SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ પ્રજાની સભ્યને ગુણવાનની ગણના થઈ? કહે ગ્રીક-મન-ભારતી સે શક્તિઓ ક્યાં ક્યાં ગઈ? હા ! તેલ મર્દન શિર્ષ જે પર છવ ચામર થાય છે ! ચન્દન વિલેપન આદિ–થી વળી ભદ વિષે મરી જાય છે ! પણ હાય ! મૃત્યુ માર્ગ લેતાં સર્વ ધળ મળી ગયું ! સંસ્પર્ષ પણ કરતું ન કો-હા ! હાય ! શું બાકી રહ્યું ? સઘળ વિનાશી, એક અવિનાશી “સખા' દેખાય છે ! જે “બ ” હાયે જગત્ સરને પારસધ પમાય છે ! “ સાથી” સદા આલેક ને પરલોક સુખ દાતાર છે ! સદધર્મ કેવળ સાર છે-સંસાર હા નિસાર છે ! ! * રસાલ, 22 गुरु प्रत्ये शिष्यनी विनंति. (લેખક-પાનાચંદ જેચંદ, માણેકપુર) હરિગીત. પંથિ નિજ પંથ ભૂલિ ગહન અટવિમાં કરે, મુંઝાય પામર પ્રાણુઓ પણ પથ તેને નવ જડે; દયાળુ તે પધિકાને પંથ શુભ દર્શાવજે, લઘુ શિષ્યની વારે ગુરૂશ્રી આપ વહેલા આવજો. સંતાપ કે તાપ ઋતુ ગ્રીષ્મની જાણે ખરે, વૈિશાખ જેઠ તપે અરેરે ચામડી ચરચર બળે; હે નાથ તે સંતાપને માંહિ શાન્ત કરાવજો, લધુ શીબની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો. ૩ રવો એ દિશામાં પણ પંથ સવા નવ મળે. ભૂલા પડેલા પથીડાને કોઈ જન ત્યાં નવ જડે; થાકી ગયો પ્રભુ ચાલતાં શ્રમને પ્રભુ ભરાવજો, લધુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજે. છાયા મળે નહિ બેસવાની બંધને માયા તણાં, લુટાય લક્ષ્મી માહરી મળિઆ જહાં તસ્કર ઘણ; ત્યાં શું કરું એ સાહિબા પ્રભુ ચરથી મૂકાવજે, લઘુ શીષ્યની વહારે ગુરૂશ્રી આપ વહેલા આવજો. પ્રભુ કલ્પનાનાં માતા પિતા બહેન દારા જાણીએ, નિજ સાસુ સસરા સુત પુત્રિ કેમ તેહ વખાણીએ;
SR No.522065
Book TitleBuddhiprabha 1914 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size778 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy