Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્રની સ્તુતિ પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જોગીએ, જન્માંતરો, જાણતા આત્મ અનુભવ વડે આજ દીધી, ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, જન્મ ચારૂતર ભૂમિના, નગ૨ નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી 'તી, યાદ નદીની ધરે, નામ નડીયાદ પણ, ચરણ ચૂમી મહાપુરુષોના, ૫૨મકૃપાળુની ચરણજ સંતની, ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં, સમીપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ, આસો વદ એકમે સિદ્ધિજીને’. – પૂ. શ્રી બ્રહ્મચારીજી [6]

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 254