________________
બુદ્ધિપ્રભા.
आशंसते हि पुत्रेषु, पिता माता च भारत । यशः कीर्तिमथैश्वर्य, प्रजा धर्म तथैव च । तयोराज्ञान्तु सफलांयः करोति स धर्मवित् ॥ ५ ॥
ભાવાર્થ:—પિતા અને માતા પુત્રને વિષે યશ, કીર્તિ, અશ્વર્ય, પ્રશ્ન, સંતાન અને ધર્મની આશા કરે છે, માટે જે મનુષ્ય પિતા માતાની તે આશા સકળ કરે છે તેજ ધર્મને જાણુનારા છે. (અપૂર્ણ.)
૨૪૪
अलौकिक गुफाओ.
(૧)
અમેરીકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલ કેટક પ્રાંતમાં સમાથ” નામની ધા પ્રાચીન વખતની એક ચમકારી અલૈકિક ગુપ્તા છે. તેના જેટલી મોટી વિસ્તારવાળા ચુકા આ જગતમાં બીજા કોઇ ઠેકાણે હજુ સુધી કોઇના દેખવામાં આવી નથી, અત્યાર સુધીમાં તે ગુઢ્ઢા સબંધી જે જે તપાસ કરવામાં આવી છે, તે ઉપરથી જણાઇ આવે છે કે તે આશરે દશ ગાઉ ઉપરાંત લાંબી છે પરન્તુ પૃથ્વીની માંહે નીચાણમાં કેટલી ઉંડી છે તે હતુ સુધી કાર્ડના જાણવામાં આવ્યું નથી, તે ગુડ્ડામાં ઘણો અંધકાર હોવાના લીધે જેવા જ્વાની ાિ રાખનારે અંદર માટી ખત્તી પ્રગટાવીને સાથે લઇ જવાની જરૂ૨ પડે છે. તે ગુઢ્ઢામાં માંહે થોડુંએક ગયા પછી એકે અદ્ભુત ચમત્કાર વ્હેવામાં આવે છે, એક તરક વિલક્ષણ આકારના ચકિત કરનારા ઉત્તમ પ્રકારના થાંભલાઓથી ભરપુર મેટાં દીવાનખાના જેવા એરડા માલુમ પડી આવે છે, અને બીજી ખાજુએ રત્નજડિત્ર દેવળાના ભારા સરખા એરડાએથી તેના તેજના લીધે આંખે સ્થિર બની જાય છે. આ ગુફ઼ાની આંધણી ચક્રવ્યૂહ પ્રમાણે છે. અને તેના જુદા જુદા ભાગોનાં નામ જુદાં જુદાં પાડવામાં આવ્યાં છે. તેમાં એકનું નામ “રાક્ષસી ઘુમ્મટ ” છે. તે જોતાં આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. કારણકે આ હ્યુમ્મટ આશરે ચારશને ત્રીશ ફુટની ઉંચાઈમાં હોવાના લીધે તેને જોવા સારૂ ગમે તેટલી મેટી મશાલ સળગાવી હોય તે પણ તે ધુમ્મટની ટોચ સુધી ઉંચે નજર જઈ શકતી નથી, વળી આ ચુકામાં એક “ સ્ટાઇસ ” નામની મેટી નદી વહ્યા કરે છે, તેને ગ્રીક દંત કથાઓમાં ઇલેક અથવા નરકમાં કપેલી એક નદીનું નામ આપવામાં આવ્યું છે. તેજ નામ આ નદીને પણુ આપવામાં આવેલ છે. તે નદી ઘણી જગ્યાએ આડીઅવળી વહેતી હોવાના સબએ ભયંકર જણાઈ આવે છે. તેથી તેના પાણીમાં સઘળે ડેકાણે ચક્ચરિ થઈ જાય છે, ત્યાંથી આગળ જતાં એક મૃત સમુદ્ર ” નામનું ઘણું અને ચમત્કારી તળાવ રસ્તામાં આવે છે, આ આખી ગુફા કોઈનાથી પુરી જોઇ શકાતી નથી, પરન્તુ તેને થોડા પણ ભાગ જોતાં પણુ ચાર પાંચ દિવસ લાગી જાય છે.
t
(૨)
ટાલી દેશમાં ખાર્કના નામે શહેરથી ચાર ગાઉ પર આવેલા સાકા નામના ગામની નજીક ધા દરદોને નારા કરનારી એક ચમત્કારી શુકા છે. તે ગુડ્ડામાં ઘણી જગ્યાએ ખાદીક નાનાં આમાં છે તે બાાંમાંથી માહા તથા ધ્રાગણ માસમાં કઈ પણુ માણુસને ન કરડે તેવ