________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષત્કાલીન શિષ
[ગતાંક પા. ૮ થી ચાલુ)
ડે.કાંતિલાલ જે. દવે પિતાની કુંવારી માતાના કલંકની વાત આચાર્ય સમક્ષ છુપાવ્યા વગર કહી દેતા સત્યકામની ત્યપ્રિયતા અને નિખાલસતા જ એને બ્રાહ્મણત્વના ઉચ્ચ પદે બારૂઢ કરી જ્ઞાનને અધિકારી બનાવે છે (છી. ઉ૫, ૪-૪-જી. દીનહીન આચાર્ય કવ પાસે અપમાનિત થઈને પણ શિષ્યભાવે સૂતા જાનકૃતિ પૌત્રાયણ (છાં. ઊપ. ૪-૨-૪) કે પિતાની વિદ્યાની અપૂર્ણતાને સ્વીકાર કરી પરા વિવા માટે આતુર શિખ્ય નારદ (ઇ. ઉપ ૭-૧૩) જેવા શિષ્યમાં નિર્ચાજ નમ્રતાનાં દર્શન થાય છે, તે કેટલાક કિસ્સાઓમાં શિખ્યાની ધીરજની કસોટી કરે તેવા આચાર્યોના આદેશના પાલનમાં તરકાલીન શિષ્યાની અખૂટ સહનશીલતા વિદ્યાનુરાગિતા અને આચાર્ય પ્રત્યેની પૂજ્ય ભાવનાનાં જ દર્શન થાય છે (છો. કેપ ૪જ-૧૨ અને ૮-૭–૩ થી ૧૫). કઠ ઉપનિષદ(૧-૩-૪)માં આચાર્ય વાજશ્રવા દ્વારા તદ્દન નકામી ગાયના દક્ષિણ આપતી જોઈને પોતે એમની કરેલી ગર્ભિત નિંદાથી આચાર્ય એવા પિતાનું કાપનાજન બનતા અને કડવું સત્ય સંભળાવી દેવાની હિંમતની કિંમત ચૂકતા શા બત્રદ્ધાળુ નાચકતાના દષ્ટાંતમાં એની સત્યાપ્રયતા અને ધર્મપ્રિયતાન દર્શન થાય છે.” ભાચાર્ય પ્રત્યે ભારે ભાર શ્રદ્ધાભાક્ત ધરાવતા હોવા છતાં તત્કાલીન શિષ્ય કશી બાંધછોડ કર્યા વિના સત્યને જ સવાર ગણુતા જણાય છે. આ જ કારણે આચાર્યો પ્રબોધેલા ઉપદેશમાં શિષ્યને અગતના બે ન થાય તો તરત જ એ બે ચ કા ઉડાવતા જોવા મળે છે (બૂ, ઉ૫. ૪-૫-૧૪).
ઉપનિષત્કાલમાં આદર્શ જવાન શિષ્યની બાબતમાં સમાજની અપેક્ષાનું એક સુંદર શબ્દચિત્ર તૈ. ઉપ.(૨-૮-૪)મા પ્રાપ્ત થાય છે. તદનુસાર સાધુ સદાચારી), વેદાભ્યાસી, ઉચ્ચ આશાવાળો, દઢ નિશ્ચયવાળે, બળવાન અને આધ્યાત્મિકતા-સંપન્ન જુવાન એ કાલને આદર્શ વિદ્યાર્થી હતા. ત. ઉ૫.(૧-૪-૧)માં પ્રાપ્ત થતી શિષ્યના સ્વમુખે અભિવ્યક્ત થયેલી આ પ્રાર્થનામાં તત્કાલીન શિષ્યોની ઉચ્ચ આકાંક્ષાનાં દર્શન થાય છે, જેમાં શિખ્ય કામના કરે છે: “હે મને મેધાથી બલિષ્ઠ કરે. હું અમૃત(બ્રહ્મજ્ઞાનીને ધારણ કર્યું. મારી જિદ્દવા અત્યંત મધુરભાષિણી બને. હું બહુશ્રત થાઉં. આપ મારા બ્રહ્મજ્ઞાનની રક્ષા કરો. મારાં વસ્ત્રો, ગાય આ પશુઓ, અપાનાદિને નિત્ય લાવનાર વધારનાર અને દીર્ષ કાલ પર્વત નિભાવનાર લક્ષ્મી મારે માટે લાવી આપે. બ્રહ્મચારીઓ નિષ્કપટ અને સંયમેંદ્રિય થાઓ. હું લેકમાં વશ થા. પાત્તવાનમાં હું અગ્રણી થાઉં. મને બ્રહ્મચારીએ પ્રાપ્ત થાઓ. મને દર્શન દે. આપ મને પ્રાપ્ત થાઓ.”
યુવકોની જેમ ઉપનિકાલમાં કન્યાઓ પણ ઉપનયન સંકારથી દીક્ષિા થઈ, બ્રહ્મચર્યનું પાલન કરી શિક્ષણ મેળવતી. વિદ્યાભ્યાસની સમાપ્તિ બાદ કમ કરનારી કન્યાએ “ભવવાહ” તરીકે એળખાતી, જ્યારે બ્રહ્મચિ તન અર્થે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનાર કન્યાએ “બ્રહ્મવાદિની તરીકે ઓળખાતી.
પ્રાચીન ઉપનિષદના અભ્યાસના આધારે એમ કહી શકાય કે વિદ્યાભ્યાસ માટે પરિપકવ ગણું શકાય તેટલી વયે શિષ્ય ઉપનયન-સંસ્કારથી દીક્ષિત થઈ આચાર્યકુળમાં જતે. અલબત્ત, વિદ્યાપ્રાપ્તિ
માટે વય કઈ રીતે બંધનરૂપ ન હતી. આચાર્ય કુશવાસની સમયમર્યાદા વિશે પણ કંઈ જતા ન - હતી. શિક્ષણ વિધિપુર સર જ આપી શકાય એવી અનિવાર્યતા પણ જોવા મળતી નથી. બ્રહ્મચર્યાશ્રમની
સાથે સાથે ગૃહસ્થાશ્રમમાં પણ શિક્ષણનું અધ્યયન તેમ અધ્યાપન કરવામાં કશો જ સક્રિય જેવા પથિક
એપ્રિલ/૧૯
For Private and Personal Use Only