________________
ચંપક અને ચંદ્રાવતી
તેણીનાં સર્વાંગનાં દેખાવા એક કામ મંદિરના સ્વર્ગસાન જેવા હતા* વિગેરે વિગેરે એક એકથી ઉત્તરાત્તર તેણીના દેખાવો જોકે તેણી ના માનસીક વિકાથી રહીત હતા તા પણ કામી પુષાને તે સાક્ષાત ધાયલજ કરવામાં અપૂર્વ ચિત્રકારી હતા, આવી આવી ચેષ્ઠાએ પેાતાની
રર.
નજર આગળ આવતા સેાદાગર
ભાઇ તા ખરેખર ભાન ભુલાજ બની ગયા.
શુંલેવુ તે શુંખાવુ· અથવા કયુ· આગળને કયુ` પાછળ ખાવાનું છે ? તેમાં પણ બીલકુલ ભાન ન હતુ`. શાન માત્ર ચંદ્રાવતીના ચિત્ર ઉપરજ લાગ્યું હતું ‘ જેમકે તેમાંથી ખસેડી પેાતાને તાબે લેવામાં પેતે શક્તો ધરાવતા ન હતા. ચંદ્રાવતીના રૂપ અથવા દેખાવ ઊપર ઝીપલાવા મડેલા તેના મન રૂપી પતંગને કાબુમા રાખવાને હાથમાં સાધન હેાય તેમ જોવાતુ ન હતું. નિર્વિચાર રૂપી જંગલમાં અથડાઇ પડેલા મનરૂપી ધેાડાને વિવેકરૂપ ચાક ૐ ચડાવી ખેંચી રાંખવામાંના સાધનેા ખીલકુલ લથડી પડવાથી હવે શુંકરવું? આવા વિચાર માળાના મણકા ફેરવવામાં હવે માત્ર બાહાદુરી સમજતા હતા.
આવી આવી ચેષ્ટાઓથી ખરેખર સમજવામાં આવી ગયુ કે મેહ રૂપી કીચડમાં સાદાગર ખરેખર ખુચી ગયા છે તેને જેમતેમ સમજાવી મી સુશીલ ભાઇએ તેને ત્યાંથી જેમતેમ ચળુકરાવી ઊઠાડયે! અને દીવાનખાન માં સેઠજી પાંસે લઈજઇ પાનસેાપારી લવંગ એલાચી ખવાડી કાબુમાં ર ખવાને તેને ધીરજ આપવા વાત ચલાવી. પણ તેને તે તેણીતી મેાહિ નીના હિાંલામાં હીંચકતા જ જોવામા આવતા હતા.પુછવામાં આવ્યું ત્યારે ઊંડા નીસાસા નાખીને માલ્યા અરે સુશીલ ! હુ કંઇ ખેલી શક તા નથી પણ હું તે ખરેખરી માહાટી પીડામાં ઘૂસી પડયે। છું. સુશીલે પુ યુકે પણ તે કેત્રી રીતની પીડાછે ? શુ માનશીક છેકે કાયીકછે ? તે કહ્યા વગર શીરીતે જાણી શકાય ? હું શું જ્ઞાતી છુ કે વગર કહે જાણી શકું !
સાદાગર ભાઇ તા ઢીલા ધર્ જેવા માનધારી થઇ ખેશી રહ્યા પણ સુશીલ તેને ઘડીધડી પુછે છે કે કહ્યા વગર તે શી રીતે તેને ઊપાયથાય ?
સાદાગર મેલ્યા અરે ઊપાય તે તુ' ધારે તેા ઘડીવારમા કરીલે પશુ તું જ્યાં લગણ ન સમજે ત્યાં લગણુ કહીને શુંકર્ ? સુશીલે જણાવ્યું કે પણ તું કહેતા ખરા કે શીરીતની પીડા છે.
સાદાગરે છેવટ જણાવ્યું કે આ સેઠની તે યુવાન ચદ્રામાં મારૂ મન લલચાયુ છે અને તે મને જ્યાં લગણુ ન મળે ત્યાં લગણુ મને કહીખી ચેન પડનાર નથી.