Book Title: Aarasan na Jin Mandirona Aprakat Abhilekho
Author(s): Lakshman Bhojak
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 3
________________ Vol. III-1997-2002 ६. ७. ८. ९. १०. ११. આરાસણનાં જિનમંદિરોના અપ્રકટ અભિલેખો सूत्रधर शुभं સંભવનાથ જિનાલય આ મંદિરમાં લેખો અલ્પ પ્રમાણમાં મળે છે અને પૂર્વે થયેલાં પ્રકાશનોમાં લેવાયા નથી. મુળનાયકના ડાબી બાજુના બારણા પાસે જોનારની જમણી તરફના ગોખલાના પરિકર પર નીચે ઉįકિત લેખ વાંચવા મળ્યો. [ पं. १] सं० १३२५ वर्षे वैशाख शु९ गुरु प्राग्वटा ( ग्वाट) ज्ञातीय श्रे० पद्मशीकस्य पद्य कुलपुत्र श्रे० रतनज कमांसी [पं. २] ह कुलज प्रहलादपुत्र २ मया....नड... पौ. य....... જ્યારે એ જ ગોખલાની ઉપરની પટ્ટી પર આ પ્રમાણેનો લેખ વાંચી શકાય છે. Jain Education International (पं. १) ॥ श्री पूर्णिमापक्षीय चउथशाषायां श्रीपद्यदेवसूरि संतान श्री .... राज.... सूरि श्री... दासन श्री आदिनाथ ૨૪૩ संवत् १५२९ सा वर्षे श्रावणवदि ३ श्रीगणेस श्री (पं. २) बिंबं कारितं श्रे०....हेन प्रतिष्ठितं सूरिभिः ॥ સંભવ છે કે આ બીજું લેખ પ્રથમ લેખમાં કહેવાની રહી ગયેલી વાતની પૂર્તિ રૂપે કોર્યો હોય. ૧૦. ગૂઢમંડપના સ્તંભની ડાબી બાજુ ઇંદ્ર મૂર્તિનું રેખાંકન કરેલું છે. ત્યાં આ પ્રમાણે લેખ वंशाय छे श्री गणेश हे मरल सु० हे मल ૧૧. જ્યારે જમણી બાજુના લેખમાં એને મળતા સાલ પણ આપી છે. સંભવ છે કે ઉપરનો મિતિ વગરનો લેખ પણ એ જ સમયનો હોય. य For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4