________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેંડનું
વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાકશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય
તેમને ર્કોલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. , બાલબાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂની હરીફાઈની ધામિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં
લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામો પણ કરે છે.
આ ખાતાના લાઈફ મેમ્બરો અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમો મોકલવી તે પિતાની જાતને ચેતન આપવા બરાબર છે.
– મેમ્બર માટે :લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની,
એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩,
શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલ, કર્નલે, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસર, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાકટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થામાં બાદશાહી યાફતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે.
બાદશાહી ચાતી છે.
ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી ચાતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કેઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકને રૂપીયા દશ.
ડાકટર કાલીદાસ મોતીરામ. રાજકોટ-કાઠીયાવાડ,