Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 109
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પ્રભુ નામ શીતળ ચંદ્રથી, સમ્યક્ત્વની ખીલે કળી; કર્મો અનાદિના પ્રભુના નામથી જાતાં બળી, કોટિ જનમના પાપ ટાળે, ભવિકજન જે સાંભળી ....૨ ભગવાનના પુન્ય નામો (રાગ - પ્રભુનું નામ રસાયણ સેવે...) ....q પરમગુરૂ સર્વજ્ઞ ભજો, ચાહે સહજાત્મ સ્વરૂપ ભો, કરૂણાસાગર દીન દયાળા, કૃપાળુદેવ અનુપ ભજો . રવજી સુત દેવાનો નંદન, ચાહે ઝબકનો કંત ભજો, ચાહે બોધ સ્વરૂપ ભજો, કે રાજચંદ્ર ભગવંત ભજો. ચાહે ધર્મકીય જીવનના ઇચ્છુક, ચાહે શ્રી નિગ્રંથ ભજો, ચાહે નામી ચાહે અનામી, ચાહે ઉપાધિ ગ્રાહ્ય ભજો. ....૩ ચાહે મન વીતરાગ ભાવ કે, ચાહે આજ્ઞાંકિત ભજો, ચાહે મિથ્યાનામ ધારીકે, ચાહે નિમિત્ત માત્ર ભજો. ....૪ ચાહે મન ઈશ્વરાર્પણને, સમાં અભેદ સ્વરૂપ ભજો, ચાહે મન અવ્યક્ત દશાને, ચાહે સમાધિરૂપ ભો. ચાહે અમોહ સ્વરૂપ ભજો, કે ચાહે સહજાત્મ સ્વરૂપ ભજો, જીવન મુક્ત દશાના ઇચ્છુક, અનંતગુણ ગંભીર ભજો. ....૬ મણિ શુદ્ધ ચૈતન્ય સ્વામી, શ્રી રાજચંદ્ર ગુરૂદેવ ભજો, શુકરાજના ભક્તિવત્સલ, નાથ કૃપાળુદેવ ભજો. ....૭ શ્રી સદ્ગુરૂની આરતિ ૧૦૮ પૂ.શ્રી અંબાલાલભા પરમતત્વ ગુણ શાતા (૨) રવજી નંદન રાજ્ય બિરાજ્યા, સત્-ચિત્ત સુખ કંદુ, પ્રભુ સત્ ચિત્ સુખકંદુ કામાદિક રિપુ મર્દન (૨) મુમુક્ષુના પ્રતિપાલક, ભવ ભવ દુઃખ હારી, જગપાવન ભય મોચન (૨) જય રાજ, જય રાજ, જય સહજાતમ સ્વામી, જય સહજાતમ સ્વામી આત્માનંદ સ્વરૂપી, આત્માનંદ સ્વરૂપી, અક્ષણ પદ ગામી. જય રાજ, જય રાજ (૧) યોગિરાજ અધિરાજ, જ્ઞાનામૃત સિંધુ, પ્રભુ જ્ઞાનામૃત સિંધુ; ...2 શ્રી શુકરાજ સોભાગી, સુદૃષ્ટિ ધારી, પ્રભુ ગુરૂગમ ગતિ ન્યારી, મણિ રહે શરણાગત (૨) ....4 પ્રણવામૃત ઈંદુ . જય રાજ, જય રાજ (૨) ભક્ત પ્રિય બંધુ. જય રાજ, જય રાજ (૩) પ્રભુ ભવ ભય દુ:ખ હારી અવિચળ અવિકારી. જય રાજ, જય રાજ (૪) પદ રજ અધિકારી. જય રાજ, જય રાજ (૫) - પૂજ્ય બાપુજી શેઠ

Loading...

Page Navigation
1 ... 107 108 109 110