SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ નોંધ like to know what steps you intend taking in the matter. Awaiting an immediate reply. Yours faithfully, Chunilal Hemchand. Hon. Secretary. All India Digamber Jain Tirtha K. Committee. દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના આ, સેક્રેટરી તર- ફથી તા. ૫-૫-૨૭ મળેલા ઉપરના પત્રનો સાર. શ્રી કેશરી નાથજીના મંદિરમાં ઘણી દિલગીરી ભરેલા બનાવની ખબર આપતાં દિલગીરી થાય છે. મળેલો તાર-“ દિગંબરીઓને હાકેમે અને તેના વેતાંબર અનુયાયીઓએ લાઠીઓથી ગંભીર રીતે માર્યા છે. પાંચ માણસ મરણ પામ્યા, પંદર મરવાની અણીપર, અને દેઢાને વજદંડ અને મુકુટ કંડલની ક્રિયા વખતે સખત ઘાયલ કર્યા છે. ઘણી ગંભીર ઝપાઝપી. | ગઈ રાતે હારી કમિટીને જે તાર મો છે તેમાં લગભગ આ હકીકત છે આ સમાચાર કેવા ભયંકર છે તે તાર ઉપરથી તમે જોઈ શકશે. આ બાબતમાં તમે શું પગલાં લેવાના છે તે હું જાણવા ઈચ્છીશ. તાત્કાલીક જવાબની રાહ જોતે, તમારે વિશ્વાસુ વિગેરે. નોટ –આ પત્રની પહોંચ તા. ૬ ઠીએ સ્વીકારવામાં આવી. તથા આ બાબત પર સંપૂર્ણ ધ્યાન આપવામાં અને તપાસ કરવામાં આવે છે એમ જણાવવામાં આવ્યું. Bombay, 6th May 1927. To, The Resident Secretaries, Jain Swetamber Conference. Dear Sirs, We regret to inform you that the following sad news occured at Shri Keshrianath. Temple. "All Digambaries are badly beaten by "the Hakem and all his Swetambari followers on Dhwajadand and Mukut Kundal ceremony Five men died, 15 about to die, and nearly 150 are severely wounded by lathis. Heavy struggle." Above is the text of the Ist telegram, 2nd telegram also confirms the same and further intimates that Swetambaris still aggressive and want to do the cerem on 6th lostt. You will note from this the grave situation and inhumane action of Swetambers and Maharana's men. Hope you will exert your influence to stop this immediately, and let us know what you intend doing in the matter and oblige. Yours faithfully, Sd/- Chunilal Hemchand. દિગંબર તીર્થક્ષેત્ર કમિટી તરફથી મળેલા તા. ૬ ડી મેના પત્રને સારઃ શ્રી કેશરીઆ નાથજીના મંદિરમાં નીચે જણાવેલી દિલગીરી ભરેલી બીના છે. “બધા દિગંબરીઓને વજાદંડ અને કંડલની ક્રીયા વખતે હાકેમે અને તેના બધા વેતાંબરી અનુયાયીઓ ખરાબ રીતે માર્યા છે, પાંચ માણસ મરી ગયા, પંદર મરવાની તૈયારીમાં અને આશરે દોઢસને લાઠીઓથી સખ્ત ઈજા થએલી છે. ભારે ઝપાઝપી.” પહેલો તાર ઉપર મુજબ છે, બીજે તાર તેને કે આપે છે અને વધારામાં જણાવે છે કે તાંબરીઓ હજુ કળ ઉત્પાદન કરવાની વૃત્તિવાળા છે. અને ૬ ઠી એ ક્રીયા કરવા માંગે છે. શ્વેતાંબરીઓ અને મહારાષ્ટ્રના માણસના અમાનુષી કાર્ય અને ગંભીર પરિસ્થિતિની નેંધ લેશે. આ તુર્તજ બંધ કરવાને તમારી લાગવગ વાપરશે એવી આશા રાખું છું અને આ બાબતમાં શું કરવા માંગે છે તે અમને જણાવશે. તમારે વિશ્વાસુ ચુનીલાલ હેમચંદ. 7th May 1927. To, Seth Chunilal Hemchand Esar, Honorary Secretary, All India Digam berTirtha Khestra Committee. Bombay Dear Sir, We beg to acknowledge receipt of your letter dated 6th iostt. and to inform you
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy