________________
૧૫ ૦
બુદ્ધિપ્રભા.
---- --------
-- --
-
.+
-
--- -
- -
--
--- --
--
- ---- ----
- , --
- -
-
---
= *
- *
-
- -
- -
-
-
-
-
- -
ટોળું મળ્યું જે ડુબવત્ મમતાતણું મૂકાવજો, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
પ્રભુ હૃદય મારું ફેલતી આ વ્યંતરી ચિંતા વળી, ઉત્પાત કરતી કરે. હું ધ્રુજતે ક્ષણ વળી; મનડુ ન આવે કામ તેહને બંધને બંધાવજે, લધુ શિષ્યની વારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
રૂપ ધર્મા પ્રભુ નવનવાં નાયક પણે ના ખરે, શરમાઉં છું હું સાહિબા મુજ ખેદ થાએ પળપળે; નિજ રૂ૫ સાચુ સાહિબા મુજને હવે પખાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
૮
કોઈ સંબંધ ધર્યા ધરાવ્યા હર્ષ શેક કરાવિયા, જગ જાણુઓ જંજાળવત્ મહારૂપણે ભરમાવિયા; મારે તમારે કોઈ નહિ એ ભેદને દરશાવજો, લઘુ શબ્દની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો.
કીધી દયા નેમી પ્રભુ પશુઓ વિશે પળ વારમાં, રાજેમતી ત્યાગી પ્રભુજી ઝટ ગયા ગીરનારમાં; તિમ હું પણું છું પાંજરે તે પીજરૂ તેડાવજો, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આ૫ વહેલા આવજે.
૧૦ ઉકટ ઈચ્છા થાય છે કુપથથી છૂટા પડું, ધાર્યું ન મારું થાય વહાલા જંગલે હું રડવ વિકટ જજંગલમાહી છું રક્ષણ હમારૂં કરાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
ચિકિત્સા નિદાનથી પરિપૂર્ણ વૈધ વખાણીએ, તસ વધેથી મુક્ત રેગી જે કદી નવ જાણીએ; શું કામના એ વૈધ મારાં દુઃખ દૂર કરાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો.
૧૨ લાલચ બતાવી લાલચુ તુમ પાછળ લાગી રહ્યા,
ભાગને બ્રમણ મહારી અફસોસ મુજ હૃદયે રહ્યા, ૧ વેરા કાઢનાર તરગાળા.