Book Title: Aarasan na Jin Mandirona Aprakat Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 2
________________ ૨૪૨ વધી જાય છે. ૩) આ મંદિરમાં જ સામાન ભરવાની ઓરડીમાં રાખેલા વીસ વિહરમાનના પટ્ટ પર નીચે મુજબનો લેખ કોતરેલો જોવા મળ્યો. सं० १३५५ वर्षे.. श्री परमानंदसूरिभिः प्रतिष्ठितं । प्राग्वाट ज्ञातीय પર તુવેવિ. શ્રે (સીમેન્ટ લાગેલો છે) લેખ આમ ઈસ્વી ૧૩મા શતકના અંતિમ વર્ષનો છે. લક્ષ્મણ ભોજક Jain Education International મૂલપ્રાસાદની પછવાડેની ત્રિતીર્થિક આરસની સપરિકર પ્રતિમાના પબાસણ પર આ પ્રમાણે ખંડિત અને ઘસાઈ ગયેલો લેખ જોવા મળ્યો. सं० १३४३ माघ शुदि १० शनौ श्री....सूरिणा ...... બલાનકના એક અન્ય સ્તંભ પર ઈસ્વી ૧૬મી સદીનો તુલ્યકાલીન લેખ છે : યથા : १. संवत १६४७ व ૪. નેમિનાથ જિનાલય ૨. મૈં પોષ શુદ્ર ૪ ૬ ३. वौ सुत हरदास ૪. સુખ થાવોર વા ५. गडीया स्थ नि ६. सेवक आद ७. माता ठ० गोठड ८. घीया રંગમંડપના વચ્ચેના સ્તંભોથી ઉત્તરમાં રહેલા મિશ્રક સ્તંભો પૈકીના એક પર નીચેનો લેખ છે. વર્તમાન કાળે ટાંકણાથી થાંભલાને ઉજવાળવાની ક્રિયાથી લેખનો મોટો ભાગ નષ્ટ થઈ ચૂક્યો છે. १. संवत १७१७ वरषे श्रा २. सुद ४ भोमे રૂ. . Nirgrantha For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4