________________
क्षेत्रकालेषु सर्वेषु सर्वेषां देहधारिणाम् । त्वमेव शरणं देवः शरण्यः परमेश्वरः ।। ३ ॥
'હે દેવ ! તું પરમ ઈશ્વર છે અને શરણાગતનું રક્ષણ કરનાર છે. સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાળે બધા પ્રાણીઓને તું જ એક શરણ છે. - ૩
Only Thou-the Almighty or Supreme Being art the refuge possessing ability to give shelter to all the embodied beings in all the places and at all times.