________________
જૈનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
તેમના નિર્વાણુકાલ મહાવીરથી અઢીશ વર્ષ પહેલાંના પૂર્વના ગણવામાં આવે છે; પરંતુ તેનાથી તિર્થંકર અષ્ટનેમિનું નિર્વાણુ મડાવીર નિર્વાણુથી (૮૪૦૦૦) વર્ષ પહેલાં માનવામાં આવ્યું છે. જૈનાગમેામાં પાર્શ્વનાથના અનુયાીએના ઉલ્લેખ આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩ માં પાર્શ્વનાથના પટ્ટધર (કેશિ) અને મહાવીરના શિષ્ય (ગા
વચ્ચેના સંવાદ આવે છે, જેથી પ્રાચીન અને અર્વાચીન શાખાએનું મિલન થાય છે. આ ઉપરથી એટલું સૂચન થાય છે કે પાર્શ્વનાથ ઐતિહાસિક વ્ય ત હતા, પરંતુ ખીજા ઐતિહાસિક પુરાવાની ગેરહાજરીમાં અનુમાન કરતાં વધુ કહેવાની હિંમત કરી શકીયે નહીં.
૫૦
પરંતુ તે તે સ ́શયરહિત થઇ, સત્ય જ્ઞાન યાંથી પ્રાપ્ત થશે તે જાણુતા હતા અને એવી રીતે અણુ ગારી થયા હતા. વળી અન્ય જૈન સાધુએની માફક કેટલાંક વર્ષોં તપસ્યા કર્યાં પછી જ્યારે તેમને કૈવક્ષજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારેપણ તેમણે બુહૂની માફક નવું સત્ય સ્થાપ્યું. અગર નવા પ્રકાશ પાડયેા અગર તેમને નવું તત્ત્વ જડી આવ્યું એમ તેમના માટે કહેવામાં આવતું નથી. પરંતુ ફ્કત એટલુંજ જણા-તમ) વવામાં આવ્યું છે કે જે તત્ત્વ પહેલાં તેમને અધુરૂં સમજાતું હતું તે કૈવલ્ય સમયે પૂર્ણ રીતે સમજાયું. તેથી જૈન શાસ્ત્ર પ્રમાણે મહાવીર વિષે એટલુંજ કહી શકાય કે ઘણાં વર્ષો પૂર્વે સ્થપાયેલા ધને તે અનુસર્યાં હતા; જો તેએ ધર્મસ’સ્થાપક અગર તેવા કાઇ હાત તા તેવા પ્રકારના માન પ્રત્યેના તેમના અધિકારને દરેક. ધર્મપ્રણેતાને પ્રશસવા માટે હંમેશા આતુર એવી લાકકથાએ તદ્દન દુખાવ્યા ન હેત; વળી બૈાશાસ્ત્રામાં પણ નાતપુત્તને નિગ્ગુ ંથેના વર્તક તરીકે જણાવવામાં આવેલા નથી; પરંતુ ફક્ત એમજ માનેલું છે કે મુદ્દના સમયમાં આવા સંપ્રદાય હયાતીમાં હતા. તેથી આમ્નાયને અન્યાય આપ્યા સિવાય આપણે મહાવીરને જૈન ધર્મના આદ્ય સસ્થા પક તરીકે કહી શકશું નહિ, પણ તે નિઃસ`શય જૈવણું નીચે પ્રમાણે છે:નાના ચરમ તીર્થંકર છે. ત્રેવીસમા તીર્થંકર પાના થને જૈન ધર્મના સંસ્થાપક તરીકે કદાચ ગણી શકાય.
૨. જૈનાનું પેાતાની ઉત્પત્તિ વિગેરે વિષે મત: ~જૈતાની માન્યતા પ્રમાણે તેમના ધર્મ સનાતન છે. અને અનંતા તીર્થંકરેએ અનંતી અવસપ્ર-પ`ણી ઉત્સર્પિણીમાં તેના આવિષ્કાર કર્યાં છે. આ અવસર્પિણીકાળમાં (જીએ!. Ages ef the world (Indian) Vol I p. 200 f ) પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા અને ચરમ એટલે ચેાવીશમા તીર્થંકર વર્ધમાન છે. ચેાવીશ તીર્થંકરેાનાં નામ, લાંછન અને
૧. કપાસસાબો પૃષ્ઠ પ નીનેટમાં (કલકત્તા
૧૮૯૦) . હાર્નેલ જણાવે છે કે મહાવીરના જન્મ કાલ્લાગમાં થએલો અને તેથી તેમણે પ્રત્રજ્યા અંગીકાર કરી ત્યારે (કલ્પસૂત્ર પૃ. ૧૧૫માં જણાવ્યા પ્રમાણે) તે પાતાના સ'પ્રદાયના અને કાલ્લાગની પાસે આવેલા દુઈપલાસ નામક ચૈય’માં ગયા હતા. મહાવીરના માતપિતા (અને કદાચ ‘નાય’ ક્ષત્રિયાની આખી જ્ઞાતિ) પાર્શ્વનાથ ના અનુયાયી હતા (નુએ આચારાંગ દ્વિતીય સ્કંધ ૧૫ અને ૧૬ ). એવા અનુયાયીઓ તરીકે કુંદપુર કે વૈશા
લિમાં શિષ્યા સહિત પાર્શ્વનાથના આગમન વખતે ઉતારાની સગવડ ખાતર તેઓ નિસંદેહ ‘ચૈય’ રાખતા હેાય. સ'સાર ત્યાગ પછી મહાવીર કદાચ પાર્શ્વનાથના સાધુગણમાં પ્રથમ ટાયા હોય; અને તેમ છતાં તેમાં તુરતજ તેએ સુધારક અને પ્રધાન પુરૂષ થયા હોય.
૧. ઋષભ (અથવા વૃષભ) બળદ સાનેરી, (૨) અછત, હાથી સેાનેરી, (૩) સભવ ધોડા સાનેરી, (?) અભિનંદન, પિ, સોનેરી. (૫) સુમતિ ક્રૌંચ સેાનેરી. (૬) પદ્મપ્રભ. પદ્મ રક્ત. (૭) સુપા, સ્વસ્તિક, સેનેરી. (૮) ચંદ્રપક્ષ, ચંદ્ર, ધવલ (૯) સુવિધિ (અથવા પુષ્પદ ંત) મગર, ધવલ. (૧૦) શીતલ, શ્રીવત્સ, સેનેરી, (૧૧) શ્રેયાંસ (અથવા શ્રેયાન) ગેડા, સેનેરી, (૧૨) વાસુપૂજ્ય, મહિષ, રક્ત (૧૩) વિમલ, સુવર, સેનેરી. (૧૪) અનંત( અથવા અનંતજિત ), સિંચાણા, સાનેરી, (૧૫) ધર્માં, વજ, (૧૬) શાંતિ, મૃગ, સેનેરી (૧૭) કુંથુ, ખેાકડા, સેાનેરી. (૧૮) અર, નંદ્યાવત, સાનેરી (૧૯) મલિ, કુંભ, નીલ, (૨૦) સુવ્રત (અથવા મુનિસુવ્રત), કાચોા,
સાતેરી,
૧. Sacred Books of the East Vol. 45. પ્રસ્તાવના પૃષ્ઠ, ૨૧, ફ્રુટનેટ,