________________
'
इयदल्पा जगद्वन्धो । योग्यता मम यद्यपि । तथापि करुणासिन्धो! नाथ ! नाथामि ते दयाम् ॥ ६॥
હે જગદુબધુ! જે કે મારી ગ્યતા (લાયકાત) આટલી થોડી જ છે, તે પણ હે કરુણાસાગર ! તારી દયા ચારું છું.-૬ 1 Oh universal brother I though my ability is 80 little, oh Master-the ocean of mercy ! 1 beg Thee for Thy mercy.
:
: :
:
, .