SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મળતા નથી,છ, શંકાશીલ કે અસંસ્કારી શિષ્યાને બાદ કરતાં તમામ જિજ્ઞાસુએ માટે આચાર્યનાં દ્વાર ખુલ્લાં રહેતાં. બ્રહ્મજિજ્ઞાસુએાની પાત્રતા અથવા એના બ્રાહ્મણત્વની કસેટી જન્મના આધારે નહિ, પણ ગુણુ કર્મ અને વાણીના આધારે થતી. આથી જ તેા રાય-૨ કે ઉન્ત્ર-નીચ સ્ત્રી-પુરુષ કે અન્ય કાઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સÖતે વિદ્યાભ્યાસના અધિકાર પ્રાપ્ત હતા, આમ ઉપનિષત્કાલમાં શિક્ષણક્ષેત્રે સંકુચિતતા અને જડતાના સ્થાને સ્વતંત્ર નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણનાં દન થાય છે; પરિણામે પરવતી કાલમાં માત્ર જાતિના કારણે વિદ્યાવ`ચિત રહેલા કર્ણો અને એકલાને બદલે ઉપનિષત્કાલમાં સત્યકામ જાબાલે અને ગાગી -મૈત્રેયીનાં સમુત દૃષ્ટાંત ઉપલબ્ધ થાય છે. ઠે. સ ંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાદટીપ ૧. પટેલ મ. ચ, કૃત ઉપનિષદ્-જાતિ, ભા. ૨, પૃ. ૪૭ પરથી ઉદ્ધૃત ૨. છાં, ઉપ. ૬-૧૨-૨ ૩. જુએ છાં. ઉ૫, ૮–૧૧–૩, પ્રશ્ન. ઉપ. ૧-૨, છાં. ઉપૂ. ૪-૪-૫ અને ૪-૧૦-૪, ૪. હૈ. ઉપ. ૧-૧૧-૨ ૫. છાં. ઉપ, ૮-૧પ-૧. સરખાવે! શિક્ષણશાસ્ત્રી સ્પેન્સરના મત ઃ શિક્ષણથી કઈ દિવસ કાઈ માણુસ મહાન થતા નથી. જે મહાન થઈ ગયા તે જીવનના સંસ્કારથી થયા છે. ૬. જુઓ યમસ્મૃતિ ; પુરાકલ્યે તુ નારીણાં માંજીબન્ધનમિષ્યતે । અધ્યાપન' ચ વૈદ્યાનાં સાવિત્રીવાચન' તથા ॥ સ્થાપના તા. ૧૧-૧૦-૨૭ અલબત્ત, આ નિર્દેશ પરવતી કાલના છે છતાં એમાં ‘પુરાકલ્પ' શબ્દ દ્વારા પ્રાચીન કાલની જ વાત કહેવાઈ છે. અથ વેદ(૧૧-૫-૧૮)માં પણ કન્યાએઁના બ્રહ્મચર્યવ્રતની વાત કહેવાઈ છેઃ બ્રહ્મચો શૈવ ફ્રન્યા 'યુવાન' વિન્દતે પતિમ્ । ૭. છાં ઉપ. ૫-૧૨-૨૪, પૃ. ૩૫, ૨-૪-૬ થી ૧૨ અને ૪-૨-૩, ૪-૩-૧૨, ૪-૩-૧૮ થી ૨૧ વગેરે ફાન : ૫૫૩૨૯૧/૫૫૮૩૫૦ ધી બરાડા સિટી કો-ઓપરેટિવ એંન્ક, લિ. જિ. ફ્સિ : 'સ્થાવસાહત, રાવપુરા, વડાદરા-૩૯૦૦૦૧ શાખાએ ઃ ૧. સરદ્વારભવન, જ્યુબિલી બાગ પાસે, ટે, ન'. ૫૪૧૮૨૪ ૨. પથ્થરગેટ પાસે, ટે. ન. ૫૪૧૯૩૧ ૩. તેગ‘જ, ચર્ચંની સામે, ન'. ૩૨૯૩૬૪ ૪. સરદાર છાત્રાલય, કારેલીબાગ, કે, નં. ૬૪૮૧૨ દરેક પ્રકારનું બૅન્ક્રિૉંગ કામઢાજ કરવામાં આવે છે. મેનેજરઃ કાંતિભાઈ ડી. પટેલ પ્રમુખ : કીકાભાઈ પટેલ એપ્રિલ/૧૯૯૦ · મંત્રી : ચ‘દ્રકાંતભાઈ ચુ. પટેલ For Private and Personal Use Only પથિક
SR No.535342
Book TitlePathik 1989 Vol 29 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy