________________
જૈનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
ધીમે પેાતાની પ્રવૃત્તિ અને યેાગ્યતા પ્રમાણે તે ઉપા ધ્યાય, આચાય, વાચક, ગણિ વિગેરે થાય છે.
૫૩૪
રાખતા નથી અને એધાને બન્ને મારપીંછી રાખે છે. સાધુએ મસ્તક મુડાવે છે અથવા અમુક અમુક સમયને અંતરે લેાચ કરે છે. લાચ કરવાની રીત વધારે પસંદ કરાય છે અને અમુક વખતે આવશ્યક છે. આ રિવાજ જૈનેામાંજ જોવામાં આવે છે અને તેઓ તેને આવશ્યક ક્રિયા તરીકે માને છે.ર
પહેલાં તેા ચાતુર્માસ સિવાયના આઠ માસ પર્યંત સાધુએ વિહાર કર્યાં કરતા; (બદ્ધ સાધુઓનું વસ્ત’ સરખાવા). મહાવીર જાતે નાના ગામમાં એક દિવસ અને શહેરમાં પાંચ દિવસથી વધારે રહેતા નહિ. પરંતુ ઔદ્ધ વિહારાની માક ઉપાશ્રયે થવાથી આ રિવા જમાં ઘેાડા ફેરફાર થયા છે. [ઉપાશ્રયા એટલે સાધુ તથા સાધ્વીએ માટે તૈયાર કરાવેલાં જુદાં મકાને,વાનું
ઉપાશ્રયમાં ફક્ત એક મેટા એરડા હેાય છે તેમાં
ન્હાવા કે રસાઈ કરવા માટે એરડીયેા હોતી નથી; પણ સુવાને લાકડાની પાટા હાય છે.] (મેર્ન જૈન
ઝમ, પા, ૩૮. સ્ટીવન્સન).
શ્વેતાંબર સાધુઓ નિયમ તરીકે ઉપાશ્રયવાળાં ગામામાંજ વિહાર કરે છે. ગામડામાં તેઓ હાલ એક અઠવાડીયું અને શહેરમાં એક માસ સુધી રહે છે. ઉપાશ્રયમાં તેઓને વંદના કરવા આવેલા શ્રાવ કાની પાસે તેઓ વ્યાખ્યાન કરે છે કે શાસ્ત્ર સમ જાવે છે. સાધુઓના આવશ્યક આચારા, જો ખ`તથી કરવામાં આવે તેા, ઘણા સખત હેાય છે. દાખલા તરીકે સાધુએ રાત્રે ફક્ત ત્રણ કલાકજ ઉંધવું જોઇએ. તેમણે કરેલાં પાપોના પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત ધ્યાન, અધ્યયન, ખપેાર પછી ભિક્ષા, કપડાં વિગેરેનું પડિ લેહણુ તથા જયણાપૂર્વક જીવ રક્ષા કરવી જોઇ એ. (વધુ વિગતા માટે જુએ ઉત્તરાયન સૂત્રનું અધ્યયન ૨૬ મું. સે. યુ. ઇ. વા. ૪૫, પૃ ૧૪૨ ff). સાધુએમાં ભિન્ન ભિન્ન ક્રમ હાય છે. પ્રથમ તેા જેતે દિક્ષા આપવામાં આવી હતી નથી તેવા ‘શક્ષ' જ્યારે તે વ્રતાદાન કરે ત્યારે તે સૌંસારના ત્યાગ કરે છે અને (પ્રત્રજ્યા) દિક્ષા અંગીકાર કરે છે. તે સમયે તેને ઝાડ તળે ખેસાડી, મસ્તક મુ`ડવામાં આવે છે અથવા લેાચ કરવામાં આવે છે). ત્યાર બાદ ધીમે
૨. જુઓ ગેરિનેાની રૂપર્ટરી એપિગ્રાફી જૈન પૃ. ૨૪,
શ્રાવક શ્રાવિકાએ ના આચાર વિષે ઉપર ઘેાડું ઘણું કહેવામાં આવ્યું છે. સાધુએનું જીવન ઉષાસા માટે આદર્શરૂપ ગણાય છે અને જો કે અલબત્ત તે આદર્શને તે પડ઼ાંચી શકતા નથી પશુ તે આ દર્શને પહેાંચવા માટે તેએ કેટલાંક વ્રત અંગીકાર કરે છે.૧ ધાર્મિક બાબતા ઉપરાંત, સાંસારિક બાખતમાં પણ શ્રાવકે પેાતાની નૈતિક ઉન્નતિ માટે સાધુઓએ દારી આપેલા નિયમાનું પાલન કરે છે.૨ વળી સાધુઓનુ કાર્ય ઉપાશ્રયમાં શ્રાવક શ્રાવિકાઓને સૂત્રેા સમજાવવા તથા ધર્મ સંબંધી વ્યાખ્યાન કર
હેાય છે. તેવીજ રીતે સાધ્વીએ પાસે શ્રાવિકાએ જાય છે. પરંતુ શ્રાવક્રાની ખાસ ધ્યાન ખે'ચે તેવી રાજની ક્રિયા, જિનમંદિરમાં જવું અને ત્યાં તીર્થંકરા અને અધિષ્ઠાતા દેવની પૂજા કરવી એ છે.
હવે આપણે જૈન લેાકેાની એક ખાસીયત જેણે ખીજી કઈ બાબત કરતાં શેાધકાતું વધુ ધ્યાન ખેચ્યું છે, તે ખાસીયત તરફ્ જોઈ એ. તે ખાસીયત અહિં`સા છે. કાઈ પણ નાની મેાટી જીવહિંસા ન થવા માટે તેએ અત્યંત કાળજી રાખે છે. સાધુ અવ સ્થામાં આ ખાસીયતનુ` પ્રકૃષ્ટ રૂપ જોવામાં આવે છે. શ્રાવક ઉપર પણ તેની ઘણી અસર થઈ છે. કાઇ પણ પ્રાણીમાં જંતુ ગમે તેવું હિંસક અથવા પીડક હાય તેા પણ તેની ખરાદાપૂર્વક હિંસા ન કરવી પરંતુ તેને હાનિ કર્યાં વગર દુર કરવું. જૈને ચુસ્ત અન્નાહારી છે એ પણ કહેવાની જરૂર નથી. અહિં સાની આવી ભાવના તેમની ખેતી વિગેરે ધંધામાં પડતાં અટકાવે છે અને તેમને વ્યાપાર રાજગાર અને ખાસ કરીને ધીરધારના ઘણાજ એછા વિકાક્ષ માર્ગે લઇ જનારા ધંધામાં દેર્યાં છે. પશ્ચિમ હિંદમાં
૧. અહીં શ્રાવર્ક સ્વીકારવાની અને ખાસ કરીને અનરાન કરવું હોય ત્યારે લેવાની અગ્યાર પડિમા વિષે નિર્દેશ કરવાની અગત્ય છે. ( જુએ હાલ ‘કુવાસગદસા’ને અનુવાદ. પૃ. ૪૫. ન. ૧૨. I. A. ૩૩ (૧૯૦૪) ૩૩૦,
૨ જીએ ઈ, વીનીચનું યોગશાસ્ત્ર, જર્મન અનુવાદ, એલ. સુઆલીનું યાબિ'દું ઇટલીની એસિયાટિક સેાસાઇટીના પત્ર વા. ૨૧ (૧૯૦૮)માં હ, વેરનનું જૈનિઝમ,