩૮-'૩૭ પ્રેમાભાઈ હોલ (અમદાવાદ)માં “ભગવદ્ગીતા' પર જાહેર વ્યાખ્યાનો, ૫૦૦- ૭00 શ્રોતાઓ. ૧૯૩૭ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય દ્વારા ડી.લિટુ ની માનદ ઉપાધિ એનાયત થઈ. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી બાદ આવું બહુમાન મેળવનાર બીજા ગુજરાતી. ‘રામકૃષ્ણ પરમહંસ શતાબ્દી મહોત્સવ'ની અંતિમ બેઠકના અધ્યક્ષ, કલકત્તા. ૧૯૩૯ મુંબઈ યુનિવર્સિટીની સહાય લઈ તથા ખાસ સરકારી ગ્રાન્ટ મેળવી, ગુજરાત વિદ્યાસભા (આજનું ભો.જે.દ્યિાભવન)માં અનુસ્નાતકના વર્ગો શરૂ કરાવ્યા. ૧૯૪૧ ગુજરાત વિદ્યાસભામાંથી નિવૃત્ત, તબિયત ઘણી નાદુરસ્ત. ૧૯૪૨ એપ્રિલની ૭મી તારીખે અમદાવાદમાં અવસાન. (ઉદ્ધત-સાહિત્ય વિચાર | સંપા.યશવંત શુક્લ અને અન્ય, પૃ.૧૨, ૧૩) E Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314