________________
જેનયુગ
૫૯ ૧૯૮૩
that we are trying our best to obtain in હુમાંજ એક તાર મળ્યા છે જેતેા (લગતા) ભાગ તમારી ાણુ માટે નીચે આપવામાં આન્યા છે.
formation. In the meantime comments on one sided reports can only make the situation difficult. Yours faithfuly,
Sd/- Mohanlal B. Jhavery, Resident General Secretary.
દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના સેક્રેટરી જોગ લખાએલા ઉપરના તા. ૭-૫-૨૭ ના પત્રતી મતલમઃ
તા. ૬ ઠીના પુત્ર પોંચ્યો. રક્ત મેળવવા અમારાથી બનતું કરીએ છીએ. દરમીખાન એક પક્ષી ખબરા પરની ટીકા પરિસ્થિતિને કેવલ મુશ્કેલ બનાવી શકે. તમારા વિધાસુ રેસીડેન્ટ જનરલ સેક્રેટરી.
Sath Chunilal Hemchand, Esqr. Sec. retary Shree Digambar Tirth Kshetra Cotirmittee Bombay.
Dear Sir,
In continuation of our letter of yesterday's date we beg to inform you that we are just now in receipt of a telegram por tion of which is given below for your infarnition.
"Received Several Telegrams made inquiries Digambars assembled in very large number at Keshariaji for opposing Dhaja. dand, ceremony. Digambars createl_row with state police and in rushing back themselves crushed four no scuffle between Digambars and Swetambars. Swetambars present at Keshariaji not exceeding fifty enquiries going on published information deviously misleading."
You will see from the above the absolute necessiry of obtaining authoritative and correct report before making unwarranted
comments.
શ્રી બિભર તીર્થક્ષેત્ર કમિટીના સેક્રેટરી જગ તા. ૮-૫-૨૦ ના લખાએલ પત્ર.
ગઇ કાલની તારીખનો અમારો પત્રના અનુl કાનમાં તમને ગુાવવા રજા લઇએ છીએ કે અમને
* કેટલાક તાર મળ્યા. તપાસ કરી. ક્લેન્ડની ક્રીયા સામે થવા માટે કારીઆનમાં મ્હોટી સંખ્યામાં દિગંબરીએ એકઠા થયા હતા. રાજ્યની પેાલીસ સાથે ગબરીઓએ ધાંધલ મચાવી. અને પાછા હતાં પોતેજ ચારને કચરી નાંખ્યા. દિગબરા અને વૈતાંબરા વચ્ચે ઝડા થયા નથી. કેશરીઆછમાં હાજર રહેલા શ્વેતાંબરા પચાસ કરતાં વધારે નહાતા. તપાસ ચાલુ છે. જાહેર થએલી હકીકત તદ્દન ખાટે રસ્તે દારનારી છે. ક
અયોગ્ય ટીકા કરવા પહેલાં સત્તાવાર અને રા પેર્ટરી મેળવવાની સંપૂર્ણ આવશ્યકતા તમે આ ઉપરથી જોઈ શકશો.
Telegrams from Udaipur, 1
To, Kota Wala, Bombay.
Dhawajadand peacefully raised by my hands with great pleasure all well no quar
rel etc. Punamchand.
2
Secretaries Jain Conference Bombay. Received Dhwajadand ceremony duly performed by Swetambaris yesterday at Keshriaji letter follows Jain Association.
3
Jain Conference Pydhonie Bombay. Reached Udaipur to-day received several telegrams made inquiries digambers assembled in very big number at Keshariaji for opposing hwajadand ceremony. igambers created row with state police and in rushing back themselves crushed four; no scuffle between igambers and Swetambers. swetambers present at Keshariaji not exceeding fifty inquiries going on published information deviously (Sic obviously)misleading etc. Motichand,
ઉદેપુરથી મળેલા તારના શાઃ—