________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસાર થયા કે જે કંઈ પણ ભાટિયા હશો વિરુદ્ધ જુખાની આશે તેને તરત જ ન્યાત હાર કરવામાં આવશે, આાથી કરસનદાસે મહારાજે સામે અદાલતમાં ફરિયાદ કરી કે એમણે જ્ઞાતિપ ચ દ્વારા આવા ઠરાવ પસાર કરાવીને પુરાવાને દખાવવાની અને ન્યાયમાં રુકાવટ લાવવાની ાશિશ કરી છે. ાટિયા કાન્સ્પિરી (કાવતરા) ક્રેસ'' તરીકે જાણીતા બનેવા આ કેસને ચુકાદો ૧૧-૧૨-૧૯૬૧ને દિવસે આવ્યા. સર જોસેફ આર્નોલ્ડ નામના બ્રિટિશ ન્યાયાધીશે મહારાજો તેમજ એમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને એમને! દંડ કર્યાં.
મહારાજ લાયબલ કૈસ ૨૫-૧-૧૮૬૨ ને દિવસે શરૂ થયા. આ કેસ દરમ્યાન કરસનદાસ ઉપર એમના દુશ્મનેાએ હુમલા કરવાના પણ પ્રયાસ કર્યાં હતા. કેસમાં વાદી-પ્રતિવાદીએ એમની જુબાની રંગીન રીતે આપતા હાઇ અદાલતમાં ભારે ભીડ જામતી. મુ`બઈ ઈલાકાનાં લગભગ બધાં જ અખબાર આ કેસની સુનાવણી દરમ્યાન એને વિશે કાંઈ ને કાંઈ ઉલ્લેખ કરતાં, ઘણી વિગતા' પુરાવાએ સાથે અદાલતમાં પ્રકાશમાં આવી. મુબઈની ગ્રાન્ટ મેફિલ કોલેજમાંથી બહાર પડેલા એ સુવિખ્યાત ડોકટરોએ તા એવી જુબાની આપી કે ઉસ્ત મહારાજ પરમિયા અને સિફિલિસ રાગ માટે એમની સારવાર લેતા હતા. આ બે ટૉકટરી એ ભાઉ દાજી અને ધીરજરામ દલપતરામ આ ઉપરાંત કવિ નાઁ, મગળદાસ નથુભાઈ, લખમીદાસ ખીમજી અને ડૉ. જહોન વિલ્સન જેવા અગ્રગણ્ય લેકાએ પણ કરસનદાસની તરફેણમાં સાક્ષી આપી.
મહારાજ લાયબલ કેસનો ચુકાદા ૨૨-૪-૧૮૬૨ ને દિવસે અપાયા તેમાં કરસનદાસ નિર્દોષ સાનિત થયા. કરસનદાસને આ કેસ લડવામાં રૂ. ૧૩૦૦૦ ના ખર્ચે થયા હતા તેમાંથી કાઢે ઉક્ત મહારાજ પાસેથી એમને રૂ. ૧૧,૫૦૦ અપાવડાવ્યા. આમ કરસનદાસે ખેંચેલી રકમમાંથી મોટા ભાગની રકમ એમને મળી ગઈ, પરંતુ આ બહુ મહત્ત્વનું ન હતું. આ કેસમાં જે જે મુદ્દા બહાર આવ્યા તે મહત્ત્વના હતા. આ કૈસે મુંબઈ ઈલાકામાં જે રીતે અભૂતપૂર્વ પ્રજાકીય ઉત્સાહ જાગ્રત કર્યો તે મહત્ત્વનું હતું. મા કેસનું જનજાગૃતિવિષયક અને કેળવણીવિષયક મૂલ્ય વિશેષ હતું. સામાન્યમાં સામાન્ય માણસો પણ મા કૅસની વિગતે જાણવા આતુર બન્યા હતા. આ કેસમાંથી એક મહત્ત્વના મુદ્દો ફલિત થયા, જેની એ જમાનાના લાડ્ડાએ ચીવટપૂર્વક નોંધ લીધી હાય એમ લાગતું નથી, પરંતુ એનુ ઐતિહાસિક મહત્વ આજે ૧૨૦ વર્ષ બાદ જોઈ શકાય છે. આ મુદ્દો એ વાત ઉપરથી ઉપસ્થિત થયા કે જદુનાથજી મહારાજે કાટ તે એવી અરજી કરી કે પોતે લાખો લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક વડા હોઈ પેાતાને અદાલતમાં જુબાની આપવા માટે ફરજ પાડવામાં ન આવે, પરંતુ બ્રિટિશ કે “ગબ્રાહ્મણ પ્રાંતપાલક”ના આદર્શને વરેલી નહાતી. મુંબઈની હાઈક્રાટ (એ સમયે એ 'સુપ્રીમ કાટ’” તરીકે મેળખાતી) એના ચુકાદામાં આ વાતને ફાડ પાડતાં કહ્યું કે “કાઈ પણ વ્યક્તિ ગમે તેટલી ઊંચી હોય, એનો દરજ્જો ગમે તેટલે મેાભાવાળા હોય છતાં પત્યુ કેવડાની વ્યાવહારિક પ્રણાલીઓને જાળવવાની કાય વાહીમાંથી અને મુક્તિ ન મળી શકે.”
મહારાજ લાયખલ અેસે એવી સૈદ્ધાંતિક પ્રણાલી ઊભી કરી કે કાયદાની દૃષ્ટિએ સૌ કાઈ હિંદીએ સરખા છે. માત્ર “હિંદી” જ એટલા માટે કે ર'ગદ્વેષશના ભયંકર જગથી પીડાતા બ્રિટિશ શાસકા હિંદીઓને એમની સમાન કે સમકક્ષ ગણુતા ન હતા. માિટ બિલ'' જેવા ધારાઓના ટેકામાં અને હિંદીઓને એક હલકી જાત' તરીકે ગણીને એમને અન્યાય કરતા કાયદા સામે હિંદીઆને ભવિષ્યમાં લડત આપવાની હતી. આમ છતાં પણ મહારાજ લાયબલ ક્રેસે ૧૯ મા સૈકાના મધ્યભાગમાં
પથિક
એપ્રિલ/૧૯૯૦
૧૩
For Private and Personal Use Only