________________
ચંપક અને ચંદ્રાવતી
૨૩
કપાળમાં પૂર્ણ ચંદ્રાકૃતી જે છન પુજાના તિલકજ માત્ર હતેા. તે પણુ તે સાક્ષાત આકાશમાં ઉગેલા ચંદ્રની પેઠે ખરેખર પ્રકાશ માન હાવાથી મને વેધક અને ચિત્તાલ્હાદક હતા.
સરદ પુનમના પૂર્ણ ચંદ્ર જેવા તેણીના મુખ ઊપરની છંખી સાક્ષાત ચિત્તને ચકડોલે ચડાવી આપવામાં અને પ્રેમરાણ ઉપજાવ વામાં આ ખેહુબ એક ચમક જેવી ચિત્રકારી હતી. હરણીના જેવાં અથવા કમળની પાંખડી જેવાં લબ ગાલ અને તીક્ષણ અણીદાર તેણીનાં નેત્રે જો કે કટાક્ષ વગરના હતાં તે પણ કામીને કામબાણુ લાગવામાં ભમર રૂપી તીરને ખેંચીને ઊછાળવા જેટલીજ વાર હાય એવા દેખતા હતા. અર્થાત કામઠીમાં ચડાવેલા ખાંણુ જેવાં હતાં.
ચાંપાની લાંબી કળાના જેવુ તેીનું નાક શાક્ષાત પે।પટની ચાંચના દેખાવ દેખાડવામાં આ ખેહુબ ચિત્રકારી હતું. પાકેલાં ધેાલાંના જેવા તેણીનાં હાઇ વેધક પુરૂષાને પાતાને કાણુમાં લેવાને ચતુર હતાં નારંગીની પેઠે ઊપડતાં અને ગુલાબના ખીલેલા ફુલના જેવા ગુલાખી રંગવાલા ગાલ જોનારને કઇંક એરજ રગમા નાખી દેવા ચતુર હતાં ખીલેલા કમળની પેઠે હાસ્યયુક્ત તેણીનાં મુખકમળની શાખા કંઈ આરજ વિચારમાળા ઊત્પન્ન કરાવનાર થઇ પડતીહતી.
મેાંમળકાવી મનવાર · કરવાનું તેણીનું વલણુ જોકે ખચિતથી નિરવિકારીજ હતું. તે। પણ જોનારના મનને તેા સાક્ષાત ક્રામ ક્રીડાના આમ ત્રણ રૂપજ જણાતું હતું.
હાથના લેહેકા અને હાલચાલ તા સાક્ષાત કામના આવકારજ હાયની શું...? તેવાં દેખાતા હતા.
નાંગીના જેવુ ગાલ અને ઉપડતા આકારવાળું સ્તનમ`ડળ તેમ સાક્ષાત મને રંજકની સાથે મનને વીંધી નાખે જોવું અથવા ચકીત કરી નાખે વા સેનાના ફળસનું ભાન કરાવનાર થઈ પડતુ હતુ.
સિંહના જેવી લંક ( કમરના ભાગ ) પાતલી મુઠ્ઠીમાં સમાઈ જાય એવી હાવાથી ચિત્તાકર્ષક જણાતી હતી. જધા અને કટિપશ્ચાત ભાગ પુષ્ટ અને આ ખેહુબ હાથીના કુંભસ્થળના ભાન કરાવનાર હતા.
પુત્રના દેખાવ સાક્ષાત હાથીની શુંઢને અનુકરણ કરાવનાર થઇ પડતાહતા. હંસી અને હરણીની ચાલને માત કરીનાખનારી તેણીની ગતી ખરે ખરે એક નદીના પૂરતા જેવીહતી.