________________
વ્યક જ.
૧૫૧
મધ બીંદુઆવત આશ કકરી તેહને ઝટ કાવજો, લધુ શબ્દની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
૧૩
ધોગતા નવ મુજમાં પ્રભુ તે હૃદયમાં ઠાવજો, વિવેકહીને હું છું તથાપિ બાળવત મમ ભાવ; હે તાત મારા બાળ હઠ પૂરણ હમારી કરાવજો, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે.
રક્ષણ હમારૂ નહી કરો તે દાદ મ્યાં કર અમે. શરણ કરવા યોગ છે ને છુટશે ક્યાંથી તમે, આલંબને જેમ નાવવત ભવધિમાંહિ તરાવજે, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો
દયાના ધુરંધર ધ્યાને પાકે હૃદય માંહિ પઠાવો, યાણી અચળ સ્થીતામથી મન અચળ મેવ;
જ્યોતિ ભલી ત્યાં દીપતિ એ મુજને દેખાડો લધુ શીષ્ય પાનાચંદની વહારે ગુરૂશ્રી આવજે.
“જાવતા વિનો છે.” (લેખક-જમનાદાસ ઠલદાસ સરાફ, માણસા)
ગઝલ ખિલે સાહિત્ય ઉદ્યાને, પ્રસારી પૂર્ણ સુગંધી; મજ અપે મીઠી સોને, કવિતા એ કવિની છે. કરાવે પાન સને, મધુરાં શીત ઝરણોનું; રહે સા તાનમાં ડોલી, કવિતા એ કવિની છે. ફિખાવે ઐક્યના પાઠ, કાવે બી કુસંપનાં; દિલે ઉસાહ બહુ આપે. કવિતા એ કવિની છે. ન ચાહે સ્વાર્થ વાણમાં રહે નિઃસ્વાર્થ લમીમાં; વદે ના વ્યર્થ વચનોને, કવિતા એ કવિની છે. કરે સ્તુતી ધનીકેની, ગરીબો સાથમાં રાખી; રહીને એક નિશાએ, કવિતા એ કવિની છે. જગાવે પ્રેમની ધુની, બતાવે પ્રેમને મહિમા; પ્રકાશી સર્વના દિલે, કવિતા એ કવિની છે. વડે ના કદિ જુનું, વખાણે નાય ના સારૂં; નીચોવે તત્વ બેમાંથી, કવિતા એ કવિની છે. વિતંડાવાદને છોડી, વદે વાતો સુધર્મોની; ત્યજે રીતિ અધમતાની કવિતા એ કવિની છે.
૧ કર કરજે.