________________
દેશ અને દુનિયા
મેન્ગ્યુાર અધિવેશનથી શરૂ થયેલી કૈંૉન્ગ્રેસની કટાકટી કાન્ગ્રેસ કારામારીની ઑગસ્ટ ૨૫ મીની બેઠક પછી વડાપ્રધાનના વિજયમાં પરેમી છે. કારાબારીએ પસાર કરેલા ઠરાવમાં વડા ધાનના સ્થાનની વિશિષ્ટતા અને તેમની દેશવ્યાપી અને આંતરરાષ્ટ્રીય સંબધે વિશેની જવાબદારીા સ્પોકાર કરવામાં આવ્યા. વી. વી. ગિરિના વિજય પછી વડાપ્રધાન સામેના શિસ્તભંગને પ્રશ્ન ગૌણુ બની ગયા અને વડાપ્રધાનનું સ્થાનખળ વધુ વેગવતું બન્યું. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પ ́તપ્રધાના પેાતાના સ્થાન વિશે ચિંતિત તેા હતા જ. હવે તેઓએ પક્ષના અકય ઉપર ભાર મૂકયા અને વડાપ્રધાનને તેમને ટકા મળ્યે સિન્ડીકેટ અને વડાપ્રધાન ચ્ચે વનમેળનેા પ્રયાસ કરનાર ચવાણુને ઝાક પશુ તે તરફ જ રહ્યો, ગિરિના વિજય પછી મહારાષ્ટ્ર કોન્ગ્રેસે ચવાણુ વડાપ્રધાન બની શકે તેમ હાય તેા જ ઈન્દિરા ગાંધીને પદભ્રષ્ટ કરવાં તેવી લાગણી વ્યક્ત કરી હતી. પણ તેમ કરવામાં ચવાણુ માટે જોખમ ઓછું ન હતું. સિન્ડીકેટના ટેકાથી એસ`સદીય પક્ષમાં કેટલા સભ્યાને સહકાર મેળવી શકત તે એક પ્રશ્ન હતા. વળી, બધાની ઉપર એક મેટા ભય ટટળી રહ્યો હતા. સંસદને ખરખાસ્ત કરવાની વડાપ્રધાનની ધમકી સાચી પડે તેા કાને પાસાય તેમ ન હતી.
# રાજકીય કટોકટીના અંત ?
કૉન્ગ્રેસ પક્ષની આ કટાકટીને ઘણાં સ્વરૂપે રહ્યાં. એક દૃષ્ટિએ તે જૂની અને નવી પેઢી વચ્ચેના વિસ'વાદ હતા. સિન્ડીકેટ વલશાહીનું પ્રતીક હતી તેા વડાપ્રધાન નવી પેઢીના પ્રતિનિધિ હતા. બન્ને વચ્ચેની સેારાખરૂસ્તમી છેવટે નવી પેઢીના વિજયમાં પરિણમી. ૧૯૬૪ માં નહેરુના અવસાન પછી તેમના
૩૨+
દેવવ્રત પાકિ
અનુગામીની પસંદગીના દિવસેાથી સિન્ડીકેટ આગળ આવી હતી. હવે તેની સત્તા ઉપર ગંભીર ફટકા પડયા છે અને ભવિષ્યમાં તે તેની હસ્તી ટકાવી શકે તેમ લાગતું નથી, સિન્ડીક્રેટ માટે ઊભી થયેલી આ કટેકટીના છાંટા દેશભરમાં પડે અને ખાસ કરીને ગુજરાતના રાજકારણ ઉપર પડે તેવાં એ ધાણેા દેખાવા લાગ્યાં છે. મારારજી દેસાઈ સત્તા ભ્રષ્ટ થયા પછી તેમણે કરેલાં નિવેદનને જવાખે। અપાઈ રહ્યા છે અને ગુજરાતની કોંગ્રેસનું અકબંધ રહેલું કાઢું મુશ્કેલીમાં મુકાયું છે. મારારજી દેસાઈની ‘સર્વોચ્ય’ નેતા તરીકેની પ્રતિમાને આંચકા અપાયે છે અને રાજકારણની પ્રવાહિતા વધી છે,
વડાપ્રધાન અને પક્ષના નેતાઓ વચ્ચેના સંધ માં વડાપ્રધાનના સ્થાન વિશે હવે શંકાએ નિર્મૂળ થઈ છે. પક્ષની નીતિ વડાપ્રધાન ઉપર અંધનકર્તા છે પણ તેની ઉપર પક્ષના અંશનું પ્રમાણ મર્યાદિત છે. સ`સદીય પક્ષના બહુમતી સભ્યાના ટકા જ્યાં સુધી તેમના પક્ષે હાય ત્યાં સુધી તેમનું સ્થાન નિશ્રિત રહે છે. કુવર જેવા ફ્રાન્સના રાજ્યશાસ્ત્રીએ પક્ષાના અભ્યાસ ઉપરથી તારવ્યું છે કે વિવિધ પક્ષાના ચૂંટાયેલા સભ્યો વચ્ચે જેટલુ સામ્ય હોય છે તેટલુ' તે જ પક્ષના ચૂંટાયેલા અને ન ચૂટાયેલા સભ્યેા વચ્ચે ધણી વાર જણાતું નથી. આમ કહેવામાં અતિશયેાક્તિ હરી પણ તે સંસદીય પક્ષ અને બહારના પક્ષ વચ્ચેનેા તફાવત દર્શાવે છે. સરકારના રાજખરાજના સંચાલનમાં વડાપ્રધાન છૂટ ભાગવે, તેમના કામમાં દખલગીરી ન રહે તે જરૂરી છે. તેની સામે વડાપ્રધાન પણ છેવટે તે। પક્ષની જ પેદાશ છે; પક્ષના ટેકાથી જ
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૬૯