________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવેરા નાખતા. એ મહારાજો એમના સેવકાને ધર્મનું જ્ઞાન આપવાને બદલે તે જ એમનુ' નૈતિક ધારણ ઉચ્ચ ખનાવવાને ખદલે અમનચમન કરતા, એટલુ' જ નહિ, સ્ત્રીઓ સાથે છૂટથી વ્યભિચાર કરતા.
નર્મદ અને કરસનદાસ મૂળજીએ આવા મહારાજોનાં આ પાખડાને જાહેર કર્યાં. એમની ઉપર વેર લેવા હવે એવા મહારાજોએ મદિના દરવાજા બંધ કરી દીધા અને નહેર કર્યું. હું જ્યાં સુધી અમારા સેવકૅ કરસનદાસને શિક્ષા નહિ કરે ત્યાંસુધી એમના ભગવાનનાં દર્શીન નહિ થવા દઈએ.'' આ સમયે એમણે કા માં લડવા માટે રૂ. ૬,૦૦૦ નુ એક ક્રૂડ પણ એક' કર્યું', પણ કરસનદાસે નમતું ન જોખાં “ગુલામી ખત' નામના લેખ દ્વારા એવા મહારાજો સામે સજ્જડ પ્રહારી કર્યાં. એમના જ્ઞાતિપંચે કરસનદાસને ન્યાત બહાર કર્યાં, પર’તુ એ અણનમ રહ્યા. ભા, ૧૮૫૯ માં એમણે “મહારાજોને જીલમ' નામના લેખમાં લખ્યુ કે “શું જુલમની વાત !! વાંચનાર ભાઈઓ, તમારી દોલત આવી રીતે લૂટી લેવામાં આવે તે તેથી તમને ક્રોધ નાહુ ચડે? અક્સાસ ! અફૅસેસ ! શું જીલમ ! શું જુલમ ! શું મહારાજ ! શુ' તેના કારભાર ! શું તેને મહિમા! શું તેનું ડહાપણુ ! શું તેનું મદિર 1 શું તેની લાયકી! શું તેની લીલા અને શું તેની ચતુરાઈ ! ! આવા જુલમી મહારાજોની સત્તા તાડી પાડવાને શુ વૈષ્ણવામાં દૈવત નથી? શું વૈષ્ણવામાં રામ નથી! શું વૈષ્ણવામાં પાણી નથી જ
કરસનદાસે એમના તીખા તમતમતા લેખા દ્વારા મુંબઈમાંના એવા મહારાજોના દુષ્ટાચારી અને પાખડાની પૂરેપૂરી ઝાટકણી કાઢી, પણ એનુ કાઈ પરિણામ ન આવ્યું'. છેવટે એમણે ૧૮૬૦ ના સપ્ટેમ્બરમાં એમને ઈતિહાસ-પ્રસિદ્ધ લેખ “હિંદુને અસલ ધરમ અંતે હાલના પાખંડી મતે’ પ્રસિદ્ધ કર્યો. આ વેધક લેખમાં એએએ એવા મહારાજોની પાપલીલાને તેમજ વ્યભિચારને ખુલ્લાં
પાડા હતાં:૧
“અરરર ! આ કેવુ પાખંડ, આ કેવા ઢોંગ અને આ કેવી રંગાઇ !! અમે જદુનાથજી મહારાજને પૂછીએ છઇએ કે કહાવેદમાં, કડા પુરાણમાં અને સમૃતીમાં લખીઊ છે કે મહારાજને અથવા ધ ગુરુને પાતાની પરણેલી સ્ત્રો ભોગવે એ પહેલાં સાંપવી... અરરર, આ લખતાં હમારી કલમ ચાલતી નથી. ક્રમાને અતીશે કટાળા અને ધ્રુજારી છૂટે છે......તમારા વડીલેએ બે'લા લાકોની આંખમાં ધુલ છાંટીને આગલા કીધા છે. તેને દેખતા કરવા માંગા છે! કે ધર્મનુ` માટુ' અભિમાન ધરીને ભાલા લેાકેાને વધારે ઠગવા માંગે છે?'’૬
જદુનાથજી મહારાજે આ લેખને જવાબ અખબારી યુદ્ધની ખે ન આપ્યા. એમણે અદાલતી યુદ્ધ શરૂ કર્યું. પાતાના વકીલ મારફત ૩૩ વર્ષના બહુભાષી અને ચતુર ધર્મગુરુ જદુનાથજીએ કરસનદાસને નાટિસ માલાથી કે ઉપર્યુંક્ત લખાણ માટે જાહેરમાં માફી માગેા. ૨૯ વર્ષના કરસનદાસ કાચી માટીના નહેાતા. એમનાં વિચારા અને વ્યક્તિત્વ ઘડાઈ ચૂકેલાં હતાં. એમણે પડકાર ઝીલી લીધે અને જદુનાથજી મહારાજે કરસનદાસ પર રૂ. ૫૦,૦૦૦ તે બદનક્ષીના દાવા માંડયો,
આભ ઇતિહાસપ્રસિદ્ધ મહારાજ લાયબલ ક્રેસ” શરૂ થયે,” પણ હજી તા એની સુનાવણી થાય એ પહેલાં એમાંથી એક નવા ગા ફૂટથો. મહારાજોને એવી ગ ંધ આવી ગઈ હતી કે મુબઈમાં વસતા ૧૦,૦૦૦ ભાટિયાએથી કેટલાક એમતી સામે અદાલતમાં એવા પુરાવા રજૂ કરશે કે મહારાજોને વ્યભિચારી તરીકે સાબિત કરે. એવા સંદેહથી અગમચેતી વાપરીને જદુનાથજી અને મુંબઇમાંના ખીજા મહારાજોએ ભાટિયાએની એક ખાનગી સભા ખેલાવી. આ સભામાં એવા ઠરાવ
૧૨
એપ્રિલ/૧૯૯૦
પથિક
For Private and Personal Use Only