________________
ચ'પક અને ચદ્રાવતી
અજાયબ થઇ સુશીલ ખેલ્યા અરે આ શુંતું બકેછે ? આવી સુશીલ! આ સેઠની એકની એક વિચક્ષણ પુત્રીમાં લલચાવું આણુ કઈ બરાબર છે. પરસ્ત્રી તેા મા એન જેવી ગણવી જોઇએ. સાદાગરે કહ્યું એ બધી વાત ખરી પણ મને તે! એના વગર ખીલ કુલ નથી ચાલવાનું, ગમે તે થાએ. મારૂ સર્વસ્વ નુકશાન થાઓ પણુ એકવાર તે એને ભાગવવી૪. અને કદાપી કાઈ ઉપાયથી તેમ ન બની શકેતે। આ સંસાર છેાડી ચાલતા થવુ પણ ભાગવ્યા વગર તે નજ રેહેવુ. સુશીલે કહ્યું અરે આતે શું તું બકે છે ? આવુ કામ આપણે વ્યાપારીને લાયક છે ?
૨૭
સાદાગરે જણાવ્યું કે હાયક કે ના લાયકના સત્રાત્ર હવણા હાથ ધર વાને નથી. હવા તે। આવી ઉત્તમ સ્રી ભાગવી શકાય નહી તે મારા જન્મ થા છે. મારે પ્રાણુ અરપણું કરવા કશુલ છે પણ એને ભેગવ્યા વંગર હું કહી પણુ રેહેનાર નથી. કદાપી તારાથી ઊપાય થાય તે કર અને નહી તેા પછી મારે આપધાત, કરવાના વખત નજીક જોવા પડશે.
સુશીલ એલ્સે ! અરેપણુ મારાથી આવી વાત તેમને પુછાયજ કેમ? આતે શું? નાની શુ'નીવાત છે ?
સે।દાગર મધ્યેા કે નાહાની હાય કે માહાટી પણ જો તુ મારા મીત્ર હાઈ એક મારા પ્રાણ બચાવે તેજ મચે અને નહી તે પછી આ આત્મ હત્યાનું પાપ તારે શીર છે. હુ' છેવટ જણાવું છુ કે આ વીસ લાખરૂપીઆનું મારૂ લેણુ' એકરાત જો એ મારીપાસે આવે તે ખીલકુલ છે।ડીદેવુ' ખુલ છે, कुवयस्स आउरस्स्य, वसणासत्तस्स रायरत्तस्स || मत्तस्स मरंतस्स य, सभ्भावा पायंडा हुंति ||
ક્રાધીના, આતુર ( ઉતાવળ `ના, કાપણ્ કØમાં આવી પડેલાનાં, સ્નેહમાં મુંઝાઇ ગયેલાનાં, ઊન્મત્ત બનેલાનાં, મરણનાં, લક્ષણા તરત જ જાહેરમાં આવે છે એટલેકે ચદ્રાવતી ઉપરના તેના વિચાર। તરત પ્રકાશમાં આવી ગયા હા હા શીકામની અંધતા !
पुष्पं दृष्ट्वा फलं दृष्ट्वा, दृष्ट्वा स्त्रीणां च यौवनं || त्रिणि रत्नानि दृष्टा च कस्य नो चलते मनः ॥
તો અશિાં
।।
વ
ગુલાબનાં જેવાં ઉત્તમ, ખીલેલાં અને સુગધવાળા ફુલ, આંબા ના રંગી પ્રમુખ મનહર સ્વાદવાલાં પૂળ, અને યુવાન સ્ત્રીનું મેાવન, જોઈ કાનુ મન ચણ્યા વગર રહી શકતુ' હશે? કારણકે તે ત્રણ પદ્માવૈં રસીક શ્વેતાં ચિતને આકર્ષણ કરે એવાં એક રત્ન પદારથા છે.