________________
જૈનયુગ
૩૪
સત્યતાનાં પ્રમાણ ભાઇ મુનશી પાસેથીજ મેળવીએ એ મને વધારે સંચિત લાગે છે અને તેથી કથાનાં ઉપર્યુક્ત પ્રસંગો વાંચતાં મને જે કક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, તે મા નીચે આપી ભાઈ મુનશીનું તે તરફ ધ્યાન ખેસું છું
૧ હેમચંદ્રસૂરિ દેવભરને મળે છે. કાક પશુ આવે છે, તે પ્રસંગે રાજ્યકારભારમાં હિંસાઅહિંસાના જે વિવાદ ચર્ચવામાં ખાળ્યે છે, તે વિવાદ પ્રમાણમુક્ત છે કે કાલ્પનિક ! પ્રમાણ યુક્ત છે તેા કયા ગ્રંથમાં ? પ્ર. ૧ પૃ. ૨૩૮ ૨ રેવાપાલને હેમચંદ્રસૂરિ મળે છે. અને રેવાપાલના શૈવ ઢવા સંબંધી સૂરિજી ભાવ વ્યક્ત કરે છે. રેવાપાલ ‘મને અહિંસા ધર્મ યા નથી.’ એમ કહે છે. આ હકીકત કોઇ ગ્રંથના આધારવાત છે કે કાલ્પનિક ! ક. ૨૪, પૃ. ૨૧૩ કાકના હાથમાંથી સત્તા લઈ લેવા માટે તેજપાલ, માધવ, અને બંને સમાવવાની રે રાજ્ય ખટપટ હેમચ’દ્રસૂરિ કરે છે, તથા દુર્ગપાત્ર સૂરિજીનુ અપમાન કરે છે, તે હકીકત કોઇ ઐતિહાસિક ગ્રંથમાં છે! તો ક્યા? ક. ૨૩
પૃ. ૨૩૨.
સ્પી
૪. મરીને જોતાં છિને જે ‘સય’પૈદા થયાના કડવા ‘સંશય પેદા થયાની ભ્રમણા'ના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે શા ઉપરથી ? સૂરિજીને એવા સંશય 'િવા ભ્રમણા ઉત્પન્ન થઈ હતી, એની શી ખાતરી ? પ્ર. ૨૭; પૃ. ૩૨૮ પ મજરીને! અને મૂરિજીના હેલ્લો પ્રસંગ-જેમાં દુર્ગપાલને ત્યાં ગોચરી જવાનું નિમંત્રણુ કારવું, સૂરિજીનું ચમકવું, પેાતાના મગજ પાસે હિસાબ માંગવા, મંજરી પાસે જવું, મજરીને ભગવતી' 'માતા' આદિ સંબધનાથી બેલાથવી, મ’જરીની સામે સૃષ્ટિનુ' હસવું, મ’જરીએ આશીવાઁદ આપવા, સિર”ને સૂરિષદ-વીતરાગ પદ-વિકારતા નજર આગળથી અદશ્ય થઈ જવી, પુનઃ અનિત્યાદિ વૈરાગ્યની ભાવનાઓથી સૂરિજીનું ચિત્ત ઠેકાણે આવવું, છિએ મજ રાને સાળંગ વત્ પ્રમાણુ કરવા, આ પ્રસંગે. શું અતિહાસિક સત્યતાવાળા ! છે તે તેનાં પ્રમાણુ! ૪૦ ૩૭, પૃ. ૩૭૨ થી ૩૭૭.
ફાગણ ૧૯૮૩ બસ, મારૂં માનવું છે કે ઉપર્યુક્ત હકીકતમાંજ આ ચર્ચાને જન્મ ક્ષેત્ર છે, અને પ્રશ્નાના ખુલાસામાંજ તેના અંત છે.
પુનરૂક્તિના દોષ વ્હારીને પણ એક વાર ફરી કહીશ કે-આ કથા એક ઐતિહાસિક નવલકથા છે. અતઐવ ઐતિહાસિક પાત્રને યથાસ્થિત સ્થાનમાંજ ગાઠવવાના નિયમ ભાઈ મુનશીજી જેવા એક ઉમદા નવલકથાકાર નહિ ચુક્યા હોય, એ ખાતરી છે. અને ગુજરાતનું ગૌરવ બતાવવા સાથી આગેવાની ભી ભાગ લેનાર આ ગુજરાત'ના તંત્રીના હાથે ગેરાજખી અન્યાય યુકત તંત્ર નહિંજ ગાઠવાયુ હૈાય એવા વિશ્વાસ છે. અને તેથી એક મિત્ર તરીકે વિધાયુક્ત આશા રાખીને ટુંકમાંજ પતાવું છું કે-તે ઉપર્યુકત પ્રમાના ખુલાસા અવશ્ય આપરો. શ્રીવિજયધર્મ લક્ષ્મીજ્ઞાન મંદિર, એલનગજ આગરા ફા. ૪ ૧, ૨૪૫ ધર્મ નં. ૨
વિદ્યાવિય
આ લેખ ભાઇ મુનશીજી ઉપર મે મેકલ્યા હતા. તેમણે મારી પ્રશ્નાવલિના ઉત્તરમાં જે જવા આપ્યો છે, તે આ નીચે અક્ષરરાઃ આપું છું. મુંબાઇ તા. ૧૬-૩-૨૪
મુનિ શ્રી વિદ્યાવિજયજી
આપની પ્રશ્નાર્વાલ ને વિવિધ વિચારમાલા મળી. આપના પ્રશ્નાના જવાબમાં લખવાનું કે રેવાપાલ અને મજરી કાલ્પનિક પાત્રા છે. એટલે તેના બધા પ્રસગા કાલ્પનિક છે. ઐતિહાસિક નવલકથા એટલે સ્મ્રુતિહાસ નહીં; પણ્ ઇતિયાસના પ્રસંગામાં ગુશૈલી કાલ્પનિક કથા.
હેમાચાર્ય વિષે ઇતિહાસમાં બે વસ્તુ દેખાય છે. તેમના અહિંસાવાદના પક્ષપાત ને પાણુના રાજા પાસે જૈનધર્મ સ્વીકારાવવાની પ્રબળ કા આ છે જેના જીવનની મેાટી આકાંક્ષા છે એવા મહાન ગુજરાતીના જીવનમાં તેમના ચારિત્ર્યને અનુ રૂપ, કાપનિક પ્રસગા ચૈાન્યા છે, અને એ યેાજ વાના કથાકારના અધિકાર છે, એમ હું માનું છું.
મજરીના પ્રસંગ, હેમાચાર્યના બાલ્યાવસ્થાથીજ સયમ યા હતા. તે ખારું છે. વિકારને વશ કર- -