________________
૨
જૈનયુગ
માહે ૧૯૮૩
(તે પ્રમાણે છાતીને કૂટતી બતાવતી તે ફરીથી દુર્લભ એવી સતી તરીકેની (તારી) નામના થશે, મૂર્છા પામે છે ) ( પેાતાના ઉત્તરીય વસ્ત્રને છેડા ઉતારે છે અને નીચે પ્રમાણે ખેલે છે.
સખીએ—હા ! પ્રિય સખી ! પ્રિય સખી ! રાજીમતી—(આશ્વાસન લઇ નેમિનાથને ઉદ્દેશીને આપકા સાથે, માટે સ્વરે)
ધૃત` ! હતા જો રાગી, સિદ્ધ સેવિકા મુક્તિ ગણિકામાં; રચી વિવાહમહેાત્સવ, વિડંબના કયમ મારી કીધી ?
ગાથા ——હું ધૃત્ત ! જો સર્વ સિદ્દાથી ભાગવાચેલી મુક્તિરૂપી ગણિકામાં તું રાગી હતા તે પછી આવી રીતે વિવાહના આર્ભ કરીને તે મારી ક્રમ હંસી કરી ? ૨૦
સખિઓ—(રાષ સહિત)
પ્રેમ વિહાણુ! આવા, નરમાં પ્રિય સખિ પ્રણય કદિ ન
ધરતી, શોધીશું તુજ કાજે, બીજો પ્રેમી કાન્ત ખિરી ! ૨૧
:.
ગાથા—હૈ વ્હાલી સખી ! આવા પ્રેમવગરના પુરૂષ તરફ પ્રેમભાવ મા રાખજે; પ્રેમથી ભરપૂર એવા બીજો ક્રાઇ વર તારા માટે શોધી કાઢશું. ૨૧
રાજીમતી—(હાથવતી બન્ને કાનેા બંધ કરી) હું સખી ! તું પણ આવું ન સાંભળવા લાયક શું ખેલે છે ?
વિશ્વ નિયમને બ્રેાડી, દિનકર પણ જો પશ્ચિમમાં ઉગશે; નેમિનાથ નરપુંગવ, ત્યાગી હૃદય અવર ન વરશે. ૨૨
ગાથાય—જો કઇ રીતે પશ્ચિમ દિશામાં સૂર્યના ઉદય થાય તેા પણ નૈમિનાથ સિવાય બીજા કાને હું મારા પતિ કરૂં નહિં. ૨૨
[ અને વળી ]
લગ્ન સમે ક્રિ મુજકર, તેના હસ્તમહીં ના મૂકાયા, તાપણુ દીક્ષા સમયે, મુજ શિરપર તે હસ્તજ મૂકાશે.૨૩
ગાથાય—વિવાહમાં જો કે ખરેખર તેમના હસ્ત માં મારા હાથ ન મૂકાયેા છતાં પણ દીક્ષા સમયે મારા મસ્તક ઉપર તેમના હાથ મુકાશે. ૨૩
ચંદ્રાનના~બહુ સારૂં પ્રિય સખી ! બહુ સારૂં. તારા જન્મ સફળ થયેલ છે કારણુંકે ત્રણ લેાકના રાજ્યથી
એક પક્ષી જે પ્રેમ, સદા કષાયી દાડિમફળ જેવા, બિજ પાકયા વિણ જગમાં, નહિ થાય કદી તે રસવંતું ૨૪
ગાથા—દાડિમના કુળ માફક એક તરફી પ્રેમ કષાયવાળા હેાય છે. જ્યાંસુધી ખીજ પાકતું નથી ત્યાં સુધી તે રસવાળું થતું નથી. ૨૪ ( તેમ સાંભળીને )
રાજીમતી—સખીએ, અહીં બહુજનવાળા સ્થાનમાં હું રહી શકતી નથી માટે ધવલગૃહની અ་દર પ્રવેશ કરીએ.
(બન્ને સખીઓ સાથે તેણી બહાર ચાલી નીકળી )
સમુદ્રવિજય—(આજીજીપૂર્વક) હે વત્સ! વિવાહના ઉત્સવથી અમારા મનેાર્થા પૂર્ણ કર. હાલને અભિનિવેશ-મનને ખ્યાલ તું મૂકી દે અને પરમાથ વૃત્તિથી સદ્વિચારવાળાં વચના એલ. ( કારણકે) કર્યા લગ્ન ઋષભાદિ, મુક્તિ તેાય વર્યાં હતા, કુમાર બ્રહ્મચારી હૈ, થશે ઉચ્ચ શું તેથી? ૨૫
શ્લેકાર્થ—ઋષભાદિ જિનેશ્વરાએ વિવાહ કર્યો હતા અને (છતાં તેએ) મેક્ષે ગયા હતા, તેા પછી બાલ બ્રહ્મચારી તરીકે તારે કયું ઉચ્ચુ પદ લેવાનું છે ? ૨૫
નેમિનાથ—( હસીને ) ભાગરૂપી કુળ જેનાં ક્ષીણુ થયેલાં છે, એવાં કર્મવાળા હું છું. તેથી મને આવી રીતની વિચારમાળા અવળે રસ્તે લઇ જઈ નહિ શકે. પરંતુ વિવિધ જાતના ખીજી રીતના ઉત્સવેથી હું આપના મનારથે પૂર્ણ કરીશ.
સ્ત્રીના એકજ સ’ભાગે, ધાત જીવ અનંતના, ભવ પરંપરા વૃદ્ધિ, એવા લગ્યે શું આગ્રહ ? ૨૬
Àાકાથ—સ્ત્રીના એક સ`ભેગથી અનંત જંતુએને-જીવાના નાશ થાય છે અને ભવની પરંપરા
વધે છે તેવા વિવાહમાં આપને આગ્રહ શા સાર
હાઇ શકે ?