Book Title: Aarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 31
________________ तं पुत्रपशुसंपन्नं च्यासक्तमनसं नरम् । सुप्तं व्याघ्रो भृगमिव મૃત્યુરાવાય છતિ પૃ. ૨૯૯ જૈનસૂત્ર ઉત્તરાધ્યયન चोच्छिद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । संतीमग्गं च वृहए અવ ૧૦ ગાઢ ૨૮-૩૬ उच्छिद सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिन।। संतिमरगमव ब्रह्म निव्यानं गुगतेन देसितं॥ માર્ગ વર્ગ, ૧૩ न संति पुत्ला ताणाय न पिता न पि बंधवा । अंतकेनाधिपन्नस्स नत्थि जातिम ताणता માર્ગવ, ૧૬ माया पिया न्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥ - અ. ૬ ગા૦ ૩ जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले न तस्स माया व पिया व माया कालम्मि तम्मंसहा भवंति તે પુત્રપશુથી સંપન્ન વિશેષ આસક્ત મનવાળા પુરુષને સૂતેલા મૃગને વાઘ લઈ જાય તેમ મૃત્યુ લઈને ચાલ્યું જાય છે. વિચ્છેદકર ને આત્માને શરદઋતુનું કમળ જેમ પાણીને ખેરવી નાખે શાંતિને માર્ગની વૃદ્ધિ કર. માતા પિતા પુત્રવધૂ ભાઈ ભારજા અને પેટના સગા પુત્ર મારા બચાવ માટે તે સમર્થ નથી પોતાનાં કર્મોને લીધે લેપ પામતા. જેમ સિંહ હરણને લઈને ચાલ્યા જય છે. તેમ અંતકાલે મનુષ્યને મૃત્યુ લઈ જાય છે તેના માતા પિતા કે ભાઈઓ તે કાલે તેમાં ભાગીદાર થતાં નથી.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54