________________
જૈનયુગ
२७०
જ કાર્યસાધક બને છે, અલખ, અગાચર તે અનુપમ એવા આત્માને સંપૂર્ણ એળખાવે છે. પ
અહા! એ અનુભવ મિત્રની કેવી ચતુરાઈ ? (ચકેારતા–કુશળતા), તેના કેવા એકનિષ્ઠ (અટળ) પ્રેમ ? કે પોતે અંતર્યાંમી આત્મા સમીપેજ ખરા મિત્રરૂપે રહીને (રમણુ કરતા) નિજ કાર્ય સાધક અને છે.
આનંદધનજી મહારાજ કહે છે કે એવા અનુ
ભવ–મિત્રન! સગથી સહુજાનદ પ્રગટતાંજ પરમાત્મા
પ્રભુને ભેટા થયા ને સદ્મળાં કાજ સફળ થયાં એટલે આત્માની નિજ સપદાનેા સાક્ષાત્ અનુભવ થયો. અથવા પૂર્વાંત રીત્યે અનુભવ યાગે ઉન્નસિત ભાવે પ્રભુ સ્વરૂપને પામી કૃત કૃત્ય થઇ, જે આત્મસંપદાને સાક્ષાત્ વરે છે તે આનંદધન અને છે. પ્રતિશમ્
[ શંકા—સંધવી ચુનીલાલજી ગોપીલાલ મેવાડી અજાર કપડાની દુકાન–બીઆવરથી એક પત્ર લખી શકા કરે છે કે આ શ્રીવીર સ્તવનમાં ત્રીજી ટૂંકમાં જણાવ્યું છે કેઃ—
બય નિક્ષેપેરે જેડ ન જાણીયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણુ, શુદ્ધ સ્વરૂપેરે તેષ બ્રહ્મ દાખવે, કેવલ અનુભવ ભાન.’
આમાં ‘નય નિક્ષેપે જેહ ન જાણીયે નવી જિહાં પ્રસરે પ્રમાણ' એમ જે કહ્યું છે તેનું વિસ્તારથી વિવેચન થવું જોઇએ છે, કારણ કે શ્રી તત્ત્વાર્થસૂત્ર પ્રથમ અધ્યાયના સૂત્ર છઠ્ઠામાં કહ્યું છે કે પદાર્થ જાણુવાના કારણેામાં પ્રમાળનવૈધિનમ:' એ સૂત્ર તા પદાર્થ જાણવાને વાસ્તુ પ્રમાણુ નયની પુષ્ટી કરે છે. અને શ્રી વીરસ્તવનમાં તથા સમયસારાદિમાં પણ આવા ભાવ છે તે અમે અલ્પનનું સમાધાન થવા યોગ્ય છે કે તત્ત્વાર્થમાં નય પ્રમાણાદિની આવશ્યકતા પ્રતિપાદકતા કરી છે ને આ મહાવીર સ્તવનમાં પ્રમાણ નયથી પદાર્થ જાણવામાં અનાવશ્યકતા ખતાવવામાં આવી છે-એ ખતે વિરેાધાભાસ લાગે છે''
આનું સમાધાન મુનિશ્રી કપૂરવિજયાદિ મુનિએ યા શ્રાવકામાંથી કાઇ વિસ્તારથી કરશે તે અમે જરૂર પ્રકટ કરીશું. ટુંકમાં અમે જે સમાધાન કરી શકીએ તે એ છે કે અહીં પરમાત્માની વાત છે.
માહે ૧૯૮૩
બ્રહ્મ-પરમાત્માનું સ્વરૂપ અલખ, અગાચર છે, ત્યાં નય નિક્ષેપ કૈં પ્રમાણ દ્વારા બુદ્ધિ પહાંચી શકતી નથી. અનુભવજ તેનું સ્વરૂપ લઇ શકે અને તે એવી રીતે કે તેનું વર્ણન પણ પૂર્ણ ન થઇ શકે. વાણી તે સમજાવવા અપૂર્ણ સાધનજ નિવડે છે.
“આત્માનું સ્વરૂપ સામાન્ય રીતે કહેવામાં આવે છે તે લક્ષમાં લેવા યેાગ્ય છે. જીવવિચારાદિમાં તે જણાવવામાં આવ્યું છે. કેટલાક વિદ્યાના આત્માનું સ્વરૂપ અનિર્વચનીય અર્થાત વચનેાથી કહી ન શકાય તેવું જણાવે છે તે પણ સત્ય છે કારણકે શબ્દાદ્વારા પરિમિત ભાવજ પ્રકટ કરી શકાય છે. જો જીવનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણતાથી જાણવું હાય તે તે અપરિમિત હોવાને કારણે શબ્દદારા કાષ્ટ રીતે તે બતાવી શકાતું નથી. આ માટે આ અપેક્ષાથી જીવનું સ્વરૂપ અનિર્વચનીય છે. કહ્યું છે કેઃ— यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । શુદ્ધાનુમયસંવેદ્ય તરૃપ પરમાત્મન; ॥
-શ્રીયશાવિજયકૃત પરમન્ત્યાતિઃ પચવિશાતિકા
૨-૪
—જયાં વાણી પાછી ફરે છે, જ્યાં મનની ગતિ પહેાંચતી નથી અને જે શુદ્ધ અનુભવથીજ જાણી શકાય તેવું છે એવું પરમાત્માનું સ્વરૂપ છે.
આ વાતને અન્ય દર્શનામાં ‘ નિર્વિકલ્પ ’ શબ્દથી અને ‘નેતિ નેતિ' શબ્દથી જણાવેલ છે: જીએ ઉક્ત શ્રી યશોવિજયકૃત પરમન્ત્યાતિ પ`ચિવશાતિના નીચેના ક્ષેાકેા.
નિસ્રÄ નિરાહાર, નિર્યાનું નિરામય आत्मनः परमं ज्योति-निरुपाधि निरंजनं ।। १-३ धावन्तोपि नयानैके तत्स्वरूपं स्पृशंति न | समुद्रा इव कल्लोलैः कृतप्रतिनिवृत्तयः ॥ २-८॥ शब्द परकृतद्रूप बोधकन्नय पद्धतिः । નિવિવંતુ તરૂપ્-ગર્ચ નાનુમă વિના૨૨૬|| अतद्व्यावृत्तितो भिन्नं, सिद्धान्ताः कथयन्ति तं વસ્તુતુ ન નિર્વાચ્યું, તલ્ય હું થંચા૨૨૦૫
—આ પરથી જણાશે કે આત્માની પદ્મજ્યંતિ નિરાલંબ, નિરાકાર, નિર્વિકલ્પ, નિરામય, નિરૂપાધિ,