Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ (૩૬) દાન–મહત્ત્વ अल्मपि क्षितौ क्षिप्तं जलयोगात्तथा दानात् –વાવેા અને લણા वट बीजं प्रवर्द्धते पुण्यवृक्षोऽपिवद्ध ते જેમ અપ એવુ વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી પાણીના ચેાગે બહુ વધે છે તેમ દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ પણ અત્યંત વધે છે. માટે જ આજનું પરિશીલન સૂયુ વાવે અને લણા શ્રાવકના છત્રીશ કન્યાને વધુ વત ! મન્નહ જિણાણું સજ્યમાં બીજી ગાથામાં લખ્યું વાળ શીરું તો અ માવો દાન, શીલ, તપ, ભાવ. એ રીતે અગીયારમુ· ધૃવ્ય જણાવ્યું. વાળં—દાન. પણ દાન એટલે શું? તત્વાર્થ સૂત્રના આઠમાં અધ્યાયમાં ઉમાસ્વાતિ વાચકે લખ્યું કે-અનુપ્રાય.સ્વતિમો વાનમ “અનુગ્રહ બુદ્ધિથી પોતાની વસ્તુ ખીજાને આપવી તે દાન.” અહીં' અનુગ્રહ શબ્દથી સ્વ અને પર ઉપકારના ભાવ સમજવા, ઇન્દૌરના શેઠ હુકમીચંદને કેઇએ પૂછ્યુ કે, શેઠ તમારી સ`પત્તિ કેટલી છે તે સમજાતું જ નથી. ખરેખર આપ લક્ષ્મીપુત્ર છે. લે કે તે અનુમાન લગાડવામાં જ ખાવાઈ ગયા છે કેાઈ કહે છે તમારી સોંપત્તિ દશ કરાડ છે, કાઈ કહે છે વીસ કરાડ છે, ખરેખર તમારી સ'પત્તિ છે કેટલી ? શેઠ હસતા હસતા ખેલ્યા કે, મારી સંપત્તિ માત્ર સાડા સતાવીસ લાખ જ છે.' હૈ...! પ્રશ્ન કરનાર મુઝાઈ ગયેા. શું શેઠ તમે બનાવટ કરે છે. આ તમારા એક શીશમહલ જ પચાસ લાખ રૂપીયાના તા ગણાય છે. બાકી તમે જે મિલેના માલિક છે તેનું શું ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 402