Book Title: Aartnad
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

Previous | Next

Page 32
________________ सर्वकल्याणकर्तारं दातारं सर्वशर्मणाम् । सर्वसंक्लेशहतारं ज्ञातारं सकलं जगत् : विश्वाच्यै विश्वबन्धुं च विश्वभासनभास्करम् । विश्वम्भरं च विश्वेशं शरणं समाश्रितम् ॥ स्वत्पादपाथ्रोरुहसन्निधाने महाशयाऽऽसीन मशान्तमार्तम् । માં પસ ગાળ્યુંદ મહેશ ! નાથ્ય મેં સાઇનિર્ધનયમ ३०-३१-३२ ( ત્રિમિનિશમ્) તું સનું કલ્યાણ કરનાર છે, તું સર્વાંને સુખ આપ. નાર છે, તુ સનાં કષ્ટાને હરનાર છે, તું સમગ્ર જગ જ્ઞાતા છે. તુ વિશ્વપૂજ્ય છે, વિશ્વબન્યું છે, વિશ્વના સૂ છે, વિશ્વભર છે અને વિશ્વેશ્વર છે. અશાન્ત અને દુઃખી એવા મેં તારું શરણુ લીધુ છે અને તારાં ચરણકમલાની પાસે મેાટી આશા સાથે બેઠા છુ, તે હું મહેશ ! મારી સામું કરુણાદૃષ્ટિથી જો ! આ મારી હાથ જોડીને નમ્ર યાચના છે.-૩૦-૩૧-૩૨ Thou art the doer of good to all, giver of all kinds of happiness to all, destroyer of all

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34