Book Title: Abhinav Hem Laghu Prakriya Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ 第五步开拓方步步55开5万岁万万岁万岁万万岁万岁万万万岁万岁万万岁 ધ્યાકરણ અભ્યાસ શામાટે છે 劣五五五五五五五五五五五五五五五五开五五五五五五开hhhhhhhh વિદ્યાવ્યાસંગી પૂ. ગુરૂદેવશ્રી સુધર્મસાગરજી મ. સા. ની અંતકરણની પ્રેરણાથી આ અભિનવ “હેમ લઘુપ્રક્રિયા. તૈયાર તે થઇ-પણુ-વ્યાકરણ અભ્યાસની આવશ્યક્તા સમજયા વિના માત્ર ગતાનગતિક રીતે બે બુથી લઘુચત્તિનાં અભ્યાસને આપણાં નિસ્પૃહી પંહિતવર્ય શ્રી વજુમાઈ કાળી મજુરી સમાન ગણે છે –તેથી વ્યાકરણ અભ્યાસનું મહત્તવ માનસમાં પ્રતિપાદિત કરીને પેય સિધિની દિશામાં કદમ માંડવા ઉચિત ગણાય. કોઇપણ ભાષાનાં પ્રમાણિક અને સર્વાગ સંપૂર્ણ અભ્યાસ માટે તેના વ્યાકરણનું જ્ઞાન નિતાન્ત આવશ્યક છે. વાણી દ્વારા માનવ પિતાના વિચારોને આકાર આપે છે–વાણીનું નિયમન વ્યાકરણ થકી થાય છે તેથી વ્યાકરણના અભ્યાસ વિના શિષ્ટ વાણી વ્યવહાર મુશ્કેલ બને શાસ્ત્ર ગ્રન્થના અધ્યયન અને પરિશીલન માટે વ્યાકરણ જ્ઞાન આવશ્યક છે. તેથી જ કહેવાય છે કે : 0 “વ્યાકરણ એ ભાષાનું વ્યુત્પાદક શાસ્ત્ર છે. પ્રયોગનું શુદ્ધ સાચું જ્ઞાન કરાવનાર છે. ભાવમાં મૂર્ત જ્યોત પ્રગટાવનાર છે. સાલ શાસ્ત્રમાં દીપક સમાન છે ..શબ્દ ધાતુપ દરિયો છે સંજ્ઞા-પરિભાષા-ન્યા-ગણ-ધાતુઓ-કાર-અવ્ય-પ્રત્યયે આદિને પ્રતિપાદન કરનાર અનુપમ ખજાને છે. ગ્રન્થ રચનામાં સહાયક છે. અન્ય માર્ગમાં મુસાફરી કરનારને ભામિયા તુલ્ય છે.? 0 “લેકમાં અને શાસ્ત્રમાં આવતા શબ્દ જેના વડે સધાય એવું જે શબ્દ શાસ્ત્ર તેનું નામ વ્યાકરણ – આવશ્યકતિ-પૂ. હરિભસૂરિજી 0 “વ્યાકરણ ભણવાથી પદની સિદ્ધિ થાય છે. પદની સિધ્ધિથી અર્થને નિર્ણય થાય છે. અર્થ નિર્ણયથી તત્ત્વનું જ્ઞાન થાય છે તcવજ્ઞાનથી મોક્ષની પ્રાપ્ત થાય છે.” શ્રીપ્રશ્ન વ્યાકરણ સત્ર #FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF છે વાણું-વ્યવહારમાં પરોક્ષ બનેલી એવી સંસ્કૃત ભાષાના પથ કામ માંડવા વ્યાકરણ એક માત્ર સાધન છે. EFFFFFFFFFFFFFFF FFFFFFFFFFFFFFFFFFFFFFFFF અજાજકજજજજફરશ્ન જ જજનક ૨૦ : આ અભિનવ “હેમ" લધુકાંઠયાના અભ્યાસનું મહાલ 'કાકાના કરક જે રીતે અષ્ટાધ્યાયી (સિધહેમમાં સાત અધ્યાય) ક્રમમાં રચાયેલ વ્યાકરણને કાળક્રમે પ્રક્રિયા કમમાં પરિવર્તિત કરવાની આવશ્યક્તા ઉદ્ભવી અને જુદા જુદા પ્રક્રિયા પુસ્તકની રચના થઈ, હૈ” લઘુપ્રક્રિયાને પણ મુદ્રિત કરાવતા તેમાં “ટીપણે મુકી સ્પષ્ટીકરણે માટે પ્રયાસ થયે તે રીતે આ અનુવાદ અધ્યન અધ્યાપન કાર્યમાં તે ઉપયોગી થશે-તઉપરાંત તેમાં નિમ્નલિખિત વિશેષતાઓ સમાવિષ્ટ છે જેના વડે અભ્યાસ સાધન બનશે. 0 માત્ર બે બુક કરતાં વિશેષ જાણકારી મળે 30 સંદિગ્ધતા નિવારણ - લઘુત્તિના અભ્યાસમાં પણ ઉદ્ભવતી કેટલીક સમસ્યાઓનું અહીં બૃહદવૃત્તિ ન્યાસ, કે જેના સંદર્ભોમાંથી થયેલ ગુજરાતી અવતરણ સંદિગ્ધતા નિવારવા મદદરૂ૫ બને (1). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 310