________________
જૈનયુગ
૫૧
શાખના ભાગમાં, એશારામના ક્ષણિક આનન્દ્વમાં, અને હાસ્યરસ વાસિત ચપલ વિચારો તથા વાતેચીતાની પાછળ ઢંકાએલી રહી છે, ગુપ્ત રહે છે,તેજ લેાકેાના મનમાં જૈત સિદ્ધાંતના પાંચ મેટા નિયમા તરફ ઘણા પ્રેમ વિદ્યમાન છે-અર્થાત્
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ એટલુંજ નહીં પરન્તુ આ પાંચ મેટા નિયમે આખી યૂરોપીયન society નાં સાચાં મૂલજ છે. આ પાંચ મેટાં નિયમેાના અતિચારનું પરિણામ, ઉત્તમ - કાના તરફથી અત્યન્ત અપમાન અને આખા સમાજના જાહેર boycott માં આવે છે-બીજી
કંઈજ નહીં.
આશ્ચર્યદાયક એ પણ વાત છે કે જે લેાકેા સિદ્ધાન્તામાં પ્રરૂપેલી આત્માની નિત્યતા સ་બધી ખાતરી રાખતા નથી, તેજ લેકે spiritism, occulis વિગેરેની ચર્ચાઓમાં વધારે ઉત્સાહ પૂર્ણાંક ભાગ લે છે, એટલું નહીં પરન્તુ ઉત્કંઠાપૂર્વક એવા ગપ્પાં પણ સાંભલે છે કે જે ગપ્પા, ઠગનારા ધૂર્તો તેઓના ગુજરી ગયેલા સગા મિત્રા વિગેરે અનેક
તેઓના પરલેાકીય જીવનના સબંધમાં મારે છે ! અને વળી આજ લેાકાના મધ્યમાં એક I. Ro、 sseau ઉત્પન્ન થયા છે, કે જેઓએ જૈન ધર્મમાં પણ માનેલી આત્માની સર્વ મેહરબાની અને સર્વ શુદ્ધિની પ્રરૂપણા કરી છે ! આ લેાકેામાં એક Le ibits ઉત્પન્ન થયા છે, કે જેઓની જૈન સિદ્દાન્તની સાથે અદ્ભુત રીતે મળેલી માન્યતા એ છે કે જીવ નિત્ય છે, એની આ સંસારમાં જુદી જુદી પરિસ્થિતિમાં રહેલા અસ`ખ્યાત જીવા, જેવા કે નિગેાદના, કીડાના, માછલી, પક્ષી, પશુએના, મનુષ્યેાના, દેવ અને છેવટે પરમેશ્વર-આ બધા જીવાને સમાવેશ થાય છે, વળી તે દરેક જીવમાં સપૂર્ણ આનન્દસંપૂર્ણ જ્ઞાનની સ્થિતિમાં-સિદ્ધ ગતિમાં પહોંચવાની
શક્તિ છે.
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
."Ein guter Mensch in seinem dunklen Drange Ist sich des rechten Weges wohl bewusst."
એટલે જો કાઈ સાધારણ સારા માણસ (ભગ) પણ હાય, એને પેાતાની દિલની ગુપ્ત ભાવનાથીજ કલ્યાણના સાચા રસ્તે જરૂર માલૂમ હોયજ.”
આ કથન ઉપરથી એમ લાગે છે કે બંધાયે સાધારણ માસાના હૃદયમાં વધારે ગુપ્ત રીતે-અને ઉત્તમ પુરૂષાના દિલમાં વધારે સ્પષ્ટ રીતે, ખાસ જૈન ધર્મમાં માનેલાં સમ્યક્દાન-અને તેથી પણ સમ્યગ્દર્શન અને સમ્યાત્ર–એટલે સમ્યકત્વની ભાવનાનું એક પ્રતિબિંબ વિદ્યમાન છે-કે જે
કાઈ વાર દશ્ય થાય છે અને જેતેા પ્રભાવ આખી
દુનિયાના સામાજિક જીવનમાં પણુ સદા દેખાય છે.
એટલુંજ નહીં. પરન્તુ જે જે ક્રિસ્ટીયન ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં, હિંદુધમાં, પાસિઁધર્માંમાં, મુસલમાનધર્મમાં એમ ગમે તે દુનીયાના મેટા ધર્મમાં ખાસ પ્રરૂપણા થાય છે-એટલે પરાપકાર અને આત્મશુદ્ધિ દ્વારા કલ્યાણ તરફ જવું-એ પ્રરૂપણા જૈન સિદ્ધાન્તમાં અદ્વિતીય વિશાલતા, અદ્વિ તીય સૂક્ષ્મતા, અદ્વિતીય ન્યાય અને યુક્તિ પૂર્વક તથા અદ્વિતીય સ્પષ્ટતા પૂર્વક કરવામાં
આવી છે.
જૈનધર્મનો આખી system એટલી સ્પષ્ટ, એટલી ન્યાયયુક્ત છે કે ગમે તેવે critical mind, ગમે તેવા મહાત્મા, તેની અંદર પ્રવેશ કરીને સપૂર્ણ સàાષ અને શાંતિ પામી શકે છે.
જૈત સિદ્ધાન્તમાં પ્રરૂપેલા જ્યોતિ, પ્રમાણુ, માનસ, અર્થતત્ત્વશાસ્ત્ર, પ્રકૃતિવિદ્યા, પ્રાણીવિદ્યા યા ગમે તે શાસ્ત્રમાં વિદ્યાત, સૈદ્દાન્તિક ગાથામેતી અત્યન્ત રમણીયતામાં કવિતાપ્રેમી સ્યાદ્વાદ અને નયવાદના systems ની અંદર વાદી, ૭૧ અજીવ વિગેરે નવતત્ત્વાતી વ્યાખ્યામાં કિલોસેફર, પુરૂષા free will-ના સિદ્ધાન્તમાં શૂરવીર અને બડ઼ાદૂર માસ, પુણ્ય પાપની વ્યાખ્યામાં યેાગી અને ત્યાગી, દાન વિગેરે પરાપકારને લાસ લેવાની સૂચનાઓમાં
આ બધું શું બતાવે છે ?-અમારા મેટા જનલક્ષાધિપતિ, તપસ્યા અને ત્યાગ કરવાના ઉપદેશમાં કૃવિ Goethe તુ એક સુન્દર વાય છે કે
ગરીબ માણસ—એમ જુદા જુદા વિષયામાં જુદા