________________
પ્રાચીન જૈન પરિષદ્
देव्यश्वतुर्धा साध्व्यश्च शृण्वंत्यूर्व दमाः क्षणम् । देवा सर्वे नरा नायें निविष्टाः श्रमणास्तथा ॥ वृत्तावावश्यकस्येदं चूर्णी चोत्कटिकासनाः । ગૃતિ સાધવોથો :ત્તો વૈમાનિઽનાવે; उपविश्यैव शृण्वंति देशनामाप्तभास्वतां । पर्षदाऽन्या नवेत्युक्तं वेत्ति तत्रं तु तत्ववित् ॥
આવી રીતે ઉપદેશનું જૈન પારિભાષિક નામ દેશના' છે અને ત્રાતા મંડળનુ નામ પદા' છે. હમણાં પણ પર્ષદા શબ્દ સાધુએ ઉપદેશ આપતી વખતે થતા ત્રાતા મંડળને અપાય છે.
પ્રાચીન શેાધખાળ કરતાં પૂર્વ સમિતિ-તંત્ર કેવું હતું તે ઘણી સારી રીતે જાણી શકાય છે. “ પ્રાચીન
સમાજમાં સર્વથી વધારે મહત્ત્વપૂર્ણ તંત્ર હિંદુરાજ્ય શાસ્ત્ર—(ક્ષાત્રધર્મ, દંડનીતિ, અર્થશાસ્ત્ર, રાજધર્મ, રાજનીતિ, નય, નીતિ આદિ અનેક નામ છે) માં સમિતિ તંત્ર હતું. સમિતિને ઘણી સંસ્થાએંની માતા કહી શકાય તેમ છે.
૧૨૧
પરથી પંચાયતનું નામ અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે, જેટલી હિંદુ જાતિ પ્રાચીન છે તેટલી પાંચાયતી પ્રથા પુરાણી છે એટલે કે એમ પણ કહી શકાય કે જેવી અનાદિ છે.
વેના સમયમાં જનસમૂહને ‘વિશઃ’ કહેવામાં આવતા કે જેમાંથી વૈશ્ય' શબ્દતી ઉત્પત્તિ થઇ છે. આ વિશઃ (વિસ્) ‘જને’માં વિભક્ત હતા. સાર્વજ નિક વાતા પર વિચાર કરવા માટે સંપૂર્ણ વિશઃ એકત્રિત થતા હતા. આને ‘સમિતિ' એ નામ આપવામાં આવતું હતું. (જૂએ ઋક્ ૧,૯૫,૮;૯,૯૨,૬; ૧૦,૧૬૬,૪ ઇત્યાદિ). સમિતિથી ઘણી નાની સંસ્થા ૧૦ કે ૧૫ વિશેાની એક ખીજી સંસ્થા હતી કે જેને ‘સભા’ એ નામ આપવામાં આવ્યું હતું. અથર્વવેદના એક મત્રમાં સમિતિ અને સભા છે બહેનેા હતી એમ કહેવામાં આવ્યું છે (૭,૧૨). એમ જણાય છે કે સિમિતની તરફથી સભા સાર્વજનિક બાબતાના પ્રબંધ કરતી હતી. સમિતિ અને સભામાં વાગ્મીવક્તા હૈાવાની લાલસા બધાને રહેતી હતી. અથવ. વૈદમાં આ સંબધે મંત્ર આપેલા છે (૨,૨૭;૭,૧૨).
‘પૂનાલિખિત ‘જતા’ પ્રારંભમાં કેવલ પાંચ હતા કે જે સમષ્ટિ રૂપે પંચજનાઃ' કહેવાય છે. આ પાંચે જન એક જ જાતિનાં અંગ હતાં અને સર્વ પેાતાને આર્યો:' કહેતા હતા, પ`ચના;' ના સમિતિ તત્ર
• સમયે સમયે સમિતિ ત ંત્રથી નીચે લખેલી સસ્થાએતો ઉત્પત્તિ થઇ છે.
(ક) વિદ્યાયનને માટે ‘ચરણ' અથવા ‘પરિષદ્' (ખ) ન્યાય અને વ્યવહારને માટે ન્યાય-‘સભા’ (ગ) રાજ્ય કાર્યને માટે સચિવાની ‘ત્રિ-પરિષત’ () આર્થિક જીવનમાં ‘સભ્ય સમુત્થાન' ‘એટલે વિક જતાની કંપનીઓ, તથા કાર્યકારાની ‘શ્રેણિયા’
(૯) પારમાર્થિક જીવનમાં ભગવાન બુદ્ધુ મહાવીર પ્રકૃતિના ધર્મ-‘સંધ કે જે આધુનિક મર્ડ–તંત્રમાં–વિહારમાં ચાલ્યા આવ્યા છે. (ચ) · ગ્રામ્યજીવનમાં વૈદિક ‘ગ્રામણિ’–તંત્ર કે જેથી સાંપ્રત ગ્રામપંચાયત ઉદ્ભવેલાં છે. (૭) નાગરિક જીવનમાં શ્રેષ્ઠી-સભા (જ) રાયજીવનમાં ગણુતંત્ર યા સધરાજ્ય વાચનાના ખરા અર્થ
વાચનાના અર્થ કદી પણ પરિષદ્ કે એવું મ`ડળ થતા જ નથી અને જૈનેાની પરિભાષામાં પણ તેવા અર્થ નથી, પરંતુ સામાન્ય અર્થ વાંચન (Rading) છે તે જ જેનાએ પેાતાની પરિભાષામાં સ્વીકારેલા છે. આના પ્રમાણમાં ઉતરતાં આપણુને મૂળ મગધ પરિષની ઉપર જણાવેલી વાતને લંબાવવી પડશે.
તે પરિષદ્ (સંધ) માં બારમું અંગ ( દૃષ્ટિવાદ ) કાઈની પાસેથી પ્રાપ્ત થયું નહિ તેથી નેપાલમાં ધ્યાનાર્થે સ્થિત થયેલા ભદ્રબાહુ સ્વામીને તે સમગ્ર અંગ કંઠસ્થ હાવાથી તેમને સંધે કહેવરાવ્યું કે અહીં આવી ષ્ટિવાદની વાચના દેવી પડશે; પણ તેઓએ બાર વર્ષ ચાલે તેવા મહાપ્રાણ નામના ધ્યાનના આરંભ કર્યાં હતા તેથી બની શકશે નહિ એમ કહેવરાવ્યું, આથી સંઘની ઉદ્ઘાટન' એટલે
* શ્રીયુત કાશીપ્રસાદ જયસવાલ એમ. એ. બાર્ઍટăાના એ લેખ પરથી.